- નેશનલ
સિંગાપોરની વહુ Vs બિહારી ગૌરવની લડાઈ, લાલુની પુત્રી ઉતરી ચૂંટણી મેદાનમાં
લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ પણ રાજકીય ક્ષેત્રે શ્રીગણેશ કર્યા છે. રાજકીય ક્ષેત્રે પ્રવેશ કરતાની સાથે જ ભાજપ લાલુ પરિવાર પર પ્રહારો કર્યા છે. રોહિણી આચાર્ય સારણથી ચૂંટણી લડશે તે લગભગ નક્કી છે. રોહિણીએ સોનપુરના હરિહરનાથ મંદિરમાં પૂજા કરીને ચૂંટણી…
- ટોપ ન્યૂઝ
રૂપાલા મુદ્દે ભાજપના ક્ષત્રિય નેતાઓ મેદાનમાં: આવતીકાલે મહત્વની બેઠક
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: ભાજપના રાજકોટના ઉમેદવાર અને કેન્દ્રિય પ્રધાન પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ઉકળતા ચરુ જેવા વિવાદને શાંત પાડવા અને ડેમેજ કન્ટ્રોલ માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની આગેવાનીમાં બેઠક ગાંધીનગરમાં યોજાઈ હતી જેમાં ક્ષત્રિય આગેવાનોને જવાબદારી સોંપવામાં આવી હતી…
- આમચી મુંબઈ
લોકસભા ચૂંટણીઃ થાણે-કલ્યાણની બેઠક પર ભાજપની શિંદે જૂથને નવી ઓફર?
મુંબઈઃ મહાયુતિ ગઠબંધન (ભારતીય જનતા પાર્ટી, શિવસેના એકનાથ શિંદે જૂથ, એનસીપી અજિત પવાર જૂથ) વચ્ચે લોકસભા ચૂંટણીમાં સીટોની વહેંચણી બાબતે હજુ સુધી નક્કર કોઈ નિર્ણય શક્યા નથી. ચૂંટણીને માત્ર એક મહિના જેટલો જ સમય બાકી રહેતા ભાજપ અને શિંદે જૂથ…
- મનોરંજન
એ જ લુક, એ જ એક્સપ્રેશન્સ, આબેહુબ જોની લીવર જેવો લુક જોઈને ચાહકો પણ અચંબામાં
બોલિવૂડ સ્ટાર્સના લૂક અલાઇક હોય એ કંઇ નવી વાત નથી. આપણે અવારનવાર શાહરૂખ ખાન, સલમાન ખાન, રિતીક રોશન કે પછી ગોવિંદાના લુક અલાઇક જોયા જ હશે. તમે અજય દેવગનથી લઈને કરીના કપૂર અને કિયારા અડવાણી સુધીના લોકોના ડુપ્લિકેટ જોયા જ…
- આમચી મુંબઈ
ટિકિટ ન મળતા ભાજપના આ સાંસદ નારાજ, ઠાકરે જૂથમાં સામેલ થવાની ચર્ચા
મુંબઈ: લોકસભા ચૂંટણી પહેલા રાજકીય પક્ષોમાં ઉમેદવારોની અદલાબદલી અને બેઠકની વહેંચણીને લઈને રાજકીય માહોલમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં છેલ્લા અનેક સમયથી વિરોધી પક્ષના નેતાઓ મહાયુતિ ગઠબંધન (ભાજપ, શિવસેના શિંદે જૂથ, એનસીપી અજિત પવાર જૂથ)માં પ્રવેશ કરી રહ્યા છે,…
- મનોરંજન
મેગેઝીન કવર પર શ્રીદેવીની સાથેની વ્યક્તિને તમે ઓળખી? ચાહકો તેની સ્ટાઈલ જોઈને દંગ રહી ગયા
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એવી ઘણી મોડેલ્સ છે જેની સુંદરતા પર તમે આફરીન પોકારી ઉઠશો, પરંતુ આજે અમે તમને એક એવી મોડલની તસવીર બતાવી રહ્યા છીએ જેને જોઈને તમે દંગ થઈ જશો. હાલમાં એક મેગેઝીનના કવર પર છપાયેલી એક મોડલની…
- આમચી મુંબઈ
Sataraની બેઠક કૉંગ્રેસને આપશે Sharad Pawar? Congressના આ દિગ્ગજ નેતાએ શું કહ્યું
મુંબઈઃ મહારાષ્ટ્રમાં સાતારાની બેઠક રાજકીય રીતે મહત્વની છે. અહીંથી રાજવી પરિવારના ઉદયન રાજે ભોંસલે હજુ ભાજપે ટિકિટ આપી નથી. 2019ની પેટાચૂંટણીમાં શરદ પવારના પક્ષ એનસીપી સામે બળવાખોરી કરી ઉદયનરાજે ભાજપમાં ગયા હતા અને અહીંથી તેઓ રાજ્યસભાના સાંસદ પણ બન્યા, પરંતુ…
- સ્પેશિયલ ફિચર્સ
શું તમે જાણો છો…! આ ઉંમરે હાર્ટ એટેકનો સૌથી વધુ ખતરો હોય છે
આજના સમયમાં હાર્ટ અટેક બહુ જ સામાન્ય ઘટના બની ગઈ છે. દરરોજ કોઈને કોઈ વ્યક્તિને કે સેલિબ્રિટીને હાર્ટ એટેક આવ્યો હોવાના અને મૃત્યુ થયું હોવાના સમાચાર આપણે સાંભળીએ છીએ. આ સમાચારોમાં 30 વર્ષની કે એથી પણ ઓછી ઉંમરની વ્યક્તિઓ પણ…
- સ્પોર્ટસ
સાક્ષીએ ધોનીને કર્યો ટ્રોલ, તસવીર શેર કરી લખી આવી કમેન્ટ
IPL 2024માં એક તરફ મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન્સીને લઈ વિવાદનું વાવાઝોડું વાયું છે, ત્યારે એક વાર ફરી ધોનીના નામની જોરદાર ચર્ચા થઈ રહી છે. માહીએ દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ એવો દાવ રમ્યો કે કોઈ પણ તેમના વખાણ કરતા ખચકાતું નથી. ભલે ચેન્નઈ…