- સ્પોર્ટસ
ત્રણ સ્લિપ-ફીલ્ડર એક કૅચ ન પકડી શક્યા!
ચટગાંવ: ક્રિકેટ સાથે કૉમેડીનો નાતો જૂનો છે અને ચટગાંવમાં બાંગ્લાદેશ તથા શ્રીલંકા વચ્ચે પૂરી થયેલી બીજી ટેસ્ટ દરમ્યાન એક તબક્કે બૉલને બાઉન્ડરી લાઇન પર જતો રોકવા બાંગ્લાદેશના પાંચ ફીલ્ડર દોડ્યા એ બનાવ વિશે આપણે જાણી ગયા ત્યાર બાદ એ જ…
- આમચી મુંબઈ
પોલીસ કસ્ટડીમાંથી ભાગેલો હત્યાકેસનો, આરોપી 29 વર્ષ બાદ વલસાડથી પકડાયો
પાલઘર: પાલઘર જિલ્લામાં પોલીસ કસ્ટડીમાંથી ભાગેલા હત્યાકેસના આરોપીને 29 વર્ષ બાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે 29 વર્ષ બાદ વલસાડથી પકડી પાડ્યો હતો.પાલઘર જિલ્લાના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ બાળાસાહેબ પાટીલે જણાવ્યું હતું કે આરોપી હરેશ બાબુ પટેલ ઉર્ફે નાયકા (55)ને વલસાડ જિલ્લાના તેના ગામમાં…
- નેશનલ
લીકર કૌભાંડઃ ઈડી આમ આદમી પાર્ટીની કેટલીક મિલકતો જપ્ત કરવાની વેતરણમાં પણ
નવી દિલ્હીઃ ઇડીએ બુધવારે દિલ્હી હાઈ કોર્ટને જણાવ્યું હતું કે તે દિલ્હી દારૂ કૌભાંડમાં આમ આદમી પાર્ટીની કેટલીક મિલકતો જપ્ત કરવા માંગે છે પરંતુ તે મૂંઝવણમાં છે. ઇડી વતી કેસમાં હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કહ્યું કે ઇડી…
- આમચી મુંબઈ
વસઇમાં ધોળેદહાડે યુવકની હત્યા: ફરાર આરોપીની 35 વર્ષ બાદ ધરપકડ
પાલઘર: વસઇમાં ધોળેદહાડે યુવકની હત્યાના કેસમાં છેલ્લાં 35 વર્ષથી ફરાર આરોપીની પોલીસે સોમવારે ધરપકડ કરી હતી.વસઇના નવઘર વિસ્તારમાં 30 નવેમ્બર, 1988ના રોજ ટોળાએ હુમલો કરીને સલીમ અકબર શેખ ઉર્ફે સલીમ કેસેટવાલા (24)ની હત્યા કરી હતી.માણિકપુર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજુ…
- નેશનલ
ચૂંટણી પહેલા કોંગ્રસને વધુ એક ઝટકો, બોક્સર વિજેન્દર સિંહે ભાજપમાં જોડાયા
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીની સત્તાધારી પાર્ટી સહિત કોંગ્રેસ તૈયારીઓ કરી છે, જેમાં વાયનાડથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ઉમેદવારી પત્ર ભરવા સાથે પાર્ટીના વરિષ્ઠ નેતા વિજેન્દર સિંહે કોંગ્રેસને રામરામ કર્યા હતા. ઈન્ટરનેશનલ બોક્સર વિજેન્દર સિંહ વિઘિવત રીતે ભારતીય જનતા પાર્ટી…
- નેશનલ
લોકસભા ચૂંટણી 2024: વિપક્ષી ગઠબંધનનું નામ I.N.D.I.A. રાખવા પર કોર્ટની અંતિમ મુદત
નવી દિલ્હી: વિપક્ષી પાર્ટીઓ દ્વારા પોતાના ગઠબંધનનું નામ I.N.D.I.A. રાખ્યું હતું. આને લઈને દિલ્હી હાઈ કોર્ટમાં કરવામાં આવેલી પિટિશનની સુનાવણી કરવા માટે હાઈ કોર્ટે વિપક્ષી ગઠબંધન પાસે જવાબ માગ્યો હતો, પરંતુ હજી સુધી તેમના તરફથી કોઈ જવાબ ન આવતાં આખરે…
- સ્પોર્ટસ
કોણ છે રિષભ પંતની રૂમર્ડ ગર્લ ફ્રેન્ડ?
દેશમાં બોલિવૂડ સિવાય લોકોને કોઇનું ઘેલું હોય તો તે છે ક્રિકેટરોનું. ક્રિકેટની દુનિયામાં ગ્લેમરની કોઈ કમી નથી. કોઈ પણ ખેલાડી ફેમસ થતા જ તેની ગ્લેમરની દુનિયા પણ શરૂ થઇ જાય છે અને પછી તો ક્રિકેટર સાથે જોડાયેલી દરેક વાત સમાચારપત્રોમાં…
- મહારાષ્ટ્ર
લોકસભા ચૂંટણીઃ ઠાકરેની સેનાએ વધુ 4 ઉમેદવાર જાહેર કર્યા, જાણો કોને મળી ટિકિટ?
મુંબઈઃ સમગ્ર દેશમાં વિવિધ પાર્ટીઓ દ્વારા લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024)ને લઈ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો બે મહાયુતિના ઉમેદવારોની વચ્ચે સીધો જંગ થશે, જેથી સતત લોકોની નજર શિવસેના સહિતની પાર્ટીના ઉમેદવારોના…
- નેશનલ
યોગી આદિત્યનાથના મંચ પર સંઘમિત્રાએ આંસુ વહાવ્યા તો પિતા સ્વામી પ્રસાદ મૌર્ય…..
સંઘમિત્રા મૌર્યનો તે વીડિયો ઉત્તર પ્રદેશની રાજનીતિમાં ચર્ચામાં છે, જેમાં તે યોગી આદિત્યનાથના મંચ પર રડતી જોવા મળી રહી છે. હવે તેના પિતા સ્વામી પ્રસાદ મૌર્યએ આ અંગે તીખી ટિપ્પણી કરી છે.સંઘમિત્રા મૌર્ય બદાઉનથી ભાજપના સાંસદ છે, પરંતુ પાર્ટીએ આ…
- નેશનલ
“UPSCની તૈયારી સમયનો વ્યય છે…” EAC-PM સભ્ય સંજીવ સાન્યાલની ટિપ્પણી અંગે વિવાદ, જાણો શું છે મામલો
નવી દિલ્હી: વડા પ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM) ના સભ્ય સંજીવ સાન્યાલ(Sanjeev Sanyal)એ સિવિલ સર્વિસની પરીક્ષા માટે તૈયારીઓ કરી રેહલા ઉમેદવારો અંગે ટીપ્પણી કરી હતી જેને કારણે વિવાદનો મધપુડો છંછેડાયો હતો. સાન્યાલે કહ્યું કે વર્ષો સુધી UPSCની તૈયારી કરતા રહેવું…