- આપણું ગુજરાત
રૂપાલા vs ક્ષત્રિય સમાજની અત્યાર સુધીની મહત્વની અપડેટ્સ, રૂપાલાએ કહ્યું, ‘ક્ષત્રિય સમાજના ઘણાં લોકો મારા સમર્થનમાં…’
રાજકોટ: parshottam rupala vs kshatriya samaj લોકસભા ચૂંટણી 2024ના રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજનો વિવાદ છેક દિલ્હીના ઝાંપે જઈ ઊભો રહ્યો છે. ભાજપના ચૂંટણી ઢંઢેરાની બેઠકને લઈને આજે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દિલ્હી (CM Bhupendra Patel Delhi…
- નેશનલ
Sainik School: 62% ખાનગી સૈનિક શાળાઓ BJP-RSSના લોકોને ફાળવવામાં આવી? આક્ષેપો સામે સરકારે આ ખુલાસો કર્યો
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે 100 નવી ખાનગી સૈનિક શાળાઓ(Private Sainik School) શરુ કરવાની યોજના બનાવી છે, એવામાં સરકારે અત્યાર સુધી મંજુર કરેલી સૈનિક શાળાઓ અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. કૉંગ્રેસના નેતા અને તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂર(Shashi Tharoor)એ બુધવારે સોશિયલ…
- આપણું ગુજરાત
AAPના Chaitar Vasavaનો માસ્ટર સ્ટ્રોકઃ નામાંકનની રેલીમાં આ બે મહિલાને આપ્યું આમંત્રણ
અમદાવાદઃ લોકસભાની ચૂંટણી દરમિયાન ઉમેદવારો ઉપરાંત પણ ઘણા નવા ચહેરાઓ બહાર આવતા હોય છે અને સકારાત્મક કે નકારાત્મક રીતે લોકો તેમને ઓળખતા થાય છે કે યાદ કરે છે. હાલમાં જે લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ છે, તેમાં શરૂઆતથી જ નવા ચહેરાઓ…
- નેશનલ
લોકસભાની ચૂંટણી પહેલા ચિરાગ પાસવાનની પાર્ટીમાં ધમાલઃ 22 નેતાએ પાર્ટી છોડી
22 નેતાઓએ એકસાથે એલજેપીઆર છોડી દીધું પટના: લોકસભાની આવી રહેલી ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીથી નારાજ પાર્ટીના 22 રાષ્ટ્રીય અને રાજ્ય પદાધિકારીઓએ રાજીનામું આપી દીધું છે. પાર્ટીના સમર્પિત નેતાઓ અને કાર્યકરોને બદલે બહારના લોકોને ઉમેદવારી આપવાના ચિરાગ પાસવાનના નિર્ણયથી નારાજ થઈને,…
- સ્પોર્ટસ
ટાબરિયો બની ગયો ગાંગુલી
અમદાવાદ: 2002માં ઇંગ્લૅન્ડમાં રમાયેલી નૅટવેસ્ટ ટ્રોફીની ફાઇનલ યાદ છેને? સૌરવ ગાંગુલીએ ભારતની શાનદાર જીત પછી લૉર્ડ્સની ગૅલેરીમાં ઊભા રહીને ટી-શર્ટ કાઢીને અવિસ્મરણીય વિજય સેલિબ્રેટ કરીને એને વધુ યાદગાર બનાવી નાખ્યો હતો. ગાંગુલીનો ત્યારે ફૅનબેઝ ખૂબ વધી ગયો હતો અને બીજી…
- મહારાષ્ટ્ર
લોકસભા ચૂંટણી 2024: કૉંગ્રેસ નેતા સંજય નિરૂપમ સામે શિસ્તભંગના પગલાં લેવાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પાર્ટીના નેતૃત્વ અને સાથી પક્ષ શિવસેના (યુબીટી) સાથેની બેઠકોની વહેંચણી અંગે કરવામાં આવેલી ટિપ્પણી બદલ મહારાષ્ટ્ર કૉંગ્રેસે પાર્ટીના નેતા સંજય નિરૂપમ સામે શિસ્ત ભંગના પગલાં લેવાની પ્રક્રિયાનો પ્રારંભ કર્યો છે.કૉંગ્રેસે સંજય નિરૂપમનું નામ રાજ્યના સ્ટાર કેમ્પેનરની યાદીમાંથી…
- નેશનલ
ટીવીના ‘રામ’ કરોડોની સંપત્તિના માલિકઃ મેરઠની બેઠક પર ઉમેદવારી નોંધાવતા પડી ખબર
નવી દિલ્હીઃ મેરઠ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અરૂણ ગોવિલે ૨ એપ્રિલે લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે ઉમેદવારી નોંધાવી હતી. ટીવી સિરિયલ ‘રામાયણ’માં રામનું પાત્ર ભજવનાર અરૂણ ગોવિલે આ દરમિયાન પોતાની સંપત્તિનો ખુલાસો કર્યો હતો.તેઓ કરોડોની સંપત્તિના માલિક છે. તેમણે શેરબજાર, મ્યુચ્યુઅલ…
- મનોરંજન
બોલો, હવે આ બાબતને લઈ રણબીર કપૂર આવ્યો ચર્ચામાં
મુંબઈઃ બોલીવુડની બહુ ગાજેલી અને વિવાદમાં પડેલી ફિલ્મ ‘એનિમલ’ની સક્સેસ બાદ હવે રણબીર કપૂર (Ranbir Kapoor) ઉર્ફે આરકે પોતાની આવનારી ફિલ્મ રામાયણને લઈ ચર્ચામાં છે. એનિમલમાં એક ખુંખાર ભૂમિકા બાદ હવે અભિનેતા રામાયણમાં મર્યાદા પુરુષોત્તમ રામની ભૂમિકામાં જોવા મળશે ત્યારે…
- Uncategorized
મયંક માત્ર ‘પાંચ કિલોમીટર’ દૂર છે એટલે શોએબ અખ્તર કાંપી રહ્યો હશે!
‘લખનઊ એક્સપ્રેસ’ હવે ‘રાવલપિંડી એક્સપ્રેસ’ની લગોલગ આવી રહ્યો છે લખનઊ: પાટનગર દિલ્હીનો ફાસ્ટ બોલર મયંક યાદવ દિલ્હી કૅપિટલ્સની ટીમ વતી નહીં, પણ લખનઊ સુપર જાયન્ટ્સ વતી આઇપીએલમાં ધમાલ મચાવી રહ્યો છે. તેની ‘લખનઊ એક્સપ્રેસ’ એટલી પૂરપાટ દોડી રહી છે કે…
- નેશનલ
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ, ખંભાળિયામાં કોંગ્રેસના હોદ્દેદારો સહિત 800 કાર્યકરોએ કર્યો કેસરીયો
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપે શરૂ કરેલા ભરતી મેળામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો જોડાઈ રહ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા જ ગુજરાતમાં કોંગ્રેસને જબરદસ્ત ઝટકો લાગ્યો છે. હવે જામનગરના સાંસદ પૂનમબેન માડમના નેતૃત્વમાં ભાજપે ફરી એકવાર હાલાર…