- આમચી મુંબઈ
વીઆઇપી ગ્રુપના વિનોદ ખુટે સાથે સંબંધિત મિલકતો પર ઇડીએ મારી ટાંચ
58 બેન્ક ખાતાંમાંની રકમ અને ડિપોઝિટોનો સમાવેશ મુંબઈ: વીઆઇપી ગ્રુપ-ગ્લોબલ એફિલિએટ બિઝનેસના માલિક વિનોદ ખુટે સાથે સંબંધિત રૂ. 24.41 કરોડની મિલકતો પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ટાંચ મારી છે. આમાં 58 જેટલાં બેન્ક ખાતાંમાંના રૂ. 21.27 કરોડ અને રૂ. 3.14 કરોડની…
- મહારાષ્ટ્ર
ભીમા કોરેગાંવ કેસના આરોપી શોમા સેનને સુપ્રીમ કોર્ટના શરતી જામીન
નાગપુર: ભીમા કોરેગાંવ હિંસાના આરોપી અને નાગપુર યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર શોમા સેનના સુપ્રીમ કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા હતા. ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (યુએપીએ) હેઠળ તેમની સામે નક્સલવાદીઓ સાથે કથિત સંબંધ હોવાના આરોપસર તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.છ જૂન…
- સ્પોર્ટસ
હાર્દિક પંડ્યા પહેલા જયજયકારની પ્રાર્થના માટે ક્યાં પહોંચી ગયો?
મુંબઈ: ક્યારેક એવી ગંભીર, કટોકટીની કે મુસીબતમાંથી બહાર આવવા કોઈ આશાનું કિરણ નજરે ન પડતું હોય એ સ્થિતિમાં માણસ ઈશ્વરને શરણે જઈને શુભ અને સારા દિવસોની માગણી કરતો હોય છે, પછી ભલે એ માણસ ગરીબ હોય કે ધનકુબેરનો ભંડાર ધરાવતો…
- આમચી મુંબઈ
ચૂંટણીના તાલીમ કાર્યક્રમમાં ગેરહાજર કર્મચારીઓ પર થશે કાર્યવાહીઃ જાણો કોણે કહ્યું?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણી માટે ચૂંટણી પંચની સાથે સરકારી યંત્રણા પણ સજ્જ બની છે, ત્યારે સરકારી અધિકારીઓને એના માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. પ્રશાસન અને ચૂંટણી પંચ દ્વારા ‘સ્વીપ’ જેવા કાર્યક્રમો હાથ ધરીને લોકો વધુમાં વધુ મતદાન કરે…
- આમચી મુંબઈ
બાળકી દત્તક અપાવવાને નામે મહિલા સાથે, નવ લાખની છેતરપિંડી: આરોપી પકડાયો
મુંબઈ: સંતાનપ્રાપ્તિની ઇચ્છા ધરાવતી મહિલા સાથે બાળકી દત્તક અપાવવાને બહાને નવ લાખ રૂપિયાની કથિત છેતરપિંડી કરનારા શખસની પોલીસે ધરપકડ કરી હતી.સમતા નગર પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ સાહિલ અબ્દુલ હમીદ શેખ તરીકે થઈ હતી. શેખે પોતાની ઓળખ એનજીઓના કર્મચારી તરીકે…
- નેશનલ
સંદેશખાલીની મહિલાઓ પર અત્યાચાર બાબતે મોદીની ટિપ્પણી પર મમતાએ ટીકા કરી
જલપાઈગુડી: સંદેશખાલીમાં મહિલાઓ પર અત્યાચાર અને ભ્રષ્ટાચારને મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી પર જવાબ આપતાં પશ્ર્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ આકરી ટીકા કરતાં ભારપુર્વક જણાવ્યું હતું કે સંદેશખાલીમાં મહિલાઓ પર અત્યાચાર કરનારા સામે ટીએમસી અને…
- નેશનલ
દિલ્હીની આ સીટ પરથી ચૂંટણી લડી શકે છે કન્હૈયા કુમાર, ભાજપના મનોજ તિવારીને ટક્કર આપી શકશે?
લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ કન્હૈયા કુમારને દિલ્હીની નોર્થ ઈસ્ટ સીટ પરથી ઉમેદવાર બનાવી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે આજે યોજાનારી કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠકમાં તેમના નામ પર અંતિમ મંજૂરી લેવામાં આવી શકે છે. જો કન્હૈયાને નોર્થ ઈસ્ટર્ન સીટ પરથી…
- નેશનલ
મહેંગાઈ ડાયનઃ શાકાહારીની થાળીના ભાવમાં વધારો
મુંબઈ: લોકસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે સત્તાધારી અને વિપક્ષી પાર્ટી જનતાને રિઝવવાના પ્રયાસમાં છે, પરંતુ બીજી બાજુ વધતી મોંઘવારીથી જનતા પરેશાન છે. મોંઘવારીમાં વધારા સાથે શાકાહારી થાળીના ભાવમાં વધારો થવાથી આમ આદમીના ખિસ્સા પર ભારણ વધ્યું છે.માર્ચ મહિનામાં કાંદા, ટમેટાં…
- નેશનલ
જાણી લેજો રેલવેનો આ નિયમઃ બોર્ડિંગ સ્ટેશન પરથી ટ્રેન પકડી નહીં હોય તો ટિકિટ રદ
મુંબઈ: ઉનાળાની રજા નિમિત્તે બહારગામ જનારા નોકરિયાત વર્ગનો લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં વિશેષ ધસારો રહેતો હોય છે. બીજી બાજુ રિઝર્વેશન જે સ્ટેશનથી કરાવ્યું હોય અને એ સ્ટેશનને બદલે તેના પછીના સ્ટેશન પરથી ટ્રેન પકડનારા પ્રવાસીઓની ટિકિટ રદ થતી હોવાથી તેનો…
- આપણું ગુજરાત
ગુજરાત પર તોળાઈ રહ્યું છે માવઠાનું સંકટ, 10 અને 11 એપ્રિલે આ જિલ્લાઓમાં થશે કમોસમી વરસાદ
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનનો પારો નીચે જતાં લોકોને કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત મળી છે. ગુરૂવારે રાજ્યના 12 શહેરોમાં તાપમાન 36 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયુ હતુ. જો કે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં હવામાન સુકું રહેશે, 3 દિવસ બાદ…