- ઇન્ટરનેશનલ
‘નેતન્યાહુ મોટી ભૂલ કરી રહ્યા છે’, જો બાઈડેને ગાઝા યુદ્ધ બાબતે ઇઝરાયલની ટીકા કરી
વોશિંગ્ટન: પેલેસ્ટાઇન(Palestine)પર ઇઝરાયેલ(Israel)ના કબજાને અમેરિકા(USA) હંમેશા સમર્થન આપતું રહ્યું છે, હાલમાં હમાસ(Hamas) સામેના યુદ્ધમાં પણ યુએસ પ્રમુખ જો બાઈડેન(Jo Biden) ઇઝરાયલ અને વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ(Benjamin Netanyahu)ને સમર્થન આપતા રહ્યા છે. પરંતુ ગાઝામાં ઇઝરાયલ દ્વારા નિર્દોષ નાગરીકોની નિર્મમ હત્યા કરવામાં…
- IPL 2024
આઇપીએલમાં આ વખતે કેમ સિલસિલાબંધ અજાણ્યા ખેલાડીઓ ચમકી રહ્યા છે?
મોહાલી: 2008માં આઇપીએલની શરૂઆત કરવા પાછળનો મુખ્ય ઉદ્ેશ ભારતીય ક્રિકેટમાં પાયાના સ્તરેથી ટૅલન્ટેડ અને સક્ષમ ખેલાડીઓ શોધી કાઢવાનો હતો. 16 વર્ષમાં એ આશય ખૂબ ફળ્યો છે, કારણકે દર વર્ષે માત્ર ભારતીય ક્રિકેટને જ નહીં, અન્ય દેશોને પણ આ સૌથી લોકપ્રિય…
- નેશનલ
દેશ હવે જમાઈઓથી આગળ નીકળી ગયો…: મેનકા ગાંધીએ કોના પર તાક્યું નિશાન?
સુલ્તાનપુરઃ લોકસભાની ચૂંટણીને લઈ સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા એક પછી એક ઉમેદવારોને મેદાનમાં ઉતારી રહી છે ત્યારે ગાંધી પરિવારના વરુણ દીકરાને ટિકિટ નહીં આપતા એ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે, પરંતુ પૂર્વ કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધીને ટિકિટ આપીને…
- IPL 2024
IPL 2024 RR vs GT: શું ટાઇટન્સ રોયલ્સનો વિજય રથ રોકી શકાશે? આવી રહેશે પ્લેઈંગ ઈલેવન
જયપુર: આજે બુધવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2024માં રાજસ્થાન રોયલ્સ(Rajasthan Royals) અને ગુજરાત ટાઇટન્સ(Gujarat Titans) વચ્ચે જયપુર(Jaipur)ના સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં મેંચ રમાશે. આ મેચ રોમાંચક રહે તેવી પૂરી શક્યતા છે. રાજસ્થાન હાલ IPLની આ સીઝનમાં રાજસ્થાન રોયલ્સ એકમાત્ર એવી ટીમ…
- મહારાષ્ટ્ર
પ્રાણીપ્રેમ ભારે પડ્યોઃ એક બિલાડીને બચાવવા ગયા ને પાંચ જણે જીવ ગુમાવ્યો
અહેમદનગરઃ મહારાષ્ટ્રના અહેમદનગરમાં એક દુઃખદ પણ ચોંકાવનારી ઘટના બની છે.મહારાષ્ટ્રમાં બિલાડીને બચાવવા જતા 5 લોકોના મોત થયા છે. આ ઘટના અહેમદ નગર જિલ્લાની છે. ઘટનાની વિગતો જાણીએ તો અહીંના નેવાસા તાલુકામાં એક બિલાડી બાયોગેસના ખાડામાં પડી ગઈ હતી. ગ્રામજનોના જણાવ્યા…
- નેશનલ
લોકસભા ચૂંટણીઃ લક્ષદ્વીપમાં મહિલા મતદારોની મૂળભૂત મુદ્દાઓ પર ધ્યાન આપવાની માંગ
અગટ્ટી: લક્ષદ્વીપમાં ચૂંટણી અગાઊ મહિલા મતદારોએ એમનાં મૂળભૂત મુદ્દાઓ પર ધ્યાન આપવાની માંગ કરી છે. લક્ષદ્વીપ લોકસભાના મતવિસ્તારમાં મહિલાઓ બહુમતી મતદાતાઓ છે, તેમ છતાં તેઓ તેમના મૂળભૂત મુદ્દાઓ જેમ કે હોસ્પિટલોમાં યોગ્ય સેનિટરી નેપકીન નિકાલની સુવિધાઓ અને સ્ત્રીરોગ નિષ્ણાતોની ગેરહાજરી…
- મહારાષ્ટ્ર
પોલીસના સ્વાંગમાં વૃદ્ધાના દાગીના પડાવી બે આરોપી ફરાર
પુણે: પિંપરી-ચિંચવડના તળેગાંવ દાભાડે વિસ્તારમાં પોલીસના સ્વાંગમાં વૃદ્ધાના દાગીના પડાવી બે આરોપી ફરાર થયા હતા. તળેગાંવ દાભાડે પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને આરોપીઓની શોધ આદરી હતી.તળેગાંવ દાભાડે રોડ પરના મનોહર નગરમાં રહેતી 62 વર્ષની ફરિયાદી વૃદ્ધા પગપાળા જઇ રહી…
- મહારાષ્ટ્ર
ટિન્ટેડ ગ્લાસ વિરુદ્ધની કાર્યવાહી બચવા યુવકે કોન્સ્ટેબલને કારની અડફેટે લીધો
પુણે: પિપરી-ચિંચવડ પોલીસે વાહનના ટિન્ટેડ ગ્લાસ વિરુદ્ધ હાથ ધરેલી ઝુંબેશ દરમિયાન યુવકે કાર્યવાહીથી બચવા પોલીસ કોન્સ્ટેપલને કારની અડફેટે લીધો હોવાની ઘટના સામે આવી હતી. ઘટના બાદ ફરાર થવાનો પ્રયાસ કરનારા યુવકને પોલીસે પીછો કરી પકડી પાડ્યો હતો.ધરપકડ કરાયેલા આરોપી કાર…
- નેશનલ
PM મોદી, ગૃહ પ્રધાન અમિત શાહે નવરાત્રી અને ગુડી પાડવાની આપી શુભકામના
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે દેશવાસીઓને હિન્દુ નવા વર્ષ, ગુડી પાડવા, ઉગાડી, ચૈત્ર નવરાત્રિ સહિત અનેક તહેવારોની શુભેચ્છા પાઠવી હતી.વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટમાં લખ્યું હતું કે દેશભરના…
- સ્પોર્ટસ
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને કેમ રેડ કાર્ડ બતાવાયું?
રિયાધ: સામાન્ય રીતે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેસ મેસી તેમ જ કીલિયાન ઍમ્બપ્પે જેવા સુપરસ્ટાર ખેલાડીઓને બૉલ પર કબજો કરતા રોકવા કે ગોલ માટે આગળ વધતા અટકાવવા હરીફ ટીમના ખેલાડીઓ તેમને નીચે પાડવા કે શરીરના કોઈ ભાગ પર હુમલો કરવામાં કોઈ…