- નેશનલ
‘અમારી સરકાર આવી તો વડાપ્રધાન સહિત બધા જ BJP નેતાઓ જેલમાં હશે’: મીસા ભારતી
લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને RJD નેતાઓ વચ્ચે બરાબર વાકયુદ્ધ જામ્યું છે. હવે RJD નેતા અને લાલુ પ્રસાદની દીકરી મીસા ભરતીએ ભાજપ અને વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કર્યા છે. શાબ્દિક બાણ વરસવતા તેણે કહ્યું કે,’જો જનતાએ INDIA ગઠબંધને જીત…
- આપણું ગુજરાત
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રાજકોટમાં રુપાલાને સાથે રાખીને પ્રચાર પૂરજોશમાં
લોકસભા ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા રાજકોટ શહેરના ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે.એક બાજુ ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલા નો વિરોધ કરી રહ્યો છે.અને ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યો છે.ત્યારે બીજી બાજુ “ભાજપ છે મક્કમ પરસોતમ રૂપાલા…
- આપણું ગુજરાત
Gujarat Boardની પરીક્ષાઓના પરિણામનું આ છે લેટેસ્ટ અપડેટ
અમદાવાદઃ ગુજરાત બોર્ડની દસમા અને બારમાની પરીક્ષા આપેલા વિદ્યાર્થીઓ માટે ખાસ અપટેડ છે. બન્ને પરીક્ષાઓના પેપર ચેકિંગનું કામ 10 એપ્રિલ સુધી પૂરું કરવાનું હતું, જે થઈ ગયું છે અને હવે વિદ્યાર્થીઓના પરિણામો જાહેર કરવાની તૈયારી બોર્ડ કરી રહ્યું છે.બોર્ડના સૂત્રો…
- મનોરંજન
રીલ લાઈફમાં પતિ-પત્નીની ભૂમિકા ભજવશે રિયલ લાઈફ કપલ
અભિનેતા પ્રતિક ગાંધી હાલમાં ચર્ચામાં છે. તેમની ફિલ્મ ‘દો ઔર દો પ્યાર’ રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મમાં તેઓ વિદ્યા બાલન સાથે જોવા મળશે. આ ઉપરાંત પ્રતિક ગાંધી આગામી દિવસોમાં હંસલ મહેતાની સિરીઝ ‘ગાંધી’માં પણ જોવા મળશે. આ સિરીઝમાં પ્રતિક…
- આપણું ગુજરાત
‘બૌદ્ધ ધર્મ અલગ છે, હિન્દુઓએ ધર્મ પરિવર્તન માટે પરવાનગી લેવી પડશે’ ગુજરાત સરકારનો પરિપત્ર
ગાંધીનગર: ગુજરાત સરકારે ધર્મ પરિવર્તન(Conversion) અંગે એક મહત્વનો પરિપત્ર બહાર પડ્યો છે. પરિપત્ર મુજબ બૌદ્ધ ધર્મ(Baudhism)ને હિંદુ ધર્મ(Hinduism)થી અલગ ગણવો જોઈએ અને હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ, જૈન અને શીખ ધર્મમાં કોઈપણ ધર્માંતરણ માટે ગુજરાત ફ્રિડમ ઓફ રીલીજીયન એક્ટ, 2003ની જોગવાઈઓ હેઠળ…
- નેશનલ
ભારતની હાઈ સ્પીડ ‘વંદે ભારત’ એક્સપ્રેસ ટ્રેન કઈ?
નવી દિલ્હીઃ દેશની લાઈફલાઈન ભારતીય રેલવેએ પોતાની રફતાર વધારવા માટે વંદે ભારત એક્સપ્રેસને લોન્ચ કરી હતી, જે ધીમે ધીમે દેશના મહત્ત્વના શહેરોને આવરી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તબક્કાવાર દેશના મહત્ત્વના રાજ્યોની આવરી લેતા વંદે ભારત એક્સપ્રેસ દોડાવવામાં આવી રહી…
- મનોરંજન
કોરિયન ફિલ્મમાં કામ કરનારી સૌપ્રથમ ભારતીય અભિનેત્રીને જાણી લો…
મુંબઈ: કોરોનાકાળ દરમિયાન ભારતીય દર્શકોેએ આખા દુનિયાભરના કોન્ટેન્ટને જોવાનું શરૂ કર્યું અને તેમાં પણ ખાસ કરીને કે-ડ્રામા એટલે કે કોરિયન ડ્રામાએ આશ્ચર્યજનક રીતે મોખરાનું સ્થાન લઇ લીધું. જેના કારણે કરોડો ભારતીયો કોરિયન ફિલ્મો અને કોરિયન સિરીયલ જ નહીં, પરંતુ કે-પોપ…
- IPL 2024
વાનખેડેમાં વિરાટનો વટ કે હિટમૅન બનશે સુપરહિટ?
મુંબઈ: વાનખેડે સ્ટેડિયમમાં સોમવારે મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)એ દિલ્હી કૅપિટલ્સને હરાવીને આ સીઝનમાં જીતવાની શરૂઆત તો કરી દીધી, પણ ગુરુવારે (સાંજે 7.30 વાગ્યાથી) હાર્દિક પંડ્યા ઍન્ડ કંપનીએ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી)નો મુકાબલો કરવાનો છે અને એ ટીમમાં અનેક એવા સ્ટાર્સ ખેલાડીઓ…
- નેશનલ
સેફ્ટીમાં બાંધછોડ?: રેલવેમાં ટ્રેન ડ્રાઈવર્સની આટલા ટકા પોસ્ટ ખાલી
નવી દિલ્હીઃ ભારતીય રેલવેમાં 15 ટકા ટ્રેન ડ્રાઇવરની જગ્યા ખાલીRTI, હોવાનું એક આરટીઆઇના જવાબમાં ભારતીય રેલવે બોર્ડે ચોંકાવનારી માહિતી આપી હતી. સમગ્ર દેશમાં તમામ રેલવે ઝોનમાં ડ્રાઈવર અને આસિસ્ટન્ટ ડ્રાઈવરની કુલ 1,27,644 મંજૂર કરવામાં આવેલી પોસ્ટમાંથી 18,766 (લગભગ 14.7 ટકા)…
- આમચી મુંબઈ
એનસીસી વિદ્યાર્થીઓને ચૂંટણી ફરજમાંથી મુક્ત રાખવાની કરી માગણી
મુંબઈ: લોકસભાની ચૂંટણીને કારણે સરકારી અને અર્ધસરકારી કચેરીઓના કર્મચારીઓને ચૂંટણીની કામગીરીમાં જોતરવામાં આવ્યા છે, જ્યારે અમુક બિનસરકારી કંપનીના કર્મચારીને રાખવાની સાથે સ્કૂલ-કોલેજના એનસીસી અને સ્કાઉટ એન્ડ ગાઈડના વિદ્યાર્થીઓની મદદ લેવાની જાહેરાત પછી શિક્ષકોએ તેને મુક્ત કરવાની માગણી કરી હતી.ચૂંટણીમાં ફરજ…