- આમચી મુંબઈ
…તો શરદ પવાર પણ મહાયુતિમાં સામેલ થયા હોત: અજિત પવાર જૂથના નેતાનો દાવો
મુંબઈ: લોકસભાની ચૂંટણી બારણે છે ત્યારે પણ દિગ્ગજ નેતાઓ એક પક્ષ છોડીને બીજા પક્ષમાં જઇ રહ્યા છે અને એવા ટાણે અજિત પવાર જૂથના નેતા પ્રફુલ્લ પટેલે મોટો ખુલાસો કર્યો છે. અજિત પવાર ‘મહાયુતિ’માં સહભાગી થયા ત્યારબાદ શરદ પવાર પણ ભાજપ…
- IPL 2024
મુંબઈ-બેન્ગલૂરુના આજના વાનખેડે-મુકાબલા માટેની સંભવિત ઇલેવન પર નજર કરી લઈએ
મુંબઈ: વાનખેડે સ્ટેડિયમમાં આજે સાંજે 7.30 વાગ્યાથી મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ) અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી) વચ્ચે જોરદાર ટક્કર થશે એમાં કોઈ શંકા નથી. એના મુખ્ય બે કારણ એ છે કે બન્ને ટીમમાં અનેક સ્ટાર ખેલાડીઓ છે. બીજું, બેઉ ટીમ આ…
- ઇન્ટરનેશનલ
કૅનેડામાં ચેસની ટોચની ટૂર્નામેન્ટમાં એક દિવસમાં ત્રણ ભારતીયો છવાઈ ગયા
ટૉરન્ટો: નોર્વેના ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન મૅગ્નસ કાર્લસને કહ્યું છે કે કૅનેડામાં ચાલતી ‘કૅન્ડિડેટ્સ’ નામની મોટી ચેસ સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓમાંથી એક પણ પ્લેયર ચૅમ્પિયન બનવાની ક્ષમતા નથી ધરાવતો. કાર્લસનના મતે ઇટાલિયન-અમેરિકન ગ્રૅન્ડમાસ્ટર ફૅબિયાનો કૅરુઆના અને જાપાન-અમેરિકાનો હિકારુ નાકામુરામાંથી કોઈ એક ખેલાડી…
- સ્પોર્ટસ
Shubman ગિલે આઈપીએલમાં બનાવ્યા 3,000 રન, વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો
જયપુરઃ જયપુરના સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સની વચ્ચે રમાયેલી આઈપીએલ (IPL 2024)ની 24મી મેચ રમાઈ હતી, જેમાં ગુજરાત ટાઈટન્સે હારેલી બાજી જીતી હતી. ગઈકાલની મેચમાં ગુજરાત ટાઈટન્સના સુકાની શુભમન ગિલે (Shubman Gill) 27 રન બનાવીને ત્રણ…
- નેશનલ
સૈનિક સ્કૂલોને રાજકીય રંગ લાગતા રોકોઃ ખડગેએ રાષ્ટ્રપતિને પત્ર લખી કરી માગણી
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખીને સૈનિક શાળાઓના ખાનગીકરણનો આરોપ લગાવ્યો હતો. ખડગેએ રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં જણાવ્યું છે કે સૈનિક શાળાઓને ખાનગી હાથમાં સોંપવા સંબંધિત આ માહિતી માહિતી અધિકાર (આરટીઆઈ) હેઠળ માંગવામાં આવેલી છે.…
- આપણું ગુજરાત
Congressના વધુ એક પ્રવક્તા ભાજપમાં જોડાયા, ઉમેદવારી મળી હતી છતાં…
અમદાવાદઃ કૉંગ્રેસના પ્રવક્તા રોહન ગુપ્તા ભાજપમાં જોડાયા છે. રોહને 22 માર્ચે નારાજગી વ્યક્ત કરીને કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. રોહન ગુપ્તાએ કૉંગ્રેસમાંથી રાજીનામું આપતાની સાથે જ પક્ષના અમુક નેતાઓની કનડગતનો આક્ષેપ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસે રોહન…
- આપણું ગુજરાત
રાજકોટમાં મહિલા સુરક્ષા માટે ‘She Team’ના ડ્રેસ કોડ સાથે રેલી કાઢી
રાજકોટ: પો.કમી.શ્રી રાજુ ભાર્ગવનાં અધ્યક્ષ સ્થાને તથા અધિક પો.કમી.વિધિ ચૌધરી તથા નાયબ પોલીસ કમિશ્નર ટ્રાફીક શ્રી પૂજા યાદવની ઉપસ્થિતિમાં પોલીસ ઇન્સ્પેકટર આઇ.એન.સાવલિયા તેમજ SHE TEAM દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મહિલા સુરક્ષા જાગૃતી માટે પોલીસ હેડ ક્વાર્ટર ખાતેથી રેલીનું આયોજન…
- આમચી મુંબઈ
શોકિંગઃ લગ્નની પત્રિકા આપવા જતા અકસ્માતમાં યુવક અને તેના ભાઈને મળ્યું મોત
મુંબઈ: મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં પોતાના લગ્નનું કાર્ડ આપવા જતાં ભાવિ વરરાજા સાથે તેના ભાઈનું રોડ અકસ્માતમાં મૃત્યુ થવાની ચોંકાવનારી ઘટના બની હતી. આ ઘટનામાં મૃત્યુ પામનાર યુવકના લગ્ન આગામી અઠવાડિયા દરમિયાન થવાના હતા.લાતુર જિલ્લાના અનુપવાડી ગામમાં બુધવારે લગ્નની પત્રિકા આપવા…