- સ્પોર્ટસ
રોહિત શર્માએ નિવૃત્તિની રાહ જોઈ રહેલા ટીકાકારોને મોટા નિવેદનમાં ખુલાસો કરી દીધો
નવી દિલ્હી: રોહિત શર્માને મુંબઈ ઇન્ડિયન્સના સુકાનીપદેથી હટાવાયો એ તો તેના અસંખ્ય ચાહકોને નથી ગમ્યું, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે રોહિત વિશેની માન્યતા થોડી જુદી છે.કેટલાકને મનમાં પ્રશ્ર્ન થઈ રહ્યો છે કે રોહિત જૂન મહિનામાં અમેરિકા તથા વેસ્ટ ઇન્ડિઝમાં રમાનારા ટી-20 વર્લ્ડ…
- આપણું ગુજરાત
કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં વરસાદની આગાહી, લોકોને ગરમીમાંથી રાહત, ખેડૂતો ચિંતિત
અમદાવાદ: ગુજરાતમાં હાલ આકરી ગરમી પડી રહી છે, લૂ લાગવાના બનાવોમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. આ વચ્ચે લોકોને ગરમીમાંથી રાહત મળે એવા સમાચાર છે, હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પાડવાની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું કે…
- નેશનલ
ડોક્ટર્સનો ચમત્કાર: લદ્દાખમાં તૈનાત જવાનો હાથ કપાઈ ગયો, દિલ્હીના ડોકટરે જોડી આપ્યો
નવી દિલ્હી: ડોક્ટર્સને ધરતી પરના ભગવાનની ઉપમા આપવામાં આવે છે, જેને ખરું સાબિત કરતા ઘણા દાખલાઓ મળે છે. તાજેતરમાં દિલ્હીની આર્મી રિસર્ચ રેફરલ(R&R) હોસ્પિટલના ડોક્ટર્સે ચમત્કાર કરી બતાવ્યો હતો. લદ્દાખ(Ladakh)માં ફરજ પર મશીન ચલાવતી વખતે ભારતીય સેના(Indian Army)ના એક જવાનનો…
- મનોરંજન
રિલ લાઇફ પાર્ટનરની ભૂમિકા ભજવતા રિયલ લાઇફ પાર્ટનર બની ગયા આ કપલ
આજે અમે તમને ટીવી જગતના એવા કેટલાક સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેઓ પડદા પર પતિ-પત્નીની ભૂમિકા ભજવતી વખતે ખરેખર એકબીજાના પ્રેમમાં પડ્યા અને રીલ કપલમાંથી રિયલ કપલ બની ગયા. તો ચાલો જાણીએ તેમના વિશે.ગુરમીત ચૌધરી અને દેબીના બેનરજીઃ…
- નેશનલ
લોકસભા ચૂંટણીઃ 1 સીટ પર 3 ‘રામ’ની ટક્કર, જાણો બેઠકના સમીકરણ, ઈતિહાસ
જયપુરઃ લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કાના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સમગ્ર દેશમાં ચૂંટણીની મોસમ જામી રહી છે. અન્ય રાજ્યોની માફક રાજસ્થાન પણ ચૂંટણીના રંગમાં રંગાયું છે ત્યારે બિકાનેરની સીટ પર સત્તાધારી, વિરોધી પાર્ટી અને અન્ય પાર્ટીએ પણ એક જ…
- આમચી મુંબઈ
ત્રીજી મુંબઈ વસાવવાના પ્રસ્તાવને 124 ગામના નાગરિકોનો વિરોધ
નવી મુંબઈ: અટલ સેતુના નિર્માણ બાદ નવી મુંબઈના ઉરણ, પેણ અને પનવેલ વિસ્તારના 124 ગામમાં ત્રીજી મુંબઈ વસાવવા માટે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ના પ્રસ્તાવ સામે સ્થાનિક નાગરિકો તરફથી વિરોધ શરૂ થયો છે. ત્રીજી મુંબઈ આ પ્રકલ્પને 124 ગામમાં…
- આમચી મુંબઈ
લોકસભા ચૂંટણીઃ વોટિંગ કાર્ડ નહીં હોય તો પણ મતદાન કરી શકશે, કઈ રીતે જાણો…
મુંબઈ: શું તમે જાણો છો કે આગામી લોકસભાની ચૂંટણીમાં તમારી પાસે વોટિંગ કાર્ડ નહીં હોય તો પણ તમે વોટિંગ કરી શકો છો. નથી ખબર, તો જાણી લો. લોકસભા ચૂંટણી, ૨૦૨૪નો કાર્યક્રમ જાહેર થઇ ગયો છે. રાજ્યમાં પાંચ તબક્કામાં લોકસભા ચૂંટણી…
- આમચી મુંબઈ
નવી મુંબઈમાં સેક્સ રેકેટનો પર્દાફાશ: આઠ વિદેશી મહિલાનો છુટકારો
થાણે: નવી મુંબઈમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કરી પોલીસે આઠ આફ્રિકન મહિલાનો છુટકારો કરાવ્યો હતો, જ્યારે બે મહિલાની ધરપકડ કરવામાં આવી હતી.નવી મુંબઈના ખારઘર વિસ્તારમાં આવેલા રો હાઉસમાં બુધવારે રાતે નવ વાગ્યે પોલીસે રેઇડ પાડી હતી, એમ સિનિયર ઇન્સ્પેક્ટર રાજીવ…
- સ્પોર્ટસ
રાજસ્થાનના રિયાન પરાગ માટે સંગકારાએ આપી મહત્ત્વની સલાહ, જે યુવા વર્ગ માટે પણ પ્રેરણારૂપ છે
જયપુર: આસામના ગુવાહાટીમાં જન્મેલો રિયાન પરાગ આઇપીએલની વર્તમાન સીઝનના ટૉક ઑફ ધ ટાઉન પ્લેયર્સમાંનો એક છે. રાજસ્થાન રૉયલ્સના આ મિડલ-ઑર્ડર બૅટરે 43, અણનમ 84, અણનમ 54, 4 અને 76 રનની ઇનિંગ્સ રમીને ધમાલ મચાવી દીધી છે. આ રાઇટ-હૅન્ડ બૅટરના આ…