- નેશનલ
જેલમાંથી છૂટીને Mallikarjun Khargeને મળ્યા આપના નેતા Sanjay Singh
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ સંજય સિંહ રવિવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)ને મળ્યા હતા. તેમની મુલાકાત અંગે સંજય સિંહે કહ્યું કે, જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના આશીર્વાદ લેવા પડ્યા કારણ કે તેઓ…
- સ્પોર્ટસ
IPL 2024: અર્જુન તેંડુલકર કરશે કમબેક?…મલિંગાની નકલ કરતો વીડિયો વાઈરલ
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)ની આ વખતે ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. આજે મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે જોરદાર મુકાબલો જામશે, જેમાં આઇપીએલની આ સિઝનમાં MIએ પાંચમાંથી બે મેચ જીતી છે. જોકે સચિન તેંડુલકરના દીકરા…
- આપણું ગુજરાત
માણાવદર વિધાનસભા બેઠક પર પક્ષ પલટુ અરવિંદ લાડાણી પર કોંગ્રેસના ઉમેદવાર હરિભાઈ કણસાગરા વરસ્યા
માણાવદર ની બેઠક પર કોંગ્રેસે જ્યારે વર્ષોથી કોંગ્રેસમાં રહી અને વિચારધારા અને અનુસરતા હરિભાઈ કણસાગરાને પસંદ કરી અને લડાવવાનું પસંદ કર્યું છે ત્યારે તેમના નિવેદન પરથી એવું લાગ્યું કે ખરેખર લડાયક જ રહેશે. મીડિયાએ પૂછતા પૂર્વ મૂળ કોંગ્રેસી ધારાસભ્ય અને…
- આપણું ગુજરાત
રાજકોટ લોકસભા બેઠકમાં જીતના દાવા વચ્ચે કોંગ્રેસમાં પાખી હાજરી વચ્ચે ફટાકડા ફૂટયા
રાજકોટ : રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ અને અન્ય કોંગ્રેસી આગેવાનોએ રાજકોટ લોકસભાની બેઠક પર પરેશ ધાનાણીનું નામ જાહેર થતાં બહુમાળી ચોક ખાતે સરદાર પટેલને સુતરની આંટી અને હાર અર્પણ કરી ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.રાજીપો વ્યક્ત કર્યો હતો.…
- ઇન્ટરનેશનલ
Iran Attacked Israel: ઈઝરાયેલમાં ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જાહેર કરી નાગરિકોને કરી આ અપીલ
સીરિયાની રાજધાની દમાસ્કસમાં ઈરાન(Iran)ની સેના અધિકારીઓની હત્યાનો બદલો લેવા ઈરાને ઈઝરાયેલ(Israel) હુમલો શરુ કરી દીધો છે. ગઈ કાલે મોડી રાત્રે ઈરાને ઇઝરાયલ પર 20૦થી વધુ ડ્રોન અને મિસાઈલ વડે હુમલો કર્યો હતો. જેને કારણે મધ્યપૂર્વ વિસ્તારમાં તણાવ વધી ગયો હતો.…
- મનોરંજન
કોલકત્તા-લખનઊની મેચ માટે શાહરુખને જોઈને લોકોના ઉડ્યા હોશ……
કોલકાતાઃ સુપર સ્ટાર શાહરૂખ ખાન IPL દરમિયાન પોતાની ટીમ કોલકત્તા નાઈટ રાઈડર્સ માટે ચિયર કરતા રહે છે. તેઓ અવારનવાર સમય કાઢીને IPL ની પોતાની ટીમની મેચ જોવા પણ જતા હોય છે IPLની વર્તમાન સિઝનમાં પણ તેઓ પોતાના ટીમ મેમ્બર્સનો ઉત્સાહ…
- આપણું ગુજરાત
એક સમયના બેઉ બળિયા વચ્ચે રાજકોટ લોકસભા બેઠકનો જંગઃ જાણો સમીકરણો અને સંજોગો શું કહે છે ?
અમદાવાદઃ લોકસભા ચૂંટણી-2024 માટે તખ્તો તૈયાર છે. 19 એપ્રિલે પ્રથમ ચરણના મતદાનનો પ્રારંભ થશે અને ત્યાર બાદ બીજા અને ત્રીજા ચરણના વોટિંગ માટે તમામ પક્ષો-ઉમેદવારોનો ઝંઝાવાતી પ્રચાર શરૂ થશે. આ બધા વચ્ચે ગુજરાતમાં વડાપ્રધાન મોદીથી માંડીને ભાજપના નાનામાં નાના કાર્યક્રરની…
- આમચી મુંબઈ
મારે એટલે ટાંગો પલટી કરવો પડ્યો:મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન તાક્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાના પ્રચારનું વાતાવરણ મહારાષ્ટ્રમાં જામ્યું છે ત્યારે ફરી એક વખત મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ દોઢ વર્ષ પહેલાં રાજ્યમાં થયેલા સત્તા પરિવર્તનની વાત કાઢી હતી. તેમણે હિંગોલીમાં ત્યારના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની ટીકા કરતાં કહ્યું હતું કે તેમના…
- આમચી મુંબઈ
મહાદેવ બૅટિંગ ઍપ: ઍક્ટર સાહિલ ખાનનું નિવેદન નોંધાયું
મુંબઈ: મહાદેવ બૅટિંગ ઍપ કેસમાં કથિત સંડોવણી મામલે પોતાનું નિવેદન નોંધાવવા માટે ફિલ્મ અભિનેતા સાહિલ ખાન શનિવારે મુંબઈ પોલીસ સમક્ષ હાજર થયો હતો.મુંબઈ સાયબર સેલની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે (એસઆઈટી) અગાઉ ડિસેમ્બર, 2023માં સાહિલ ખાન અને અન્ય ત્રણ જણને સમન્સ મોકલાવ્યા…