- આમચી મુંબઈ
એકનાથ શિંદેએ સલમાન ખાનને આપી સુરક્ષાની ખાતરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણી માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે એ બધાની વચ્ચે જાણીતા અભિનેતા સલમાન ખાનના બાંદ્રા ખાતેના નિવાસસ્થાનની બહાર બિશ્ર્નોઈ ગેંગ દ્વારા કરવામાં આવેલા ગોળીબારને કારણે રાજકીય વાતાવરણ તંગ થયું છે. વિરોધીઓ દ્વારા સરકારની ટીકા કરવામાં…
- આમચી મુંબઈ
ગરમી મેં ઠંડા-ઠંડા કુલ કુલઃ મધ્ય રેલવેમાં AC લોકલમાં પ્રવાસીઓ વધ્યા પણ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ સબર્બન મુંબઈમાં એસી લોકલ ટ્રેનની સર્વિસ શરુ કરવામાં આવ્યા પછી ટ્રાવેલ કરનારાની સંખ્યામાં વધારો થયો છે, પરંતુ પર્યાપ્ત સર્વિસ નહીં હોવાથી અમુક લોકોમાં તેના પ્રત્યે અગણગમો પ્રવર્તે છે. આમ છતાં ગરમીના દિવસોમાં એસી લોકલ પ્રવાસીઓ માટે આશીર્વાદસમાન…
- સ્પોર્ટસ
કૅરિબિયન પેસ બોલર શમાર જોસેફનું આઘાતજનક ડેબ્યૂ, એક બૉલમાં બન્યા ‘14 રન’
કોલકાતા: ક્રિકેટજગતની સૌથી લોકપ્રિય અને સૌથી વધુ પૈસા આપતી ટી-20 ટૂર્નામેન્ટ એટલે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) અને એમાં રમવા મળે એ ખેલાડીના પોતાના માટે, તેના દેશ માટે, તેના ક્રિકેટ બોર્ડ માટે અને તેના પરિવાર માટે મોટું ગૌરવ કહેવાય. જોકે 16…
- આમચી મુંબઈ
અંધેરી સબ-વેને પુરમુક્ત બનાવવાની 209 કરોડની યોજના પણ
મુંબઈ: ચોમાસામાં અંધેરી સબ-વેમાં પાણી ભરાઈ જાય નહીં એના માટે મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસને વિવિધ કામ હાથમાં લીધા છે. પાણીનું વહેણ ઝડપથી થાય એ માટે સબ વેને સમાંતર રેલવે લાઈન નીચે પાણીની પાઈપલાઈન બેસાડવામાં આવશે, એની સાથે નાળાની પહોળાઈ વધારવામાં આવશે.પ્રસ્તાવિત…
- સ્પોર્ટસ
સ્ટાર્કનો અસલી સ્પાર્ક, લખનઊની લડતને કાબૂમાં રાખી
કોલકાતા: ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) સામે લખનઊ સુપર જાયન્ટ્સ (એલએસજી)ની ટીમે બૅટિંગ મળ્યા પછી નબળી શરૂઆત કર્યા પછી મિડલ-ઓવર્સમાં સ્થિતિને થોડી મજબૂત કર્યા પછી બે-ત્રણ નાની સારી ઇનિંગ્સની મદદથી 20 ઓવરમાં સાત વિકેટે 161 રન બનાવ્યા હતા. કેકેઆર…
- આપણું ગુજરાત
પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ હવે MP પહોંચ્યો, અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાએ આપી આ ચેતવણી
મોદી સરકારના મંત્રીના મંત્રી અને રાજકોટ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ સામે કરેલી અભદ્ર ટિપ્પણીને લઈ વિરોધ સતત વધી રહ્યો છે. રૂપાલાનો વિરોધ માત્ર ગુજરાતમાં જ નહીં પણ અન્ય રાજ્યોમાં પણ જોરશોરથી થઈ રહ્યો છે, જેમ…
- મનોરંજન
સલમાન ખાનના એપાર્ટમેન્ટની બહાર ફાયરીંગ
મુંબઇઃ બોલિવૂડના ભાઇજાન ગણાતા સલમાન ખાનના ઘરની બહાર રવિવારે વહેલી સવારે કેટલાક લોકોએ ફાયરીંગ કરવાની ઘટના બની હતી. જ્યારે આ ગોળીબાર થયો ત્યારે સલ્લુમિયા ઘરમાં હતા. ભાઇજાનના ઘરની બહારનો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેમના બિલ્ડિંગની બહારની…
- નેશનલ
મોદી લોકશાહીનો નાશ કરી રહ્યા છે, તેમની અને પુતિનમાં કોઈ ફરક નથી: શરદ પવાર
સોલાપુર: નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એસપી)ના સુપ્રીમો શરદ પવારે રવિવારે એવો ગંભીર આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે કોઈ તફાવત નથી. તેઓ દેશમાં લોકશાહીનો ધીરે ધીરે નાશ કરી રહ્યા છે.શરદ પવાર સોલાપુર જિલ્લાના અકલુજ…
- આમચી મુંબઈ
સક્ષમ નેતા એકનાથ શિંદે ,કૃપાલ તુમાને, શિવતારે પછી ભાવના ગવળીને પણ સમજાવવામાં સફળ: અસંભવ લાગતી બાબતો શક્ય બનાવી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે રાજ્યના સૌથી મજબૂત નેતા તરીકે સામે આવી રહ્યા છે. રાજ્યમાં ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી અનેક પક્ષોમાં નારાજગી અને અસંતુષ્ટિ જોવા મળી રહી છે. બધા નેતાઓમાં ફક્ત એકનાથ શિંદે પોતાના પક્ષમાં રહેલી…
- સ્પોર્ટસ
લખનઊના ક્રિકેટરો કેમ આજે મરુન અને ગ્રીન કલરની જર્સી પહેરીને રમી રહ્યા છે?
કોલકાતા: લખનઊ સુપર જાયન્ટ્સ ટીમના ખેલાડીઓની જર્સી આ વર્ષે ડાર્ક બ્લુ સહિતના મલ્ટિકલરની છે, પણ આજની કોલકાતા ખાતેની એની મૅચ ડ્રેસની દૃષ્ટિએ અલગ જ છે.લખનઊના પ્લેયરો આજે કોલકાતા સામેની મૅચમાં મરુન અને ગ્રીન કલરની જર્સી પહેરીને રમી રહ્યા છે. આ…