- નેશનલ
Rahul Gandhi’s Helicopter searched: તમિલનાડુમાં ચૂંટણી અધિકારીઓ રાહુલ ગાંધીના હેલિકોપ્ટરની તલાશી લીધી
લોકસભા ચૂંટણી 2024(Loksabha election) માટેના પહેલા ચરણના મતદાનને આડે હવે ગણતરીના દિવસો જ રહ્યા છે. ત્યારે દરેક રાજકીય પક્ષ પ્રચાર માટે પૂરી તાકાત લગાવી રહો છે. એવામાં મળતી જાણકારી મુજબ આજે સોમવારે તમિલનાડુ(Tamilnadu)માં ચૂંટણી અધિકારીઓએ રાહુલ ગાંધી(Rahul Gandhi)ના હેલિકોપ્ટરની તલાશી…
- નેશનલ
Cargo ship seized by Iran: ઈરાન ભારતીય ક્રૂ મેમ્બર્સને મુક્ત કરશે? વિદેશ પ્રધાન એસ જયશંકરના એક ફોન કરતા ઈરાને આપી આ મંજુરી
નવી દિલ્હી: ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધી રહેલા તણાવ(Iran-Israel tension)ને કારણે દુનિયાભરના દેશો ચિંતામાં છે, કેમ કે આ સંઘર્ષની સધી અસર દરિયાઈ માર્ગે થતા વેપાર પર થઇ શકે છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ શનિવારે ઈઝરાયેલ તરફ જઈ રહેલા…
- મનોરંજન
કૃતિ સેનન અને રણવીરે કાશી વિશ્વનાથના દર્શન કરીને આ ફિલ્મની ચર્ચા જાગી…
મુંબઈ: બૉલીવુડના જાણીતા અભિનેતા રણવીર સિંહ, કૃતિ સેનન અને ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા આજે ઉત્તર પ્રદેશના વારાણસી પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કાશી વિશ્વનાથ મંદિરમાં જઈને બાબા વિશ્વનાથના આશીર્વાદ લીધા હતા. રણવીર સિંહ, કૃતિ સેનન અને મનીષ મલ્હોત્રા કાશી વિશ્વનાથ…
- આમચી મુંબઈ
ફાયરિંગના બનાવ પછી અરબાઝ ખાને સલમાન અંગે આપ્યું મહત્ત્વનું નિવેદન…
મુંબઈ: અભિનેતા સલમાન ખાનના મુંબઈના ઘરની બહાર આજે ગોળીબાર થયો હતો. આ ઘટનાને લઈને સલમાનનો આખો પરિવાર તેના સપોર્ટમાં આવ્યો છે. આજના ગોળીબારની ઘટના બાદ ભાઈ અરબાઝ ખાન સલમાન ખાનને મળવા તેના ઘરે પહોંચ્યો હતો. સલમાન ખાન તેના ભાઈ આરબઝ…
- નેશનલ
ભાજપનો ચૂંટણી ઢંઢેરો: વિપક્ષોની પસ્તાળ,જૂના વચનોની જવાબદેહી નથી, પોકળ શબ્દોની જાદુગરી
નવી દિલ્હી: ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા લોકસભાની ચૂંટણી માટેના ચૂંટણીઢંઢેરાની ટીકા કરતાં કૉંગ્રેસે તેને જૂમલા પત્ર ગણાવ્યું હતું. લોકસભા ચૂંટણીને માટે ભાજપના મુખ્યાલય ખાતે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. ચૂંટણી ઢંઢેરામાં લખેલા મુખ્ય મુદ્દામાં યુસીસીનો અમલ, મફત વીજળી અને…
- ટોપ ન્યૂઝ
અમદાવાદમાં મુસીબતનું માવઠું, શહેરીજનોના વિકએન્ડના પ્લાન પર પાણી ફરી વળ્યું
હવામાન વિભાગ એક કરેલી આગાહી અનુસાર ગુજરાતના વિવિધ ભાગો અને અમદાવાદ શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. કાળઝાળ ગરમીથી ત્રસ્ત લોકો માટે ધીમી ધારે પડેલો આ કમોસમી વરસાદ આશિર્વાદ રૂપ સાબિત થયો હતો. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતા…
- આમચી મુંબઈ
ખારઘરના રહેવાસીએ ફોરેક્સ ટ્રેડિંગ ફ્રોડમાં રૂ. 1.22 કરોડ ગુમાવ્યા
થાણે: નવી મુંબઈના ખારઘર વિસ્તારમાં રહેનારા 45 વર્ષના શખસે ફોરેક્સ ટ્રેડિંગ ફ્રોડમાં રૂ. 1.22 કરોડથી વધુ ગુમાવ્યા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.શખસની ફરિયાદને આધારે સાયબર પોલીસે શુક્રવારે પાંચ વ્યક્તિ વિરુદ્ધ ભારતીય દંડસંહિતા અને આઇટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.સિનિયર…
- સ્પોર્ટસ
સ્ટાર્ક, સૉલ્ટ, શ્રેયસ અને મિસ્ટર એક્સ્ટ્રાએ કોલકાતાને લખનઊ સામે પહેલો વિજય અપાવ્યો
કોલકાતા: કોલકાતા નાઇટ રાઇડર્સે લખનઊ સુપર જાયન્ટ્સને આઇપીએલમાં પહેલી જ વાર હરાવ્યું છે. આઇપીએલમાં અગાઉની ત્રણેય મૅચમાં કોલકાતા સામે લખનઊએ જ વિજય મેળવ્યો હતો.ઈડન ગાર્ડન્સમાં યજમાન કોલકાતાએ 162 રનનો લક્ષ્યાંક 15.4 ઓવરમાં માત્ર બે વિકેટના ભોગે મેળવી લીધો હતો. એ…
- આમચી મુંબઈ
…તો વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવશે: જરાંગેની જાહેરાત
મુંબઈઃ આ વર્ષે લોકસભા અને આગામી વર્ષે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવામાં આવશે ત્યારે પોતાના સમુદાયને વધુ મજબૂત બનાવવા માટે આગામી વર્ષે અન્ય નાના પક્ષો પણ ચૂંટણીમાં ઝંપલાવી શકે છે, જે શક્યતાને લઈ મરાઠા સમુદાયના જાણીતા નેતા મનોજ જરાંગેએ આજે મોટી…