- મનોરંજન
સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગઃ શૂટર્સને એ ભૂલ ભારે પડી
મુંબઈઃ બોલીવુડના અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગના કિસ્સામાં બે આરોપીની ધરપકડ કરવામાં આવ્યા પછી તેનું કનેકશન બિહારનું હોવાનું જાણવા મળ્યું છે. મુંબઈ પોલીસ દ્વારા ગુજરાતના ભુજમાંથી આરોપીની ધરપકડ કરી છે. બંનેએ પોતાના નામ સાગર પાલ અને વિક્કી ગુપ્તા આપ્યા…
- IPL 2024
વર્લ્ડ કપ માટે હાર્દિકનું શું કરવું? રોહિત-દ્રવિડ સાથે આગરકરની બે કલાક ચર્ચા
મુંબઈ: ટી-20નો મેન્સ વર્લ્ડ કપ છેલ્લે 2022માં રમાયો અને હવે આગામી જૂનમાં રમાશે. બે વર્ષ પહેલાંના વિશ્ર્વકપમાં ભારતને સેમિ ફાઇનલમાં પહોંચાડવામાં હાર્દિક પંડ્યાનું સારું યોગદાન હતું અને ત્યાર પછી સેમિ ફાઇનલમાં તે ભારતનો ટૉપ-સ્કોરર હતો, પરંતુ આ વર્ષના વર્લ્ડ કપમાં…
- મનોરંજન
Anushka Sharma આવી મુંબઈ? પેપ્ઝને દેખાડી દીકરા Akaayની પહેલી ઝલક?
Anushka Sharma-Virat Kohliએ હાલમાં જ પોતાના બીજા બાળકને જન્મ આપ્યો હતો અને બંને જણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ ગૂડ ન્યૂઝ પોતાના ફેન્સ સાથે શેર કરી હતી. અનુષ્કાએ લંડન ખાતે પુત્ર અકાયને જન્મ આપ્યો હતો. એક તરફ વિરાટ કોહલી…
- આમચી મુંબઈ
મરાઠવાડા, વિદર્ભ તપ્યુંઃ સરેરાશ તાપમાન ત્રણથી પાંચ ડિગ્રીનો વધારો
મુંબઈ: મહારાષ્ટ્ર સહિત મુંબઈમાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ભારતના હવામાન વિભાગ (IMD)એ આગામી દિવસો સુધી મહારાષ્ટ્રના કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો વધીને 40-50 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી કરી છે.મુંબઈમાં તાપમાનમાં ભારે…
- આમચી મુંબઈ
‘તમે કોઈનો ઊંઘવાનો અધિકાર છીનવી ના શકો’ બોમ્બે હાઈ કોર્ટે EDને આવું શા માટે કહ્યું?
મુંબઈ: એક કેસની સુનાવણી દરમિયાન બોમ્બે હાઈ કોર્ટ(Bombay High court)એ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) ઠપકો આપ્યો હતો. એક કેસની સુનાવણી દરમિયાન હાઈ કોર્ટે કહ્યું કે ઊંઘ લેવાનો અધિકાર માનવીની મૂળભૂત જરૂરિયાત છે અને કોઈને ઊંઘ ન લેવા દેવીએ કોઈ પણ વ્યક્તિના માનવ…
- મનોરંજન
IPLથી શરૂ થયું અફેર, લગ્ન થયા તો પતિ પર લાગ્ય લવ જિહાદનો આરોપ, અભિનેત્રીએ કહ્યું- ‘જે થાય તે થાય…..
‘ધ ફેમિલી મેન’ નામની વેબસિરિઝથી લોકપ્રિય બનેલી આ અભિનેત્રીએ જ્યારે એક બિન હિંદુ વ્યક્તિમાં પોતાનો ફેમિલી મેન જોયો હતો ત્યારે તેને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. બધા તેની વિરુદ્ધ થઇ ગયા અને જ્યારે અભિનેત્રીની લવસ્ટોરી લગ્ન સુધી પહોંચી તો…
- સ્પોર્ટસ
IPL 2024: Glenn Maxwellએ IPLમાંથી બ્રેક લીધો, RCBને ફટકો, જાણો શું છે કારણ
બેંગલુરુ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)2024માં કંગાળ દેખાવ કરી રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB)ની ટીમને મોટો ફટકો પડ્યો છે. RCBના ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ(Glenn Maxwell)એ IPL 2024 સીઝનમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે. ગ્લેન મેક્સવેલે અનિશ્ચિત સમય માટે વિરામ લેવાનો નિર્ણય જાહેર કર્યો…
- આમચી મુંબઈ
મધ્ય પૂર્વના દેશોમાં તણાવ વધતા વિશ્ર્વ બજાર પાછળ સોનામાં રૂ. ૭૦૧નો ઉછાળો, ચાંદીમાં રૂ. ૧૮૦નો ધીમો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાન-ઈઝરાયલ વચ્ચે રાજકીય-ભૌગોલિક તણાવમાં વધારો થતાં સોનામાં સલામતી માટેની પ્રબળ માગને ટેકે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં તેજીનું વલણ જળવાઈ રહ્યું હોવાના પ્રોત્સાહક અહેવાલ હતા, જ્યારે ચાંદીના ભાવમાં સાધારણ ઘટાડો આવ્યો હતો. એકંદરે મધ્યપૂર્વના…
- સ્પેશિયલ ફિચર્સ
સરસ્વતી સાધના: મુનિ અજિતચંદ્ર સાગરજી મહારાજની અનોખી સિદ્ધિના સાક્ષી બનવા થઈ જાવ તૈયાર…
જૈન ધર્મ એ અહિંસા અને શાંતિમાં માને છે અને આવા આ જિન શાસનના ખૂબ જ પ્રખ્યાત ધર્મગુરુ અને 12 વર્ષની નાનકડી વયે દીક્ષા અંગિકાર કરનારા મુનિ અજિતચંદ્ર સાગરજી મહારાજે સરસ્વતી સાધનાની શોધ કરી હતી. આ સાધના માટે તેમણે આઠ વર્ષ…