- નેશનલ
સતર્કતાઃ વારાણસીમાં ગંગા આરતી પાંચ ફેબ્રુઆરી સુધી બંધ રાખવાનો લીધો નિર્ણય
વારાણસી: ભીડમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને સત્તાવાળાઓએ વારાણસીના ઘાટ પર થતી ગંગા આરતી પાંચમી ફેબ્રુઆરી સુધી સામાન્ય જનતા માટે બંધ કરી છે. પોલીસ કમિશનર મોહિત અગ્રવાલે કાશીના લોકોને બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા અને ભક્તોને સહકાર આપવા અપીલ કરી…
- નેશનલ
Economic Survey 2025: જાણો.. વર્ષ 2030 સુધી ભારત કેવી રીતે બનશે દુનિયાની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા
નવી દિલ્હી : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે રજૂ કરેલા આર્થિક સર્વેક્ષણમાં(Economic Survey 2025)અનેક વિગતો પ્રકાશમાં આવી છે. જેમાં ભારતના આર્થિક વિકાસને વધુ વેગ આપતી વિગતો પણ જાહેર કરવામાં આવી છે. તેમણે કહ્યું દેશના આર્થિક વિકાસના પ્રેરક બળ એવુ યુવાધન…
- આમચી મુંબઈ
જેલમાં રાજનના સાગરીતો પર હુમલાના કેસમાં ફરાર દાઉદનો ગુંડો 29 વર્ષે પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આર્થર રોડ જેલમાં ગૅન્ગસ્ટર છોટા રાજનના સાગરીતો પર હુમલો કરવાના કેસમાં ફરાર અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમની ટોળકીનો સભ્ય છેક 29 વર્ષે કર્ણાટકમાં પકડાયો હતો.એન. એમ. જોશી માર્ગ પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ પ્રકાશ રતિલાલ હિંગુ (63) તરીકે…
- નેશનલ
દિલ્હી ચૂંટણી પહેલા AAPની ચિંતા વધી; સાત ધારસભ્યોએ આપ્યા રાજીનામાં
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીને બસ હવે ગણતરીના દિવસો બાકી છે તેવા સમયે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. આપના સાત ધારાસભ્યોએ પદ પરથી રાજીનામુ આપી દીધું છે. પાર્ટીએ આ સાત ધારાસભ્યોની ટિકિટ રદ કરી હતી, આથી તેઓ પાર્ટીથી…
- નેશનલ
કોંગ્રેસે રાષ્ટ્રપતિનું કર્યું ‘અપમાન’: સોનિયા ગાંધીના નિવેદન મુદ્દે PM Modiએ કર્યો પ્રહાર
નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિના સંબંધોન મુદ્દે સત્તાપક્ષ અને વિરોધ પક્ષ આમનસામને આવી ગયા હતા. કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ દ્વોપદી મુર્મુને Poor Lady કહ્યા હતા. સોનિયા ગાંધીએ કહ્યું કે રાષ્ટ્રપતિ અંતમાં બહુ થાકી ગયા હતા,…
- રાશિફળ
ચાર દિવસ બાદ ગુરુ બદલશે ચાલ, આ પાંચ રાશિના જાતકો થશે માલામાલ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહના ગોચર કરવાના એક ચોક્કસ સમય વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી છે. ગ્રહોના ગોચરથી વિવિધ યોગનું નિર્માણ થતું હોય છે જેને કારણે તમામ રાશિના જાતકો પર તેની સારી નરસી અસર જોવા મલે છે. ચાર દિવસ બાદ એટલે કે…
- મનોરંજન
Movie Review- Deva: પોટેન્શિયલવાળી સ્ટોરીનું નબળું નિર્દેશન, Shahid Kapoorને તારશે કે ડુબાડશે?
ફિલ્મ તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયામાં પોતાની અદ્ભૂત ડાન્સિંગ સ્કિલ્સથી દર્શકોનું મનોરંજન કર્યા બાદ બોલીવૂડના ચોકલેટી બોય શાહિદ કપૂર (Shahid Kapoor)એ 2025ની શરૂઆતમાં દમદાર કમબેક કર્યું છે. અહીં અમે જે ફિલ્મની વાત કરી રહ્યા છીએ એ છે દેવા. આ…
- નેશનલ
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિને કહ્યું, Poor Lady, ભાજપ થયું લાલઘૂમ
નવી દિલ્હી: બજેટ સત્રના એક દિવસ પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના બંને સદનોને સયુંકત સંબોધિત કર્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અભિભાષણ બાદ રાજકીય ટિપ્પણીનો દોર શરૂ થઈ ગયો અને આ દરમિયાન સોનિયા ગાંધીની ટિપ્પણીથી રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે.…