- આમચી મુંબઈ
આઠ વર્ષની બાળકીનું અપહરણકરનારો આઠ કલાકમાં પકડાયો જાતીય શોષણને ઇરાદે રીઢા આરોપીએ અપહરણ કર્યાની શંકા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઘરની બહાર રમતી આઠ વર્ષની બાળકીનું પાલઘર જિલ્લાના વાડા તાલુકામાંથી કથિત અપહરણ કરનારા રીઢા આરોપીને પોલીસે આઠ કલાકમાં પકડી પાડ્યો હતો. બાળકીનું જાતીય શોષણ કરવાને ઇરાદે તેનું અપહરણ કરાયું હોવાની શંકાને આધારે પોલીસ આરોપીની વધુ પૂછપરછ કરી…
- આમચી મુંબઈ
પશ્ચિમ રેલવેમાં આવતીકાલે નાઈટ વિશેષ બ્લોક, અનેક ટ્રેન પર થશે અસર
મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં બ્રિજ નંબર 5ના રિ-ગર્ડરિંગનું કામકાજ પૂર્ણ કરવા માટે ગ્રાન્ટ રોડ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન વચ્ચે અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પર શનિવારે એટલે કે આવીતકાલે રાતના દસ વાગ્યાથી રવિવારના સવારના 11:00 કલાક સુધી 13 કલાકનો મેજર બ્લોક…
- નેશનલ
આ રીતે ઉમંગ એપ પરથી ઉપાડો Provident Fundના પૈસા, પછી કહેતાં નહીં કે કીધું નહોતું…
આજે અમે અહીં તમારા માટે દર વખતની જેમ જ એકદમ કામની માહિતી લઈને આવ્યા છીએ. આ માહિતી જાણી લેવી તમારા માટે ફાયદાનો સોદો સાબિત થશે અને આ માહિતી છે પ્રોવિડન્ટ ફંડ (Provident Fund)ના પૈસા ભારત સરકારની ઉમંગ એપ પરથી કઈ…
- નેશનલ
Good News:ભારતના અર્થતંત્રમાં રિકવરીના સંકેત, ત્રીજા ક્વાર્ટરમાં વાસ્તવિક વિકાસ દર વધીને 6.2 ટકા થયો
નવી દિલ્હી : દેશમાં આર્થિક મોરચે સારા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જેમા આગામી નાણાંકીય વર્ષના ઓછા વિકાસ દરના(GDP)અનુમાન વચ્ચે નાણાકીય વર્ષ 2025ના ત્રીજા ક્વાર્ટરમાં ભારતનો આર્થિક વિકાસ દર વધીને 6.2 ટકા થયો છે. જે બીજા ક્વાર્ટરમાં આ દર 5.4 ટકા…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન કાર્યાલયમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી; મુંબઈ પોલીસ એલર્ટ પર
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનના કાર્યાલયમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા દોડધામ (Bomb Blast Threat in Maharashtra CMO) મચી ગઈ છે. મુંબઈ ટ્રાફિક પોલીસને પાકિસ્તાના નંબર પરથી વોટ્સએપ પર ધમકીભર્યો મેસેજ મળ્યો હતો, ત્યારથી મુંબઈ પોલીસ(Mumbai Police)ને હાઈ એલર્ટ પર રાખવામાં આવી…
- ગાંધીનગર
ભારતમાં વેટલેન્ડના કુલ ક્ષેત્રફળનો સૌથી વધુ હિસ્સો ગુજરાતમાં, જાણો ગુજરાતમાં કેટલા છે વેટલેન્ડ્સ
ગાંધીનગરઃ ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં તા. ૨જી ફેબ્રુઆરીએ વર્લ્ડ વેટલેન્ડ ડે ઉજવવામાં આવે છે. આ વર્ષે ૨૦૨૫માં વિશ્વ જળ પ્લાવિત દિવસની વિષયવસ્તુ પ્રોટેકટીંગ વેટલેન્ડ ફોર અવર કોમન ફ્યુચર એટલે કે આપણા સહિયારા ભવિષ્ય માટે જળ પ્લાવિત વિસ્તારોનું રક્ષણ નક્કી કરવામાં…
- મનોરંજન
આ કારણે ભારતમાં કે મુંબઈમાં સ્વિમિંગ નથી કરતી બોલીવૂડની આ જાણીતી એક્ટ્રેસ…
બોલીવૂડની દબંગ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) ગયા વર્ષે જ જૂન મહિનામાં લગ્ન કર્યા હતા અને ત્યારથી તે અવાર નવાર પતિ ઝહિર ઈકબાલ (Zahir Iqbal) સાથે વેકેશન માણતી જોવા મળે છે. સોનાક્ષી એક સારી અદાકારા હોવાની સાથે સાથે જ તે…
- આમચી મુંબઈ
રાજ્યમાં કાયદો-વ્યવસ્થા જાળવવામાં સરકાર નિષ્ફળઃ જયંત પાટીલે સરકાર પર તાક્યું નિશાન
મુંબઈઃ ત્રીજી માર્ચથી શરૂ થનારા વિધાનસભાના ત્રણ અઠવાડિયાંના બજેટ સત્ર દરમિયાન વિપક્ષ મહાયુતિનો અનેક બાબતે ઘેરો ઘાલશે, એવું મહારાષ્ટ્ર એનસીપી (શરદ પવાર જૂથ)ના વડા જયંત પાટીલે ગુરુવારે જણાવ્યું હતું. રાજ્યની આર્થિક સ્થિતિ સતત કથળી રહી છે અને તેને કારણે મહાયુતિને…
- મહારાષ્ટ્ર
રાઉતે સ્વારગેટ બળાત્કાર ઘટનાને નિર્ભયા કેસ સાથે સરખાવ્યો, કહ્યું કે પુણેમાં ગુનેગારોને કાયદાનો કોઈ ડર નથી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે ગુરુવારે પુણેમાં પાર્ક કરેલી રાજ્ય પરિવહન નિગમ (એસટી)ની બસમાં એક મહિલા પર થયેલા બળાત્કારની તુલના 2012ની દિલ્હી ગેંગરેપ ઘટના સાથે કરી, અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે જિલ્લાના પાલક પ્રધાન અજિત પવાર…
- ઇન્ટરનેશનલ
ઓસ્કર વિજેતા જેન હેકમનેનું નિધનઃ પત્નીનો મૃતદેહ ઘરમાંથી મળતા ખળભળાટ
નવી દિલ્હી: હોલીવુડમાંથી એક માઠા સમાચાર જાણવા મળી રહ્યા છે. બે વખતના ઓસ્કર વિજેતા દિગ્ગજ અભિનેતા જીન હેકમેનનું નિધન થયું છે. હોલીવુડ એક્ટર જીન હેકમેન અને તેમની પત્ની, શાસ્ત્રીય પિયાનોવાદક બેટ્સી અરાકાવા, આજે બપોરે તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા…