- મનોરંજન
તમને ખબર છે આમિર ખાનને એક ગુજરાતી નાટક માટે સાઈન કરવામાં આવ્યો હતો પણ…
આમિર ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોટું અને અલગ તરી આવતું નામ છે. Amir Khan સામાન્ય રીતે ઈન્ટરવ્યુ કે ઈવેન્ટ્સમાં જોવા મળતો નથી, પણ તાજેતરમાં તેણે કપિલ શર્મા શૉમાં દિલ ખોલીને વાત કરી હતી. આ વાત દરમિયાન આમિરે તેને ગુજરાતી નાટકમાં કામ…
- ઇન્ટરનેશનલ
ઓર્ગેનિક ચિપ્સ અને પિઝા-ચિકન ખાઇ રહ્યા છે પ્રદર્શનકારીઓ, ઇઝરાયલના વિરોધમાં અમેરિકામાં આગ ભડકાવી રહ્યો છે અબજોપતિ સોરોસ
હાર્વર્ડ, યેલ, બર્કલે અને કોલંબિયા સહિત અમેરિકાની ઘણી વિશ્વ કક્ષાની યુનિવર્સિટીઓ આ દિવસોમાં ઈઝરાયલનો વિરોધ કરનારા વિદ્યાર્થીઓનો અડ્ડો બની ગઈ છે. અહીંના ઘણા વિદ્યાર્થીઓ ગાઝામાં ઈઝરાયેલના હુમલા રોકવાની માંગ સાથે યુનિવર્સિટી કેમ્પસમાં હડતાળ પર બેઠા છે. આ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની અંદર…
- મનોરંજન
Bollywoodમાં નેપોટિઝમ છે કે નહીં નથી ખબર, પણ ફેવરેટિઝમ છેઃ પરિણિતીએ કેમ કહ્યું આમ
દિલજીત દોસાંજ અને પરિણિતી ચોપડાથી ઓટીટી ફિલ્મ ચમકીલાને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે. ચમકીલાની કૉ-સિંગર અને પત્ની અમરજોતનો રોલ કરી પરિણિતીએ ઘણી વાહવાહી મેળવી છે. તાજેતરમાં જ એક પોડકાસ્ટમાં પરિણીતીએ કેટલીક અંગત બાબતો વિશે વાત કરી હતી. જેમાં તેણે…
- નેશનલ
આજનું રાશિફળ (28-04-24): આ ત્રણ રાશિના જાતકોને થશે આજે ફાયદો તો કુંભ રાશિના જાતકો માટે રહેવું પડશે સતર્ક
મેષઃ આ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેવાનો છે. આજે તમારે તમારી આવક અને ખર્ચ પર ખાસ ધ્યાન રાખવું પડશે. સમાજ સેવા સાથે સંકળાયેલા લોકોને આજે કોઈ મોટું પદ મળશે તો તેમને ખુશી થશે. વરિષ્ઠ અધિકારીઓ કે વડીલો સાથે…
- આમચી મુંબઈ
આનંદો, Monsoonમાં પણ દોડશે કોંકણ રેલવે પર દોડશે Vandebharat, Tejas Express…
મુંબઈઃ દર વર્ષની જેમ જ આ વર્ષે પણ કોંકણ રેલવે પર Monsoon Time Table લાગુ કરવામાં આવશે અને આ ટાઈમટેબલ અનુસાર ટ્રેનોનું પ્લાનિંગ કરવામાં આવે છે. પરંતુ મધ્ય અને કોંકણ રેલવેના રેઢિયાળ કારભારને કારણે છેલ્લાં બે મહિનાથી પ્રવાસીઓને 10મી જૂન…
- મનોરંજન
ફાળો ઉઘરાવી બનેલી સ્મિતા પાટીલની આ ફિલ્મ હવે જશે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં
Smita Patilની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક એવી મંથન ફિલ્મ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ (CANNES FILM FESTIVAL)માં પહોંચી છે.ફિલ્મ મંથનને 4K (અલ્ટ્રા હાઇ ડેફિનેશન)માં રિસ્ટોર કરવામાં આવી છે. મંથન (Manthan)ની 4K ગુણવત્તાવાળી ફિલ્મ મે મહિનામાં યોજાનારા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં રેડ કાર્પેટ વર્લ્ડ…
- ઇન્ટરનેશનલ
અમેરીકામાં દુર્ઘટના; આણંદમાં અરેરાટી; જ્યોર્જિયામાં કાર અકસ્માતમાં 3 મહિલાના મોત
અમેરીકામાં એક ગમખ્વાર અકસ્માતમાં ત્રણ ગુજરાતી મહિલાઓના મોત થયાની ઘટનાથી ચરોતર પંથકમાં શોકની લહેર ફરી વળી છે અમેરિકના જ્યોર્જિયામાં ઘટેલા આ માર્ગ અકસ્માતમાં ત્રણેય મૃતક મહિલા આણંદ જિલ્લાની વતની છે. મળતી માહિતી પ્રમાણે એક મહિલા ગંભીર રીતે ઘાયલ છે. અમેરિકાના…
- મનોરંજન
સલમાન ખાન ફાયરિંગ કેસમાં તમામ આરોપીઓ સામે લાગશે MCOCA
બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં મુંબઈ પોલીસે તમામ આરોપીઓ પર MCOCA એક્ટ લાગુ કર્યો છે. ગત 14 એપ્રિલે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ગેલેક્સી એપાર્ટમેન્ટમાં બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર બિશ્નોઈ ગેંગના લોકોએ ફાયરિંગ કર્યું હતું. આ કેસમાં…
- નેશનલ
આતંકવાદ અને નક્સલવાદથી મુક્તિ માટે નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડા પ્રધાન બનાવો: અમિત શાહ
પોરબંદર: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે લોકોને એવી અપીલ કરી હતી કે આતંકવાદ, નક્સલવાદ અને ગરીબીથી મુક્તિ મેળવવા માટે અને દેશને દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનાવવા માટે નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડા પ્રધાન બનાવો. છેલ્લા 10 વર્ષમાં વડા…
- સ્પોર્ટસ
Archery world cup-2024: ભારતીય મહિલા કમ્પાઉન્ડ ટીમે જીત્યો ગોલ્ડ, ફાઇનલમાં ઇટાલીને હરાવ્યું
શાંઘાઈ: તીરંદાજી વિશ્વ કપના પ્રથમ તબક્કામાં ભારતીય પુરૂષ અને મહિલા કમ્પાઉન્ડ ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું અને ગોલ્ડ મેડલ જીત્યા હતા. ભારતે શાંઘાઈમાં ચાલી રહેલા તીરંદાજી વર્લ્ડ કપમાં મહિલા કમ્પાઉન્ડ ટીમ ઈવેન્ટમાં ઈટાલીને 236-225થી હરાવીને તેનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો.…