- નેશનલ
લોકસભા ચૂંટણી: પહેલા બે તબક્કામાં ફક્ત આઠ ટકા મહિલા ઉમેદવાર
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પ્રથમ બે તબક્કામાં ચૂંટણી લડનારા કુલ 1,618 ઉમેદવારોમાંથી માત્ર આઠ ટકા મહિલા ઉમેદવારો હતા. રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે આ આંકડો લૈંગિક આધાર પર પૂર્વાગ્રહની ગંભીર સમસ્યા દર્શાવે છે અને મહિલા સશક્તિકરણની વાત પોકળ લાગે છે.…
- નેશનલ
શહજાદાએ મહારાજાઓનું અપમાન કર્યું, પરંતુ નવાબોના અત્યાચાર પર ચુપ્પી સાધી: વડા પ્રધાને રાહુલ ગાંધીની ઝાટકણી કાઢી
બેલગાવી (કર્ણાટક): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર ભારતના રાજા મહારાજાઓનું અપમાન કરવાનો અને બીજી તરફ તુષ્ટીકરણની રાજનીતિ કરવા માટે નવાબો, નિઝામો, સુલતાનો અને બાદશાહો દ્વારા આચરવામાં આવેલા અત્યાચાર પર ચુપ્પી સાધીને બેવડું વલણ અપનાવવાનો ગંભીર…
- નેશનલ
મોદી સરકાર અબજોપતિઓ માટે કામ કરે છે, પટનાયક સરકાર પસંદગીના લોકો માટે: રાહુલ ગાંધી
કટક (કર્ણાટક): કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રવિવારે એવો આક્ષેપ કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાંથી પોતાની સરકાર ફક્ત અબજોપતિઓ માટે ચલાવે છે, જ્યારે મુખ્ય પ્રધાન નવીન પટનાયક ઓરિસામાં પસંદગીના લોકો માટે સરકાર ચલાવે છે.કટકના સાલેપુરમાં એક રેલીને સંબોધતાં…
- આપણું ગુજરાત
કચ્છમાં ભાજપના ક્ષત્રિય હોદ્દેદારોમાં રોષ, માંડવી તાલુકા પંચાયતના સભ્યનું પાર્ટીમાંથી રાજીનામું
માંડવી: ભાજપના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરૂષોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિવાદાસ્પદ સામે સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી રહ્યો છે. રૂપાલાએ ત્રણ વખત માફી માંગી હોવા છતાં પણ લોકોમાં આક્રોશ યથાવત છે. ક્ષત્રીય સમાજના યુવાનો અને મહિલાઓ પણ ધરણા-પ્રદર્શનો…
- આમચી મુંબઈ
વહુએ સાસરિયે જ રહેવું જોઇએ: શરદ પવાર જૂથના ઉમેદવારનો બફાટ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંનેના ઉમેદવાર દ્વારા પ્રચારસભાઓ ગજાવવામાં આવી રહી છે, જેમાં એકબીજા પર જોરદાર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. જોકે, જુસ્સામાં આવીને અનેક ઉમેદવારો વિવાદાસ્પદ…
- મનોરંજન
Ambani Familyની Eventમાં Limelight ચોરી આ Star Kidએ…
હેડિંગ વાંચીને જ તમે પણ વિચારમાં પડી ગયા ને કે ભાઈ દેશના અને એશિયાના અમીર ઉદ્યોગપતિમાં જેમની ગણતરી થાય છે એવા Mukesh Ambaniની ઈવેન્ટમાં જ જઈને લાઈમલાઈટ ચોરવી એ કંઈ નાની સૂની વાત નથી અને જો કોઈ Star Kidએ આવું…
- આપણું ગુજરાત
સાબરકાંઠા ભાજપમાં અસંતોષ યથાવત, સી આર પાટીલે પાટીલે મોડાસામાં કાર્યકરોને કરી આ ટકોર
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈ પ્રચાર અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે ત્યારે ભાજપમાં ચાલી રહેલો આંતરિક વિખવાદ પાર્ટીના ટોચના નેતૃત્વ માટે ચિંતાનો વિષય બન્યો છે. ભાજપ હાલ ક્ષત્રિય આંદોલન અને કાર્યકરો અને નેતાઓમાં આંતરિક અસંતોષનો સામનો કરી રહ્યું છે. રાજ્યમાં લોકસભાની…
- આમચી મુંબઈ
બાળકો વેચવાના રૅકેટનો પર્દાફાશ: ડૉક્ટર સહિત સાતની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ-થાણેનાં બાળકો તેલંગણા અને આંધ્ર પ્રદેશમાં કથિત રીતે ગેરકાયદે વેચવાના રૅકેટનો પર્દાફાશ કરી ક્રાઈમ બ્રાન્ચે દીવામાં આવેલી હૉસ્પિટલના ડૉક્ટર સહિત સાત જણની ધરપકડ કરી હતી. આ કેસમાં વધુ ત્રણ એજન્ટને તાબામાં લીધા હોવાથી આ ટોળકીએ અત્યાર સુધીમાં…
- નેશનલ
રામ મંદિર બનાવવાનો નિર્ણય આઝાદીના બીજા દિવસે લેવો જોઈતો હતો: વડા પ્રધાન મોદી
બેલગાવી (કર્ણાટક): વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર કર્ણાટકમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતાં કોંગ્રેસ અને ઈન્ડી ગઠબંધન પર જોરદાર નિશાન સાધ્યું હતું. મોદીએ કહ્યું કે ભગવાન રામનું મંદિર બનાવવાનો નિર્ણય દેશની આઝાદીના બીજા દિવસે લેવો જોઈતો હતો, પરંતુ ત્યારની કૉંગ્રેસ સરકારે…
- સ્પોર્ટસ
ભારતને વર્લ્ડ કપની ટ્રોફી અપાવનાર કોચને પાકિસ્તાને સોંપી મોટી જવાબદારી
કરાચી: ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર ગ્રેગ ચૅપલે ભારતીય ક્રિકેટમાં દાટ વાળીને ગયા ત્યાર બાદ ભારતીય ટીમને સાઉથ આફ્રિકાના ગૅરી કર્સ્ટનના રૂપમાં કાબેલ કોચ મળ્યા હતા જેમણે ટીમ ઇન્ડિયાને તેમના પ્રશિક્ષણથી 2011માં વન-ડેનો વર્લ્ડ કપ અપાવવા ઉપરાંત ટેસ્ટ-ક્રિકેટમાં મોખરાનું સ્થાન પણ અપાવ્યું…