- ઇન્ટરનેશનલ
ટેનિસ-સમ્રાજ્ઞી સ્વૉન્ટેકે કટ્ટર હરીફને હરાવી કયો વિક્રમ રચ્યો?
મૅડ્રિડ: પોલૅન્ડની વર્લ્ડ નંબર-વન ટેનિસ ખેલાડી ઇગા સ્વૉન્ટેકે શનિવારે વિશ્ર્વની બીજા નંબરની ખેલાડી અને કટ્ટર હરીફ અરીના સબાલેન્કાને હરાવીને અગાઉની હારનો બદલો લીધો અને એક વિક્રમ પોતાના નામે કરી લીધો હતો.સ્વૉન્ટેક બાવીસ વર્ષની છે. તેણે અહીં મૅડ્રિડ ઓપનની ફાઇનલમાં સબાલેન્કાને…
- ઇન્ટરનેશનલ
બ્રાઝિલમાં ભારે વરસાદના કારણે તબાહીઃ 56 લોકોના મોત
બ્રાઝિલિયાઃ બ્રાઝિલમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. ભારે વરસાદના કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછા 56 લોકોના મોત થયા હતા. હજારો લોકોને વિસ્થાપિત થવું પડ્યું છે. સ્થાનિક મીડિયાના અહેવાલમાં સરકારે જણાવ્યું હતું કે વરસાદના કારણે ધરાશાયી થયેલા મકાનો,…
- આમચી મુંબઈ
દારૂબંધીના પ્રતિબંધ અંગે હાઈ કોર્ટે કરી મોટી સ્પષ્ટતા, જાણો શું કહ્યું કોર્ટે?
મુંબઈઃ દારૂના વેચાણ પરનો પ્રતિબંધ મતદાનના સમય અને મતવિસ્તાર પૂરતો મર્યાદિત છે. ઉપરાંત, રાયગઢ જિલ્લા કલેક્ટર દ્વારા જારી કરાયેલા આદેશમાં આ અંગે સુધારો કરવામાં આવ્યો છે, એમ હાઈ કોર્ટે તાજેતરમાં હાઈ કોર્ટે સ્પષ્ટતા કરી હતી.કેસની વિગત મુજબ મવાળ લોકસભા મતવિસ્તારમાં…
- સ્પેશિયલ ફિચર્સ
Ground પર Match દરમિયાન Cricketer’sને આપવામાં આવતા Energy Drinkમાં શું હોય છે?
ભારતમાં ક્રિકેટ એ એક એવી રમત છે કે જેમાં નાના બાળકોથી લઈને મોટા તમામને ખૂબ જ પસંદ છે, એમાં પણ અત્યારે તો Cricketનો કુંભમેળો IPL ચાલી રહ્યો છે. ક્રિકેટપ્રેમીઓ પોતાની ફેવરેટ ક્રિકેટર અને ટીમને સપોર્ટ કરે છે. પરંતુ શું તમને…
- સ્પોર્ટસ
ચેન્નઈના વર્લ્ડ કપ પ્લેયરનો પાંચ દિવસમાં પંજાબ સામે બીજી વાર ગોલ્ડન-ડક
ધરમશાલા: આગામી જૂનની શરૂઆતથી અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાનારા મેન્સ ટી-20 વર્લ્ડ કપ માટેની ટીમના 80 ટકા ખેલાડીઓ આઇપીએલની વર્તમાન સીઝનની પહેલાં જ નક્કી કરી લેવામાં આવ્યા હતા એવું કૅપ્ટન રોહિત શર્માએ ગયા અઠવાડિયે મુંબઈની પત્રકાર પરિષદમાં કહ્યું હતું. બાકીના…
- સ્પેશિયલ ફિચર્સ
Aadhar Card ખોવાઈ ગયું? હવે શું કરશો? જાણો સિમ્પલ પ્રોસેસ એક Click પર…
Aadhaar Card એ ભારતીય નાગરિકતા પૂરવાર કરવા માટેનો મહત્ત્વનો દસ્તાવેજ બની ગયો છે. આજકાલ સ્કુલ એડમિશનથી બેંક એકાઉન્ટ ખોલાવવા સહિતના રોજબરોજના અનેક મહત્ત્વના કામ માટે Aadhaar Card ખૂબ જ મહત્ત્વનું છે. પરંતુ ક્યારેક વિચાર્યું છે ખરું કે જો આ આધાર…
- આમચી મુંબઈ
આખરે કૉંગ્રેસે મહારાષ્ટ્રના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી
મુંબઈ: લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન મંગળવારે યોજાવાનું છે ત્યારે છેલ્લે છેલ્લે કૉંગ્રેસે મહારાષ્ટ્રમાં પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે, જેમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી જેવા નેતાઓના નામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કૉંગ્રેસ…
- ઇન્ટરનેશનલ
“ડ્રગ્સ આપીને મારી સાથે યૌન શોષણ થયું”, ઓસ્ટ્રેલિયાની મહિલા સાંસદે લગાવ્યો ચોંકાવનારો આરોપ
ક્વીન્સલેન્ડ: ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડ(Queensland)ના મહિલા સાંસદ બ્રિટની લૌગા(Brittany Lauga)એ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે, બ્રિટની લૌગાએ કહ્યું કે ગત વિકેન્ડમાં સેન્ટ્રલ ક્વીન્સલેન્ડ ટાઉન યેપ્પૂન(Yeppoon)માં તેમને ડ્રગ્સ આપી જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. બ્રિટની લૌગાએ સોશિયલ મીડિયા નિવેદન પોસ્ટ કર્યું હતું. તેમણે…
- IPL 2024
આઇપીએલ-2024ની ‘અનલકી ઇલેવન’
નવી દિલ્હી: આઇપીએલની 17મી સીઝનનો બીજો લીગ રાઉન્ડ લગભગ અડધો થઈ ગયો છે અને પ્લે-ઑફને માંડ બે અઠવાડિયા બાકી છે ત્યારે જોવામાં આવ્યું છે કે અમુક ખેલાડીઓ જેમના નામે અગાઉ ઘણી ચર્ચા થઈ છે અને અમુકને લાખો ને કરોડો રૂપિયામાં…