- આમચી મુંબઈ
યાત્રીગણ કૃપયા ધ્યાન દે… Borivali-Churchgate વચ્ચે પ્રવાસ કરનારા પ્રવાસીઓ માટે WRએ કરી મહત્ત્વની જાહેરાત…
મુંબઈઃલોકલ ટ્રેન મુંબઈની લાઈફલાઈન છે. દરરોજ લાખો પ્રવાસીઓ આ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરે છે. પશ્ચિમ રેલવે દ્વારા Borivali-Churchgate વચ્ચે પ્રવાસ કરનારા પ્રવાસીઓ માટે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. પશ્ચિમ રેલવે દ્વારા Ram Mandir-Jogeshwari સ્ટેશન વચ્ચે એક બ્લોક હાથ ધરવામાં આવશે,…
- આપણું ગુજરાત
Gujarat Election 2024 ગુજરાતમાં 1 વાગ્યા સુધી સરેરાશ 40 ટકા મતદાન : વલસાડ અને બનાસકાંઠા બેઠક પર સર્વોચ્ચ મતદાન
ગાંધીનગર : ગુજરાત સહિત દેશના ઘણા રાજયમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. 10 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની 93 બેઠક માટે ત્રીજા તબક્કાનું મતદાન થશે. ગુજરાતની પણ 26માંથી 25 બેઠકો પર મતદાન થશે. સુરતની સીટ બિનહરીફ જાહેર થતા…
- આપણું ગુજરાત
Lok Sabha Elections 2024: ગૌતમ અદાણીએ પરિવાર સાથે અમદાવાદમાં મતદાન કર્યું, જાણો મતદાન બાદ શું કહ્યું
અમદાવાદ: લોકસભા ચૂંટણી 2024 (Loksabha election)ના ત્રીજા તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યું છે. આજે 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ગુજરાતની 25 બેઠકો પર પણ થઇ રહ્યું છે, આજે ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના…
- નેશનલ
આ કારણે લગભગ 700 માછીમાર લોકસભામાં પણ નહીં કરી શકે મતદાન
દ્વારકાઃ દેવભૂમિ દ્વારકામાં ગાંઢવી અને નાવદ્રા વિસ્તારોમાં લગભગ 700 જેટલા મતદાર નિરાશ થયા છે, કારણ કે તેમનું નામ મતદાન યાદીમાં નથી. ગયા માર્ચ મહિનામાં તેમના ઘર ડિમોલીશ કરવામાં આવ્યા હતા અને ફરી મતદાન યાદીમાં તેમના નામ જોડવામાં આવ્યા નથી.અહીંના એક…
- ઇન્ટરનેશનલ
Met Gala 2024માં Gangubai Kathiyawadiનો દેસી લૂક જોશો તો દિલ Garden Garden થઈ જશે…
દુનિયાના સૌથી મોટા ફેશન ઈવેન્ટમાંથી એક એટલે મેટ ગાલા-2024ની શરુઆત થઈ ગઈ છે અને ઈવેન્ટના પહેલાં જ દિવસે બોલીવુડની બબલી ગર્લ અને આપણી સૌની ફેવરેટ આલુબેબી એટલે કે Alia Bhattએ પોતાના ડ્રીમી લૂકથી રેમ્પ પર આગ લગાવી દીધી હતી.આ ઈવેન્ટમાં…
- નેશનલ
Delhi Liquor Policy: કેજરીવાલની જામીન અરજી પર SCમાં સુનાવણી, બેન્ચે ED પર ઉઠાવ્યા સવાલ
નવી દિલ્હી: દિલ્હી એક્સાઇઝ પોલિસી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાં છે. આજે મંગળવારે સુપ્રીમ કોર્ટે તેમની જામની અરજી પર સુનાવણી ચાલી રહી છે, આ દરમિયાન EDને ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. કોર્ટે પૂછ્યું કે…
- નેશનલ
કોંગ્રેસ છોડીને આવેલા રાધિકા ખેરા ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર રાધિકા ખેડા અને અભિનેતા શેખર સુમન બંને મંગળવારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય મીડિયા સંયોજક રાધિકા ખેરાએ છત્તીસગઢ કોંગ્રેસના સંચાર વિભાગના અધ્યક્ષ સુશીલ આનંદ શુક્લા પર ગંભીર આરોપ લગાવતા પાર્ટીમાંથી રાજીનામું આપી…
- સ્પેશિયલ ફિચર્સ
SCSS અકાઉન્ટની મુદત પૂરી થયાના મહિનાઓ પછી પણ લંબાવવામાં આવશે તો તમને સંપૂર્ણ વ્યાજ મળશે
SCSS (સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ) ખાતાના નવા નિયમો અમલમાં આવ્યા છે. જો તમે પાકતી મુદત પછી પણ તમારા વરિષ્ઠ નાગરિક બચત યોજના ખાતામાંથી પૈસા ઉપાડતા નથી તો તેના પર વ્યાજ મળતું તમને બંધ થઈ જાય છે. જો કોઈ કારણસર તમે…
- નેશનલ
‘મુસ્લિમોને પૂર્ણ આરક્ષણ મળવું જોઈએ…’, ત્રીજા તબક્કાના મતદાન વચ્ચે લાલુ યાદવનું મોટું નિવેદન
પટણા : બિહારમાં ત્રીજા તબક્કાના મતદાન વચ્ચે લાલુ પ્રસાદ યાદવે (lalu yadav) મુસ્લિમ આરક્ષણને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતુ કે ખૂબ સારું મતદાન થઈ રહ્યું છે, લોકો લાંબી લાઈનો લગાવીને પણ મતદાન કરવા જઈ રહ્યા છે. અનામતની…
- મહારાષ્ટ્ર
પુણેમાં ક્રિકેટ રમી રહ્યો હતો 11 વર્ષનો કિશોર અને થયું કંઈક એવું કે…
પુણેઃ મહારાષ્ટ્રના પુણેમાંથી મગજને સુન્ન કરનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ક્રિકેટ રમી રહેલાં 11 વર્ષના કિશોરનું બોલ વાગતા મૃત્યુ થયું હોવાની માહિતી સૂત્રો દ્વારા આપવામાં આવી હતી.મળતી માહિતી મુજબ પુણેના લોહગાંવ વિસ્તારમાં ક્રિકેટ રમી રહેલાં કિશોરના ગુપ્તાંગ…