- મનોરંજન
હેં, Married હોવા છતાં આ એક્ટર સાથે રિલેશનશિપમાં હતી Shweta Bachchan!
Bachchan Familyની લાડકવાયી શ્વેતા બચ્ચન પ્રોફેશનલ લાઈફની સાથે સાથે જ અવારનવાર પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે. Shweta Bachchanના લગ્ન દિલ્હીના મોટા બિઝનેસમેન Nikhil Nanda સાથે થયા છે, પરંતુ બંને જણ સાથે નથી રહેતા. Shweta પણ પોતાના બંને બાળકો…
- નેશનલ
વૈશ્વિક સોનામાં સાંકડી વધઘટ, સ્થાનિકમાં રૂ. ૨૧નો ઘસરકો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર ભાવમાં સાંકડી વધઘટ નોંધાઈ હતી, જ્યારે ચાંદીમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. આમ વૈશ્વિક બજારને અનુસરતા સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન…
- આપણું ગુજરાત
ગુજરાતની 25 બેઠકો પર 60.13 ટકા મતદાન! જાણો કોને ફળશે આ મતદાન?
ગાંધીનગર: ગુજરાતમાં 25 લોકસભા બેઠક પર 7 મેના રોજ મતદાન થયું હતું, જેમાં થયેલા કુલ મતદાનનો અંતિમ આંકડો ચૂંટણી પંચે જાહેર કર્યો. તેના મુજબ ગુજરાતમાં કુલ 60.13 ટકા મતદાન થયું હતું. આ મતદાન 2019ની લોકસભા ચૂંટણીમાં થયેલા મતદાનની સરખામણીએ 3.98…
- મનોરંજન
Divorce લઈ રહ્યા છે Ranveer Singh-Deepika Padukone? એક્ટરની ટીમે કરી સ્પષ્ટતા…
Bollywood’s Most Adorable, Lovable, Cute Couple Ranveer Sing And Deepika Padukone હાલમાં તેમની પર્સનલ અને પ્રોફેશનલ બંને લાઈફને કારણે ચર્ચામાં છે. પર્સનલ લાઈફની વાત કરીએ તો ટૂંક સમયમાં જ આ કપલ પેરેન્ટ્સ બનવા જઈ રહ્યું છે અને પ્રોફેશનલ લાઈફની વાત…
- આમચી મુંબઈ
શહેરની સૌથી જોખમી ઈમારતો સામે BMCની લાલ આંખ,રહેવાસીઓએ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચોમાસામાં જર્જરીત ઈમારતો તૂટી પડવાનું જોખમ હોવાથી આવી Building જોખમી જાહેર કરીને તેને ખાલી કરવા માટે BMC તેમને નોટિસ આપતી હોય છે. જોકે શહેરની અનેક જર્જરીત બિલ્ડિંગના રહેવાસીઓ BMC દ્વારા બિલ્ડિંગ ખાલી કરવાની આપવામાં આવેલી નોટિસ સામે…
- નેશનલ
Google યુઝર્સ માટે લોન્ચ કર્યું નવું Wallet, G-Payને લઈને આપી આ મહત્ત્વની માહિતી…
ગૂગલે ભારતમાં એન્ડ્રોઈડ યુઝર્સ માટે એક નવું ડિજિટલ વોલેટ રજૂ કર્યું છે, જેમાં યુઝર્સ લોયલ્ટી કાર્ડ અને ગિફ્ટ કાર્ડ, સાર્વજનિક વાહનોના પાસ સહિતના અન્ય વસ્તુઓ રાખવાની સુવિધા આપવામાં આવશે. કંપનીના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર ગૂગલ વોલેટને પ્લે સ્ટોરથી ડાઉનલોડ…
- આમચી મુંબઈ
અભિનેતાને મુખ્ય પ્રધાનના કાફલાનો પીછો કરવાનું પડ્યું ભારે
મુંબઈ: ટોલ ન ભરવો પડે તેની માટે નિતનવાં અટકચાળાં કરનારા કે નવી નવી તરકીબો શોધનારા વિશે આપણે ઘણી વખત સાંભળ્યું હશે અને ટોલ કર્મચારીઓ સાથે ઝઘડો કરતા લોકોના વીડિયો પણ આપણે જોયા હશે. જોકે મુંબઈમાં 30 વર્ષના એક અભિનેતાએ બાંદ્રા-વરલી…
- નેશનલ
લોકસભા ચૂંટણીઃ મુંબઈગરાને રિઝવવા ઉમેદવારોનો ટાર્ગેટ શું હશે?
મુંબઈ: લોકસભાની ચૂંટણીના ત્રણ તબક્કાનું મતદાન પૂરું થઇ ચૂક્યું છે અને હવે 20મી મેના રોજ મુંબઈમાં મતદાન યોજાવાનું છે ત્યારે મુંબઈના લોકસભા ઉમેદવારોએ પોતે ક્યા ક્ષેત્રમાં લક્ષ કેન્દ્રિત કરવા માગે છે એ વિશે વાત કરી હતી.મુંબઈ શહેર અને મુંબઈગરાઓના વિકાસ…
- આમચી મુંબઈ
ઉનાળામાં રસ્તા પરના ખુલ્લા અને વાસી અન્નપદાર્થ ખાવાનું ટાળવાની પાલિકાની અપીલ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: માનખુર્દમાં રસ્તા પર ખુલ્લામાં તૈયાર કરવામાં આવેલા ચિકન શોરમા ખાધા બાદ થયેલા ફૂડ પોઈઝનને કારણે એકનું મૃત્યુ થયા બાદ મુંબઈ મહાનગરપાલિકાએ હવે નાગરિકોને રસ્તા પરના ખુલ્લા અને વાસી ખાદ્યપર્દાથને ખાવાનું ટાળવાની અપીલ કરી છે.રસ્તા પર ખુલ્લામાં તૈયાર…
- મહારાષ્ટ્ર
..તો આ કારણસર પાલઘરની ફેક્ટરીઓ ઉચાળા ભરશે!
પાલઘર: વધી રહેલા લોડ શેડિંગને કારણે પાલઘર જિલ્લામાં કારખાનાઓને બહાર જવાની ફરજ પડી છે. નોટબંધી, કોરોના અને જીએસટીના કારણે ઉત્પાદકો ખૂબ જ ત્રાસી ગયા છે. મહાવિતરણને લાખો રૂપિયાના બિલ ચૂકવવા છતાં ગેરકાયદે લોડ શેડિંગના કારણે ઉત્પાદન પર અસર પડી રહી…