- આપણું ગુજરાત
રાજ્યમાં હિટવેવના પ્રકોપ વચ્ચે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી
ગાંધીનગરઃ રાજ્યમાં કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે કમોસમી વરસાદનું સંકટ સર્જાયું છે. હવામાન વિભાગે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ થશે, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.હવામાન…
- નેશનલ
ચિરાગ પાસવાનના માથેથી ઘાત ટળી, હેલિકોપ્ટરનું વ્હીલ જમીનમાં ધસ્યું, પાયલોટની કુનેહથી થયો બચાવ
ઉજિયારપુર: લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ના પ્રમુખ ચિરાગ પાસવાન બિહારના ઉજિયારપુરમાં થયેલી હેલિકોપ્ટર દુર્ઘટનામાં માંડ-માંડ બચી ગયા. ચિરાગ પાસવાનના હેલિકોપ્ટરનું પૈડું જમીનમાં ધસી ગયું હતું. જેના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ હતી, પરંતુ પાયલોટની કુનેહના કારણે મોટી દુર્ઘટના…
- આમચી મુંબઈ
રામદાસ આઠવલેની રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ
મુંબઈ: સામાજિક ન્યાય ખાતાના કેન્દ્રીય પ્રધાન તેમ જ રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા(આરપીઆઇ)ના વડા રામદાસ આઠવલેએ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણીપંચમાં ફરિયાદ નોંધાવી છે. રાહુલ ગાંધી વારંવાર ભાજપ બંધારણ બદલવાની હોવાનો દાવો કરવામાં આવતો હોય છે અને આ જ મામલે…
- આમચી મુંબઈ
વિદેશનું પ્રતિનિધિ મંડળ ભારતના ચૂંટણીપંચથી પ્રભાવિત,ચૂંટણી પ્રક્રિયા અને મતદારોનો ઉત્સાહ જોઇ કર્યા વખાણ
મુંબઈ: ભારત એ દુનિયાની સૌથી મોટી લોકશાહી છે અને ચૂંટણી એ કોઇપણ લોકશાહી ધરાવતા દેશનો મુખ્ય સ્તંભ મનાય છે. દુનિયાની સૌથી મોટી લોકશાહીમાં ચૂંટણી પ્રક્રિયા કઇ રીતે યોજાય છે તે જાણવા માટે વિદેશનું પ્રતિનિધિ મંડળ ભારતમાં આવ્યું હતું અને મહારાષ્ટ્રના…
- આપણું ગુજરાત
Ambalal Patelએ ગુજરાતના હવામાનને લઈને આ કેવી આગાહી કરી…
અમદાવાદઃ અત્યારે તો લોકસભાની ચૂંટણીને કારણે દેશભરમાં રાજકીય માહોલમાં તો ગરમાગરમી જોવા મળી રહી છે, પણ ગુજરાતમાં વાતાવરણમાં ન સમજાય અને વિચારાય એવો પલટો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં એક તરફ હીટવેવને કારણે નાગરિકો પરેશાન છે તો બીજી બાજું ગુજરાતના…
- સ્પોર્ટસ
નીરજ ચોપડા ઑલિમ્પિક્સ પહેલાં શુક્રવારે ફરી જીતી શકે બહુ મોટી હરીફાઈ
દોહા: આગામી 26 જુલાઈએ પૅરિસમાં શરૂ થનારી સમર ઑલિમ્પિક ગેમ્સમાં પણ ભાલાફેંકનો ગોલ્ડ મેડલ જીતીને વિજેતાપદનું પુનરાવર્તન કરી શકાય એ હેતુથી ભારતના લશ્કરી જવાન નીરજ ચોપડા શુક્રવારે એક મોટી કસોટીમાંથી પસાર થવું પડશે. શુક્રવારે પ્રતિષ્ઠિત ડાયમંડ લીગ નામની ટોચની સ્પર્ધાનો…
- આમચી મુંબઈ
ટ્રાન્સપોર્ટર સાથે 22.50 લાખની,ઠગાઈ: બે ભાઈ વિરુદ્ધ ગુનો
થાણે: થાણેમાં ટ્રાન્સપોર્ટરના 22.50 લાખ રૂપિયા હડપ કરી કથિત ઠગાઈ કરવાના કેસમાં પોલીસે બે ભાઈ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. બન્ને આરોપી ટ્રાન્સપોર્ટરની કંપનીમાં ઑપરેશન્સ મૅનેજર અને ગુડ્સ લોડિંગ ઈન્ચાર્જ તરીકે કામ કરતા હતા.નૌપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીએ…
- આમચી મુંબઈ
ડૅટિંગ ઍપ પર મુલાકાત બાદ યોગા શિક્ષિકા સાથે રૂ. 3.36 લાખની છેતરપિંડી
મુંબઈ: ડૅટિંગ ઍપ પર મુલાકાત બાદ મુંબઈની 46 વર્ષની યોગા શિક્ષિકા સાથે રૂ. 3.36 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી.આરોપી અમિત કુમારે ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર ખાતે ડોક્ટર હોવાનો દાવો કર્યો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.મહિલા દક્ષિણ મુંબઈના ચર્ચગેટ વિસ્તારની રહેવાસી છે.…
- આમચી મુંબઈ
સલમાનના નિવાસસ્થાન બહાર ગોળીબાર,આરોપીએ બીજા બે ઍક્ટર્સનાં ઘરની રૅકી કરી
મુંબઈ: બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનના બાન્દ્રા સ્થિત નિવાસસ્થાન બહાર ગોળીબાર કેસમાં ધરપકડ કરાયેલા આરોપીએ પૂછપરછમાં ચોંકાવનારી માહિતી આપી હતી. એપ્રિલમાં મુંબઈ આવેલા આરોપીએ સલમાનના નિવાસસ્થાન સિવાય અન્ય બે ઍક્ટર્સનાં ઘરની પણ રૅકી કરી હતી અને તેના વીડિયો ગૅન્ગસ્ટર અનમોલ બિશ્ર્નોઈને…