- સ્પેશિયલ ફિચર્સ
Akshay Tritiya નિમિત્તે 10 દિવસમાં મુંબઈમાં થઈ આટલા હજાર ઘરની Deal…
મુંબઈઃ આજે અક્ષય તૃતિયાના અવસરે ઘર-પ્રોપર્ટી, વાહન ખરીદનારાઓની સંખ્યા ખૂબ જ વધુ હોય છે. ઘરની તપાસ, રજિસ્ટ્રેશન, પઝેશન, ગૃહ પ્રવેશ અને નવા પ્રોજેક્ટનો આરંભ જેવી અનેક ગતિવિધિઓમાં તેજી જોવા મળી રહી છે. જ્યારે બીજી બાજું મે મહિનાના દસ જ દિવસમાં…
- સ્પોર્ટસ
ગાંગુલીએ કોહલીની 92 રનની આક્રમક ઇનિંગ્સ જોઈને ભારતીય ટીમ-મૅનેજમેન્ટને સલાહ આપી કે…
બેન્ગલૂરુ: ગુરુવારે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી)નો ઓપનિંગ બૅટર વિરાટ કોહલી (92 રન, 47 બોલ, છ સિક્સર, સાત ફોર) પંજાબ કિંગ્સ સામે આઠ રન માટે આઇપીએલની આ સીઝનની બીજી સેન્ચુરી ચૂકી ગયો હતો, પરંતુ તેના એ 92 રન મૅચ-વિનિંગ સાબિત થયા…
- આમચી મુંબઈ
13 વર્ષે Actress Laila Khanને ન્યાય મળ્યો, કોર્ટે સાવકા પિતાને દોષી ઠેરવ્યો
મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈની એક કોર્ટે 2011માં એક્ટ્રેસ લૈલા ખાન, તેની માતા અને તેના ચાર ભાઈ- બહેનના હત્યાના કેસમાં ચૂકાદો આપતા પરવેઝ ટાકને દોષી ઠેરવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે લૈલા ખાન એ પરવેઝ ટાંકની સાવકી દીકરી હતી. જોકે,…
- સ્પેશિયલ ફિચર્સ
આવતીકાલે એક-બે નહીં બની રહ્યા છે ત્રણ-ત્રણ શુભ યોગ, આ રાશિના જાતકોને મોજા હી મોજા…
હિંદુ ધર્મમાં ચતુર્થીનું આગવું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે એવું કહેવાય છે કે આ દિવસે વ્રત રાખવાથી તેમ જ ગણેશજીની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે વિઘ્નહર્તા ગણેશજી તમામ સંકટ હરી લે છે. દર મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટિ ચતુર્થી અને શુક્લ પક્ષની…
- મનોરંજન
જુલાઈ મહિનામાં લગ્ન કરશે Chota Bhaijaan? વીડિયો શેર કરીને આપી માહિતી…
હેડિંગ વાંચીને જો તમે એવું વિચારી રહ્યા હોવ કે અહીં અમે Bollywood’s Bhaijaan Salman Khanના ફેમિલીમાંથી કોઈના લગ્નની વાત કરી રહ્યા છીએ તો એવું બિલકુલ નથી. અહીં તો વાત થઈ રહી છે Salman Khanના રિયાલિટી ટીવી શો Bigg Bossથી Chota…
- આપણું ગુજરાત
આજથી અંબાજી મંદિરમાં થશે ત્રણ આરતી અને મા અંબાના ત્રણ રૂપના દર્શન: જાણો મંદિરના આરતી સમયમાં થયો ફેરફાર
અંબાજી: આજે અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના (Akshay Tritiya) દિવસથી અંબાજી મંદિરમાં (Ambaji Temple) મા અંબાની આરતીના સમયમાં મોટો ફેરફાર કરવામાં આવનાર છે. હાલ તો સવાર સાંજ બે સમયે થતી આરતી હવે ત્રણ સમય કરવામાં આવશે. જેમા હવે મધ્યાહનની આરતીનો…
- આપણું ગુજરાત
અમદાવાદની સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીમાં પાકિસ્તાનની સંડોવણી! ગુજરાત પોલસનો ખુલાસો
અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાનના એક દિવસ પેહલા 6ઠ્ઠીમેના રોજ અમદાવાદની 47 કેટલી શાળાઓને બોમ્બ બ્લાસ્ટ(Bomb Threat)ની ધમકી ભરેલા ઈ-મેલ મળતા પોલીસ તંત્રમાં દોડતું થઇ ગયું હતું. આ કેસની પ્રાથમિક તપાસમાં મહત્વના ખુલાસા કરવામાં આવ્યા છે, ધમકીભર્યા ઈમેલનું પાકિસ્તાન કનેક્શન(Pakistan…
- આમચી મુંબઈ
મુંબઈમાં બોમ્બ ધડાકાનો આરોપી પ્રચાર રેલીમાં દેખાતા ખળભળાટ
યશ રાવલમુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં લોહિયાળ અક્ષરે લખાયેલી તારીખોમાંની એક તારીખ છે 12 માર્ચ, 1993ની છે અને આ જ તારીખને લોહિયાળ અક્ષરે લખવાના એક આરોપીનું નામ લોકસભાની ચૂંટણી દરમિયાન અચાનક ચર્ચાસ્પદ બન્યું છે અને તેનું કારણ છે આ આરોપીની…
- નેશનલ
તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં મોટો બ્લાસ્ટઃ આઠ મજૂરનાં મોત
શિવકાશી: તમિલનાડુના શિવકાશીમાં આજે એક ફટાકડા ફેકટરીમાં થ્યેલા વિસ્ફોટમાં પાંચ મહિલાઓ સહિત 8 મજૂરના મોત નિપજ્યાં હતા, જ્યારે બીજા ત્રણ ઘાયલ છે. આ ઘટના ભારતના ફટાકડાના ઉદ્યોગ જાણીતા શિવકાશી શહેરમાં ઘટી હતી. અહીંના વિરુધુનગર જિલ્લામાં શિવકાશી પાસે સેંગામાલાપટ્ટીમાં આવેલી એક…
- આમચી મુંબઈ
150 વર્ષે પણ મુંબઈની BEST is BEST…
મુંબઈ: ચર્ચગેટ સ્ટેશનથી મુંબઇનો છેવાડો ગણાતા નેવી નગર જવું હોય કે બોરીવલીથી કેનેરી કેવ્ઝ જવું હોય કે અંધેરીથી પવઈ – વિહાર લેક જવું હોય અને એ પણ નજીવા ભાડામાં, ‘બેસ્ટ’ તરીકે ઓળખાતી બોમ્બે ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ અન્ડરટેકિંગની બસ સર્વિસ વર્ષોથી…