- નેશનલ
ભારતમાં ભળવા તરફ આગળ વધી રહ્યું છે PoK!, PoKમાં પાક. સેનાનો જોરદાર વિરોધ
પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (POK)માં ભારે અશાંતિનો માહોલ છે. PoKમાં સ્થિતિ વણસી રહી છે. વીજળીની કટોકટી, મોંઘવારી અને ટેક્સના વધેલા દરોથી પરેશાન લોકોએ સરકાર સામે મોરચો ખોલ્યો છે. સરકાર અને પાકિસ્તાનના સુરક્ષા દળો સામે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. રાજધાની…
- ઇન્ટરનેશનલ
યુકેની મુલાકાત વખતે ‘શાહી નિવાસને બદલે હોટેલ રોકાણ પસંદ કરતા પ્રિન્સ હેરી
પ્રિન્સ હેરીએ આગામી અઠવાડિયે ઇન્વિક્ટસ ગેમ્સની પ્રતિબદ્ધતાઓ માટે યુકેની મુલાકાત લેવાના છે. પિતા અને ભાઇના જ શહેરમાં હોવા છતાં, તેઓ કિંગ ચાર્લ્સ અને પ્રિન્સ વિલિયમના વ્યસ્ત સમયપત્રકને કારણે તેઓ તેમના પરિવારને મળી નહીં શકે. અગાઉના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો…
- નેશનલ
ઓડિશાના તમામ જિલ્લાનું નામ કહી આપો…. જ્યારે પીએમ મોદીએ મિત્ર નવીન પટનાયકને આપી આ ચેલેન્જ
ભુવનેશ્વરઃ ઓડિશામાં લોકસભાની ચૂંટણીઓની સાથે જ વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાઇ રહી છે. આવી સ્થિતિમાં ભાજપે બે દાયકાથી વધુ સમયથી સત્તામાં રહેલી રહેલા બીજેડી પક્ષના ચીફ અને મુખ્ય પ્રધાન નવીન પટનાયક પર જોરદાર હુમલો કર્યો છે. રાજ્યમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીના…
- સ્પેશિયલ ફિચર્સ
આજનું રાશિફળ (11-05-24): આજે આ બે રાશિના જાતકોને થઈ શકે છે Property Related Benefits…
મેષઃ મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અત્યંત ફળદાયી રહેવાનો છે. કામના સ્થળે આજે તમે કોઈ ચર્ચામાં ભાદ લેશો. નવી પ્રોપર્ટી વગેરે ખરીદવું તમારા માટે સારું રહેશે. આજે તમારે કેટલીક જૂની ભૂલોમાંથી પાઠ ભણવો પડશે. કામની સાથે સાથે તમારે તમારા…
- સ્પોર્ટસ
કોલકાતા શનિવારે હોમ-ગ્રાઉન્ડમાં જ પ્લે-ઑફમાં એન્ટ્રી કરવાના મૂડમાં
કોલકાતા: મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)ની ટીમ આઇપીએલના પ્લે-ઑફ રાઉન્ડમાં નથી પહોંચી શકી એટલે શનિવારે (સાંજે 7.30 વાગ્યાથી) ઈડન ગાર્ડન્સમાં હાર્દિક પંડ્યાના સુકાનમાં આ ટીમ શાનથી એક્ઝિટ કરવા પૂરી તાકાતથી રમશે, પરંતુ એની હરીફ ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) હોમ-ગ્રાઉન્ડ પરનો આ…
- આમચી મુંબઈ
બુલેટ ટ્રેન માટે આવ્યા ગુડ ન્યૂઝઃ બોઈસર સ્ટેશનના કામકાજનો પ્રારંભ
મુંબઈ: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના બોઈસર સ્ટેશનના કામની શરૂઆત થઇ ગઇ છે. ૨૦૨૮ સુધી સ્ટેશનનું કામ પૂરું થવાનો પ્લાન છે. મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ પ્રોજેક્ટનું ભૂમિપૂજન ૨૦૧૭માં કરવામાં આવ્યું હતું.ગુજરાત રાજ્યમાં ૩૦૦ કિમી એલિવેટેડ માર્ગનું કામ પૂરું થઇ ગયું છે. મહારાષ્ટ્રમાં રાજકીય…
- નેશનલ
21 દિવસ અને 4 તબક્કામાં કેજરીવાલ રાજકીય માહોલ કેટલો બદલી શકશે?
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે આજે ચૂંટણીપ્રચાર માટે વચગાળાના જામીન આપ્યા. સુપ્રીમ કોર્ટે તેમણે 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે. જેલમાથી છૂટતા જ કેજરીવાલ લોકસભા ચૂંટણીનાં પ્રચારમાં લાગી જશે.કેજરીવાલે ચૂંટણી પ્રચાર માટે જામીન માંગ્યા હતા.…
- નેશનલ
પ્રફુલ્લ પટેલે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા
નવી દિલ્હી: એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલે શુક્રવારે રાજ્યસભાના સ્પીકર જગદીપ ધનખડની હાજરીમાં સંસદના ઉપલા ગૃહના સભ્ય તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા.21 ફેબ્રુઆરીએ પ્રફુલ્લ પટેલને રાજ્યસભાના સભ્ય તરીકે બિનવિરોધ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેમણે જણાવ્યું હતું…
- મનોરંજન
63 દિવસમાં બનેલી Amitabh Bachachanની આ ફિલ્મ જોઈ ફેન્સ ભરાયા હતા ગુસ્સે…
Amitabh Bachchanની ગણતરી બોલીવૂડના દિગ્ગજ કલાકારોમાં કરવામાં આવે છે અને તેમને કોઈ વિશેષ પરિચયની જરૂર નથી. પોતાના દાયકાઓ લાંબા કરિયરમાં એટલી બધી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે કે દર્શકોના દિલો પર તેઓ આજે પણ રાજ કરે છે. એમાંથી કેટલાક કેરેક્ટર આજે…