- નેશનલ
મોદીએ પોતાના ફોર્મમાં કેટલી દર્શાવી સંપતિ ? નહીં હોય ખબર
વડાપ્રધાન મોદીએ વારાણસી બેઠક પર સતત ત્રીજીવાર લોકસભા ચૂંટણીનું ફોર્મ ભર્યું. નામાંકન દાખલ કરતાં પોતાના સોગંદનામાં માં પોતાની સંપતિનું આખું વિવરણ કર્યું હતું. વડાપ્રધાન મોદી પાસે 3 કરોડની સંપતિ છે. વડાપ્રધાન મોદીએ લોકસભા ચૂંટણીમા ભાજપના ઉમેદવાર તરીકે મંગળવારે વારાણસી બેઠક…
- સ્પોર્ટસ
IPL :વિરાટ કોહલીએ ગ્રાઉન્ડ પરથી કોને કહ્યું, ‘બૅટ સે મારુંગા, બૈઠ જા’
બેન્ગલૂરુ: 2008માં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) શરૂ કરવા પાછળનો એક આશય ખેલાડીઓ વચ્ચેની મિત્રતા વધારવાનો હતો અને આ ટૂર્નામેન્ટના 16 વર્ષના ઇતિહાસમાં એ ઉદ્ેશ સાર્થક થતો જોવા મળ્યો છે. માત્ર ભારતીય ખેલાડીઓ વચ્ચેની જ નહીં, પણ ભારતીય-વિદેશી પ્લેયર્સ વચ્ચેની મૈત્રીના…
- નેશનલ
રાજ્યમાં વરસાદ અને કૃષિની સ્થિતિની સમીક્ષા’ 41 તાલુકાઓમાં વરસાદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સોમવારે સાંજે વરસાદ અને પવન ફૂંકાવાથી સર્જાયેલી સ્થિતિની સમિક્ષા તાત્કાલિક હાથ ધરવા, કાર્યકારી મુખ્ય સચિવ શ્રીમતિ સુનયના તોમરને દિશાનિર્દેશ આપ્યા હતાં. મુખ્યમંત્રીના આ દિશાનિર્દેશને પગલે શ્રીમતિ સુનયના તોમરે અસરગ્રસ્ત જિલ્લાના કલેક્ટરઓ સાથે વિડિયો કોન્ફરન્સ યોજીને તેમના…
- નેશનલ
ADR analysis: પાંચમાં તબક્કામાં 159 કલંકિત, 227 કરોડપતિ, માત્ર 82 મહિલા ઉમેદવારો મેદાને
નવી દિલ્હી: દેશમાં હાલ ચૂંટણીનો માહોલ ગરમ છે, 19 એપ્રિલથી 1 જૂન સુધી 7 તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાઈ રહી છે, ચોથા તબક્કા માટે મતદાન થઈ ચુક્યું છે. જ્યારે પાંચમાં તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા પૂરી કરી લેવામાં આવી છે,…
- સ્પેશિયલ ફિચર્સ
Astrology: શુક્ર કરશે વૃષભમાં ગોચર, આ રાશિના જાતકોનું જાગી ઉઠશે સુતેલું ભાગ્ય…
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આ મે મહિનો ખૂબ જ શુકનિયાળ રહેવાનો છે, કારણ કે આ જ મહિનામાં અનેક મોટા-મોટા ગ્રહો ગોચર કરવા જઈ રહ્યા છે. ગ્રહોના આ ગોચરને કારણે બની રહેલાં શુભાશુભ યોગને કારણે અમુક રાશિના જાતકોને ફાયદો થઈ રહ્યો છે. આવું…
- સ્પોર્ટસ
આઇપીએલના માલિકો વિશે થોડું જાણી લઈએ: શાહરુખ, અંબાણી, ઝિન્ટા, કાવ્યા મારનની હાજરી પોતાની ટીમ માટે પ્રોત્સાહક
કોલકાતા: લખનઊ સુપર જાયન્ટ્સની આઠમી મેની સનરાઇઝર્સ હૈદરાબાદ પછીની કારમી હારને પગલે લખનઊની ટીમના કૅપ્ટન કેએલ રાહુલને ફ્રૅન્ચાઇઝીના માલિક સંજીવ ગોયેન્કાએ જાહેરમાં ઠપકો આપ્યો એના વાઇરલ થયેલા વીડિયોને આધારે આઇપીએલની વિવિધ ટીમોના માલિકો વિશેની થોડી-ઘણી જાણીતી અને અનોખી જાણકારી પણ…
- નેશનલ
સુપ્રિયા ભારદ્વાજને રાષ્ટ્રીય મીડિયા કોઓર્ડિનેટરની મળી જવાબદારી, રાધિકા ખેડાનું લેશે સ્થાન
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી ચાલી રહી છે ત્યારે કોંગ્રેસે મહત્વનો નિર્ણય લીધો છે, કોંગ્રેસ હાઈકમાને સુપ્રિયા ભારદ્વાજને રાષ્ટ્રિય મીડિયા કોઓર્ડિનેટર (Supriya Bhardwaj Congress New National Coordinator) બનાવ્યા છે. સુપ્રિયા પાસે કોમ્યુનિકેશન સ્કિલ ક્ષેત્રે કામ કરવાનો લાંબો અનુભવ છે. કોંગ્રેસે તાત્કાલિક…
- નેશનલ
દિલ્હીમાં ઈન્કમ-ટેક્સ (Income Tax)ની બિલ્ડિંગમાં આગ
નવી દિલ્હીઃ પાટનગર દિલ્હીમાં આવકવેરા વિભાગ (Income Tax Office)ની કચેરીમાં ભયાનક આગ લાગવાને કારણે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે તાત્કાલિક રવાના થઈ હતી. આ આગ બપોરના 2.24 વાગ્યાના સુમારે લાગી હોવાની જાણકારી મળ્યા પછી ફાયર બ્રિગેડના 21 ફાયર ટેન્કર ઘટનાસ્થળે પહોંચાડવામાં…
- આમચી મુંબઈ
‘પ્રેમમાં એ શર્ત છે ઝૂકવું પડે’: પતિએ કૂરકૂરે લાવવાની ના પાડી પછી શું થયું ?
મુંબઈના એક ઊંચા ગજાના કવિનો આ શેર એક જૂની પ્રેશર કૂકરની જાહેરાતની યાદ અપાવે છે, પણ ઊતરપ્રદેશમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રેમાળ પતિ , પત્નીની રોજ ની એકની એક માગણી સામે આખરે કંટાળી ગયો. અને પત્નીને એ દિવસે…
- નેશનલ
ભારત-પાકિસ્તાનના સંબંધો મુદ્દે પાકિસ્તાનના પૂર્વ પ્રધાને ઝેર ઓક્યું, જાણો મોદી માટે શું કહ્યું?
ઈસ્લામાબાદઃ ભારતમાં લોકસભાની ચૂંટણી ટાણે ભારત અને પાકિસ્તાન સાથે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓક)ના મુદ્દા ચર્ચામાં છે ત્યારે આજે પાકિસ્તાનના પૂર્વ પ્રધાને ભારતને લઈને ઝેર ઓક્યું છે. પાકિસ્તાનના પૂર્વ પ્રધાન ફવાદ ચૌધરી વિવાદાસ્પદ નિવેદનોને લઈ ચર્ચામાં રહે છે. ફવાદ ચૌધરીએ…