- આમચી મુંબઈ
નવી મુંબઈની APMC Marketમાં થયું Lycheeનું આગમન…
નવી મુંબઈ: હાલમાં હાપુસ (Alphonso Mango)ની સિઝન તેના છેલ્લાં તબક્કામાં છે અને હવે ધીરે ધીરે બીજા ફળોની સિઝન પણ શરૂ થઈ છે. હાપુસ બાદ હવે બજારમાં લીચી (Lychee) જોવા મળી રહી છે. મે મહિનાના અંત સુધીમાં હાપુસની સિઝન પૂરી થઇને…
- આપણું ગુજરાત
ચારધામ યાત્રામાં ગંગોત્રી-યમનોત્રીમાં ફસાયેલા ગુજરાતીઓની વહારે ગુજરાત સરકાર
ચારધામ યાત્રાની શરૂઆત વેળાએ ગંગોત્રી-યમનોત્રીમાં યાત્રિકોના અભૂતપૂર્વ ધસારામાં અસર પામેલા ગુજરાતના યાત્રિકોને સરળતાથી માર્ગ મળે તે માટે રાજ્ય સરકારના પ્રયાસોને સફળતા મળી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ યાત્રાધામોમાં ગુજરાતના કેટલાક યાત્રાળુઓના વાહનો ભીડમાં અટવાઈ ગયા હોવાની માહિતી મળી હતી. મુખ્યમંત્રીએ…
- આપણું ગુજરાત
સુરતમાં મહિલાએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા 70 લાખની મર્સિડિઝ કારનો કચ્ચરઘાણ
સુરત: સુરત શહેરમાં બેફામ ડ્રાઈવિંગના કારણે અકસ્માતો વધી રહ્યા છે, ગત 13 મે સોમવારના રોજ એક મહિલાએ મોંઘીદાટ મર્સિડિઝ લઈને ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો હતો. મહિલાએ તેની નવીનક્કોર મર્સિડિઝ કાર રોંગ સાઈડ હંકારીને 70 લાખની ગાડીનું કચ્ચરઘાણ કાઢી નાખ્યું હતું.…
- નેશનલ
એલ્ગાર પરિષદ કેસ: સુપ્રીમ કોર્ટે ગૌતમ નવલખાને જામીન આપ્યા
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મંગળવારે એલ્ગાર પરિષદ-માઓવાદી લિંક કેસમાં કાર્યકર ગૌતમ નવલખાને જામીન આપ્યા છે. જસ્ટિસ એમએમ સુંદરેશ અને એસવીએન ભાટીની બેન્ચે આ કેસમાં નવલખાને આપવામાં આવેલા જામીન પર બોમ્બે હાઈ કોર્ટ દ્વારા લાદવામાં આવેલા સ્ટેને લંબાવવાનો ઇનકાર કર્યો હતો.તેણે…
- Uncategorized
ભાયંદરમાં હત્યા કરી ફરાર થયેલો ,આરોપી 27 વર્ષે દિલ્હીમાં ઝડપાયો
થાણે: નજીવી બાબતમાં ત્રણ જણ દ્વારા હુમલો કરી શખસની હત્યા કરવાના કેસમાં ફરાર આરોપીને 27 વર્ષે દિલ્હીમાં પકડી પાડવામાં આવ્યો હતો.મળેલી માહિતીને આધારે આરોપી મેવાલાલ ઉર્ફે પન્નાલાલ મૂરત ચૌહાણ (52)ને રવિવારે દિલ્હીના સ્વરૂપ નગરથી પકડી પાડવામાં આવ્યો હતો, એમ આસિસ્ટન્ટ…
- નેશનલ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીની લોકસભા બેઠક પર ઉમેદવારીપત્રક ભર્યું: કેન્દ્રીય પ્રધાનો અને મુખ્ય પ્રધાનો હાજર રહ્યા
વારાણસી (ઉત્તર પ્રદેશ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વારાણસી બેઠક પરથી પોતાનું ઉમેદવારી પત્રક દાખલ કર્યું હતું અને આ પ્રસંગે કરવામાં આવેલા શક્તિ પ્રદર્શનમાં તેમની સાથે એનડીએના કેટલાક નેતાઓ, કેન્દ્રીય પ્રધાનો તેમ જ મુખ્ય પ્રધાનો હાજર રહ્યા હતા.સફેદ કૂરતા પાયજામા…
- આમચી મુંબઈ
વિદેશ જઈ રહેલી બહેન સાથે બનાવટી ટિકિટની,મદદથી ઍરપોર્ટમાં પ્રવેશેલા બે ભાઈની ધરપકડ
મુંબઈ: દોહા જઈ રહેલી બહેન સાથે બનાવટી ટિકિટની મદદથી ઍરપોર્ટમાં પ્રવેશેલા બે ભાઈની પોલીસે ધરપકડ કરી હતી.સહાર પોલીસે ધરપકડ કરેલા બન્ને આરોપીની ઓળખ ફૈઝલ બાલવા (34) અને ફૈઝાન બાલવા (27) તરીકે થઈ હતી. દોહા જઈ રહેલી બહેન પહેલી વાર ફ્લાઈટમાં…
- સ્પોર્ટસ
ટેબલ ટેનિસમાં મનિકા બત્રાની 15 રૅન્કની ઊંચી છલાંગ, ભારતને અપાવી અભૂતપૂર્વ સિદ્ધિ
નવી દિલ્હી: ભારતની ટોચની ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાએ ગયા વર્ષે ચીનમાં ભારત માટે નવા ઇતિહાસનું સર્જન કર્યા બાદ મંગળવારે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં ભારત વતી અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી હતી.28 વર્ષની મનિકા વિશ્ર્વભરની મહિલાઓની ટેબલ ટેનિસ (ટી.ટી.)માં 24મા નંબર પર…
- મનોરંજન
Malaika Aroraની દીકરા Arhaan Khan સાથેની Personal Chat થઈ વાઈરલ…વાંચશો તો…
બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા (Bollywood Actress Malaika Arora) ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક એવું નામ છે કે લાંબા સમયથી મોટા પડદા અને ફિલ્મોથી દૂર રહેવાં છતાં પણ તે લાઈમલાઈટમાં રહે છે. હાલમાં એક્ટ્રેસનું લાઈમલાઈટમાં આવવાનું કારણ એવું છે કે મલાઈકાની દીકરા સાથેની…
- નેશનલ
PM મોદીની કથિત ‘હેટ સ્પિચ’ સામે કરાયેલી અરજી સુપ્રિમે ફગાવી, અરજીકર્તાઓને કર્યું આ સૂચન
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીએ નફરત ફેલાવતા ભાષણો કર્યો હતા, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ મામલે સુપ્રિમ કોર્ટમાં અરજી પણ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં આજે મંગળવારે (14 મે)ના રોજ સુનાવણી થઈ હતી,ચૂંટણી દરમિયાન PM…