- નેશનલ
સત્તામાં આવશે તો કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટી રામ મંદિર પર બુલડોઝર ફેરવશે: વડા પ્રધાન મોદી
બારાબંકી (ઉત્તર પ્રદેશ): વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શુક્રવારે એવો ગંભીર દાવો કરવામાં આવ્યો હતો કે જો ઈન્ડી ગઠબંધન સત્તામાં આવશે તો કૉંગ્રેસ અને સપા (સમાજવાદી પાર્ટી) અયોધ્યાના રામ મંદિર પર બુલડોઝર ફેરીવી નાખશે. તેમણે બંને પક્ષોને એવી સલાહ આપી…
- નેશનલ
… આ કારણે ઝારખંડ હાઇ કોર્ટ તરફથી રાહુલ ગાંધીને મળ્યું 1000 રૂપિયાનું વોરંટ
રાંચી : ઝારખંડ હાઇકોર્ટમાં (jharkhand highcourt)ચાલી રહેલા એક કેસની સુનાવણીમાં જવાબ દાખલ કરવામાં થયેલ વિલંબનાં લીધે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ( rahul gandhi) કોર્ટે એક હજાર રૂપિયાનો દંડ (imposed a fine) ફટકાર્યો હતો. વાસ્તવમાં ચાઇબાસાની એમપી-એમએલએ કોર્ટમાં રાહુલ ગાંધી દ્વારા…
- આપણું ગુજરાત
Gujarat પોલીસનો મોટો ખુલાસો, પાકિસ્તાની હેન્ડલરના ઇશારે અપાતી હતી હિંદુ નેતાઓને ધમકી
સુરત : ગુજરાત(Gujarat) પોલીસે તાજેતરમાં જ કેટલાક હિંદુ નેતાઓને ધમકી આપવા બદલ ત્રણ લોકોની ધરપકડ કરી છે. હવે પોલીસે માહિતી આપી છે કે આ ત્રણ લોકો પાકિસ્તાનમાં(Pakistan) બેઠેલા હેન્ડલરના સંપર્કમાં હતા અને હવાલા દ્વારા પૈસા મેળવતા હતા. તાજેતરમાં સુરત પોલીસે(Surat)…
- ઇન્ટરનેશનલ
કેનેડાના આ પ્રાંતમાં ભારતીય વિદ્યાર્થીઓને નોકરી ન મળતા દેશ છોડવાની નોબત, વિદ્યાર્થીઓનો વિરોધ
કેનેડાના પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ (PEI) ક્ષેત્રમાં સેંકડો ભારતીય વિદ્યાર્થીઓ(Indian Students) વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ભારતીય વિદ્યાર્થીઓ પ્રસાશન પાસે માંગ કરી રહ્યા છે કે તેમણે કેનડા(Canada)માં રહેવાની મંજૂરી આપવામાં આવે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે ગ્રેજ્યુએટ થયા હોવા છતાં અમને વર્ક…
- આમચી મુંબઈ
Ghatkopar Hoarding Tragedy: 16 જણનો ભોગ લેનાર ભાવેશ ભિડે આખરે ત્રણ દિવસ સુધી ક્યાં હતો?
મુંબઈઃ ઘાટકોપરમાં હોર્ડિંગ (Ghatkopar Hoarding Tragedy) પડી જવાને કારણે થયેલી હોનારતમાં 16 જણનો ભોગ લેવાયો હતો અને હવે આ કેસમાં મુંબઈ પોલીસને મોટી સફળતા મળી હતી. ત્રણ દિવસ બાદ ગુરુવારે આખરે મુખ્ય પોલીસે મુખ્ય આરોપી ભાવેશ ભિડે (Bhavesh Bhide)ની રાજસ્થાનથી…
- નેશનલ
આજનું રાશિફળ (17-05-24): આજે ચમકશે આ રાશિની તકદીર, જાણો મેષથી મીન રાશિના જાતકો માટે કેવો હશે દિવસ….
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા ક્રોધ પર નયંત્રક્ષણ રાખવાનો રહેશે. આજે તમારા મનમાં આળસનો ભાવ આવશે. જીવનસાથીના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. બિઝનેસમાં આજે તમને ફાયદો થઈ રહ્યો છે પણ એટલી જ મહેનત પણ કરવી પડશે. લાભના અવસર…
- ઇન્ટરનેશનલ
ઇન્ડોનેશિયામાં વરસાદને કારણે 67નાં મોતઃ વરસાદ રોકવા ક્લાઉડ સીડિંગનો પ્રયોગ
તનાહ દાતારઃ વરસાદ વરસાવવા માટે ક્લાઉડ સીડિંગ (Cloud Seeding)નો પ્રયોગ કર્યાનું સાંભળ્યું જ છે, પરંતુ ઇન્ડોનેશિયા પૂર પ્રભાવિત વિસ્તારોમાં વધુ વરસાદને રોકવા માટે ક્લાઉડ સીડિંગનો ઉપયોગ કરી રહ્યું છે. સપ્તાહના અંતે સુમાત્રા ટાપુ પર આવેલા પૂર પછી ઇન્ડોનેશિયાના સત્તાધીશોએ બુધવારે…
- આમચી મુંબઈ
Airtel, Jio, Viની ચિંતા વધારી દીધી BSNLની આ એક હરકતે…
મુંબઈઃ મોબાઈલ ફોન એ આજના સમયની તાતી જરૂરિયાત બની ગયો છે. મોબાઈલ યુઝર્સ પણ નીત-નવા સસ્તા અને વધુ ફાયદા આપતા પ્લાન્સ શોધતા હોય છે. તમે પણ જો આવો જ સસ્તો પ્લાન શોધી રહ્યા હોવ તો તમારા માટે ખૂબ જ કામના…
- નેશનલ
હરિયાણામાં બોઈલરમાં વિસ્ફોટમાં બેના મોતઃ 25 જણ ઘાયલ
ચંદીગઢ: હરિયાણાના સોનીપતમાં એક ફેક્ટરીમાં બોઈલરમાં વિસ્ફોટ થતાં બે જણના મોત થયા હતા અને ૨૫ લોકો ઘાયલ થયા હતા. પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે આ ઘટના બુધવારે રાત્રે સોનીપતના કુંડલી શહેરમાં બની હતી. ઘટના સ્થળેથી બે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા…
- આમચી મુંબઈ
હવે બોરીવલી મારું પહેલું ઘર છે: પીયૂષ ગોયલ
મુંબઈ: બોરીવલી હવે મારું પહેલું ઘર છે અને હું અહીં મારા હાથે કંઈક સારું કરવા આવ્યો છું, એમ જણાવતાં ઉત્તર મુંબઈ લોકસભા મતદાર સંઘના ભાજપ અને મહાયુતિના ઉમેદવાર પીયૂષ ગોયલે તેમની નમો યાત્રા દરમિયાન એવી ખાતરી આપી હતી કે ઉત્તર…