- ઉત્સવ
સુખનો પાસવર્ડ : આઇપીએસ અધિકારી પ્રેમસુખ ડેલુની સંઘર્ષમય પ્રેરકકથા
આશુ પટેલ થોડા સમય અગાઉ હું જામનગરના પ્રવાસે ગયો હતો એ વખતે ત્યાંના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ પ્રેમસુખ ડેલુને મળ્યો. એમની જીવનસફર ખરેખર રોમાંચક છે. પ્રેમસુખ ડેલુ રાજસ્થાનના બિકાનેર જિલ્લાના નાનકડા ગામડા રાયસરમાં એક અત્યંત ગરીબ કુટુંબમાં જન્મ્યા. પિતા ખેડૂત. એમની…
- નેશનલ
ગુજરાતમાં ભાજપે ચૂંટણી પહેલાં જ ખોલાવ્યું જીતનું ખાતું, અહીં 8 બેઠક બિનહરીફ જીતી
દ્વારકાઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં (gujarat local body election) માહોલ વચ્ચે દેવભૂમિ દ્વારકામાં (devbhoomi dwarka) ભાજપમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. દ્વારકા નગરપાલિકામાં ચૂંટણી માટે મતદાન પહેલા જ સત્તારૂઢ ભાજપે 8 બેઠકો બિનહરીફ જીતી લીધી છે. આ સાથે દ્વારકા…
- મહારાષ્ટ્ર
કેસર કેરીની નિકાસમાં ગુજરાતને પાછળ છોડી મહારાષ્ટ્રનો વાગશે ડંકો
મુંબઇઃ મહારાષ્ટ્રનો ધારશિવ જિલ્લો (ઉસ્માનાબાદ) તેની દ્રાક્ષની નિકાસ માટે જાણીતો છે. અહીંની દ્રાક્ષ દુનિયાભરમાં વખણાય છે. દ્રાક્ષને વિશ્વના ખુણેખુણે પહોંચાડ્યા બાદ હવે ફરી એક વાર ધારશિવ જિલ્લો આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકવા માટે તૈયાર છે, આ વખતે આ જિલ્લામાંથી કેરીની નિકાસ થશે.દ્રાક્ષની…
- અમદાવાદ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ ગુજરાત ભાજપમાં ઉકળતો ચરૂ
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો શનિવારે અંતિમ દિવસ હતો. ભાજપને આ વખતે પહેલાંથી જ ઘણી પાલિકામાં બળવાનો ડર હોવાથી ઉમેદવારોને ફોન કરીને જાણ કરી હતી. જોકે તેમ છતાં કેટલીક જગ્યાએ ભાજપમાં અસંતોષ જોવા મળ્યો હતો. જામજોધપુરમાં ભાજપમાંથી…
- ઉત્સવ
મિજાજ મસ્તી : પીંછાથી છાતીમાં છૂંદાતી કથા: `ધ વેજિટેરિયન’
સંજય છેલ22 વરસની સ્ત્રી એકલી બિસ્તરમાં પડી છે. 25 વરસનો પતિ પહાડ તરફ, કાલે જ મૃત જન્મેલ બાળકને દફનાવવા ગયો છે. અચાનક પહેલીવાર સ્ત્રીને છાતીમાં ગરમાવો થાય છે. અનાડીની જેમ એ છાતીને ચોળવા માંડે છે, ત્યારે પહેલાં પાણી જેવું, પછી…
- અમરેલી
Gujarat Politics: અમરેલી ભાજપમાં વધુ એક ભડકો, યુવા મોરચાના ઉપપ્રમુખના પત્નીએ કૉંગ્રેસમાંથી ફોર્મ ભર્યું
Amreli News: રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી અમરેલી ભાજપના વિવિધ વિવાદનું એપી સેન્ટર બન્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ તેની અસર જોવા મળી છે. યુવા મોરચાના ઉપપ્રમુખના પત્નીએ કૉંગ્રેસમાંથી ફોર્મ ભરતાં ચકચાર મચી ગઈ હતી. અમરેલી જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ…
- સ્પોર્ટસ
બુમરાહ અને સ્મૃતિને મળ્યા બીસીસીઆઇના આ સર્વશ્રેષ્ઠ પ્રતિષ્ઠિત પુરસ્કાર…
મુંબઈ: વર્તમાન ક્રિકેટ જગતના સર્વશ્રેષ્ઠ બોલર જસપ્રીત બુમરાહ અને ભારતની ટોચની ઓપનિંગ બૅટર સ્મૃતિ મંધાનાને 2024ના વર્ષમાં અસાધારણ પર્ફોર્મ કરવા બદલ બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઈ)ના પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.મહાન ક્રિકેટર સચિન તેન્ડુલકર કર્નલ સી.…
- નેશનલ
નવા ટેક્સ સ્લેબની જાહેરાતની ખુશી નવ દિવસ પણ નહીં ટકે? સરકાર લાવી રહી છે નવો કાયદો
નવી દિલ્હી: ગઈ કાલે શનિવારે કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) સંસદમાં બજેટ રજુ કરતા મોટી જાહેરાતો કરી હતી. કેન્દ્ર સરકારે પગારદાર વર્ગને મોટી રાહત આપી છે, નવી ટેક્સ રીજાઈમ હેઠળ 12 લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સ ફ્રી કરવામાં…