- ઇન્ટરનેશનલ
મલેશિયા બેડમિન્ટન માસ્ટર્સની આવતીકાલથી શરૂઆત
કુઆલાલંપુરઃ મલેશિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુનામેન્ટની આવતીકાલથી શરૂઆત થશે. આ ટુનામેન્ટમાં ભારતીય મહિલા બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ વાપસી કરી છે અને તે ટુનામેન્ટ જીતી તેનું મનોબળ વધારવાનું લક્ષ્ય રાખશે.ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સિંધુએ ઉબેર કપ અને થાઈલેન્ડ ઓપનમાં ભાગ લીધો ન હતો.…
- આમચી મુંબઈ
મહાનુભાવોએ પણ બજાવ્યો મતદાનનો અધિકાર…
મુંબઈઃ આજે મહારાષ્ટ્રના મુંબઈ સહિત છ રાજ્યમાં લોકસભાની ચૂંટણી 2024નું પાંચમા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે બોલીવૂડના સેલેબ્સની સાથે સાથે ઉદ્યોગપતિ, સંગીતકારોએ પણ મતદાન કરીને પોતાની ફરજ બજાવી હતી. આવો જોઈએ કોણે કોણે બજાવી આ ફરજ…ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોસ્ટ પાવરફૂલ…
- નેશનલ
Lok Sabha Election: 8 રાજ્યની 49 બેઠક પર પાંચ વાગ્યા સુધી 56.88 ટકા મતદાન
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં આઠ રાજ્યમાં 49 બેઠક પર મતદાન હાથ ધરવામાં આવ્યું, જેમાં મહારાષ્ટ્રની 13 સહિત ઉત્તર પ્રદેશ, ઓડિશા સહિતની બેઠકોનો સમાવેશ થાય છે. પાંચમા તબક્કા માટે મુંબઈની છ બેઠક સહિત એમએમઆર રિજનની બીજી ચાર બેઠક પર…
- સ્પોર્ટસ
IPLના ઈતિહાસમાં મોટો રેકોર્ડ સર્જવાની તૈયારીમાં કોહલી
વિરાટ કોહલીએ IPL 2024માં અત્યાર સુધીમાં સૌથી વધુ રન બનાવ્યા છે. ઓરેન્જ કેપની રેસમાં પણ તે સૌથી આગળ છે. IPLની હજુ પણ થોડી મેચો બાકી છે અને આ સમયગાળા દરમિયાન કેટલાક અપસેટ સર્જાઇ શકે છે. જોકે, કોહલીની નજર આઈપીએલના ઈતિહાસમાં…
- આમચી મુંબઈ
જ્હાન્વી કપૂરનો દુપટ્ટો હાલ છે ચર્ચાનું કેન્દ્ર ! જાણો કેમ
મુંબઈ : મુંબઈમાં આજે થઈ રહેલા મતદાનમાં આજે બોલિવૂડના અનેર રંગ જોવા મળ્યા હતા. જેમાં આજે જ્હાન્વી કપૂર (janhvi kapoor)મતદાન કરીને બહાર આવી ત્યારે તેના અનારકલી ડ્રેસના દુપટ્ટા પર જે લખેલું હતું, તેને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. હાલમાં અભિનેત્રી જ્હાન્વી…
- આમચી મુંબઈ
જાણો કેવા લૂકમાં પોતાનો મત નાખવા પહોંચ્યા કરીના કપૂર અને સૈફ અલી ખાન….
મુંબઈ : આજે દેશમાં લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ત્યારે બોલિવૂડના સિતારાઓની નગરી મુંબઇમાં પણ આજે મતદાનનો માહોલ છે. ત્યારે બોલિવૂડની સેલિબ્રિટીઓ પણ પોતાના ઘરોમાંથી નીકળીને મતદાન કરવા પહોંચ્યા હતા. લોકસભા ચૂંટણી 2024 ને લઈને આજે મહારાષ્ટ્રના…
- નેશનલ
Loksabha Election 2024 : ઉત્તર પ્રદેશના આ ગામમાં સવારથી એક પણ વોટ નથી પડ્યો, કારણ જાણીને આશ્ચર્યમાં મુકાશો
નવી દિલ્હીઃ દેશમાં છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો(Loksabha Election 2024) માટે આજે પાંચમા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી મતદાન (Voting) શરૂ થઈ ગયું છે પરંતુ ઉત્તર પ્રદેશના કૌશામ્બીનું(Kaushambi) એક ગામ એવું છે જ્યાં…
- આમચી મુંબઈ
Mumbai votes: મતદારોને તકલીફ ન આપોઃ આદિત્યની ચૂંટણી પંચને ટ્વીટ
મુંબઈઃ મુંબઈમાં મતદારો પ્રચંડ ઉત્સાહ બતાવી રહ્યા છે. મોટા ભાગના મતદાન બૂથ પર લાંબી કતારો જોવા મળે છે. મુંબઈમાં પણ ગરમીનો પારો 38 ડિગ્રી આસપાસ પહોંચ્યો છે, પરંતુ સવારથી મતદારો પોતાનો હક અને ફરજ બજાવવા નીકળી પડ્યા છે. જોકે મતદારોને…
- આપણું ગુજરાત
પાટણના ચા વાળાને આવકવેરા વિભાગે ફટકારી રૂપિયા 49 કરોડની નોટિસ!
અમદાવાદ : ગુજરાતનાં પાટણના (Patan) એક ચા વાળાને (Tea Seller)આવકવેરા વિભાગ (Income tax Department) તરફથી નોટિસ મળી છે. જેમાં તેને બેન્ક એકાઉન્ટમાં 34 કરોડ રૂપિયાના અનૈતિક વ્યવહારો બદલ રૂપિયા 49 કરોડનો દંડ ભરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. બંને ભાઈઓ દસ…