- નેશનલ
હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટમાંથી કોઈ રાહત નહીં, કાલે ફરી સુનાવણી
નવી દિલ્હીઃ જમીન કૌભાંડ કેસમાં જેલમાં રહેલા ઝારખંડના પૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેને સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરીને ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેજરીવાલની જેમ વચગાળાની રાહતની માંગ કરી છે, પરંતુ હાલમાં તેઓને કોઈ રાહત મળતી હોય તેવું લાગતું નથી.ચૂંટણી પ્રચાર માટે…
- આપણું ગુજરાત
વડોદરામાં આરોપીએ રચ્યો ખૂની ખેલ : પૈસાની જરૂર હોવાથી કરી વૃદ્ધની હત્યા
વડોદરા : ગુજરાતનાં વડોદરા(Vadodara) શહેરમાં રવિવારની વહેલી સવારે એજ અજાણી વ્યક્તિએ 71 વર્ષીય મહિલાની છરીના ઘા મારીને હત્યા કરી દીધી હતી. અને તેની કિંમતી વસ્તુઓની ચોરી પણ કરી હતી. ડેપ્યુટી પોલીસ કમિશનર લીના પાટિલ દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે,…
- આમચી મુંબઈ
11th Std Admission Process: વિદ્યાર્થીઓ શુક્રવારથી ભરી શકશે અરજીનો પહેલો ભાગ…
મુંબઈઃ મુંબઈ, પુણે, પિંપરી-ચિંચવડ, નાશિક, અમરાવતી, નાગપુર મહાનગર પાલિકા ક્ષેત્રમાં અગિયારમા ધોરણની એડમિશન પ્રક્રિયા (11th Std Admission Process) આવતીકાલથી શરૂ થવાની હોઈ વિદ્યાર્થીઓએ 24મી મે શુક્રવારથી પર્સનલ માહિતી આપતો એપ્લિકેશનનો પહેલો ભાગ ભરી શકશે. વિદ્યાર્થીઓએ પોતાના શહેરની પસંદગી કરીને https://11thadmission.org.in…
- મનોરંજન
Happy Birthday: આ સાઉથ સુપરસ્ટારે જન્મદિવસે ફેન્સને આપી ગિફ્ટ
દક્ષિણ ભારતીય સિનેમાના અભિનેતા મોહનલાલની આગામી ફિલ્મ ‘L2: Empuraan’નું ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. નિર્દેશક પૃથ્વીરાજ સુકુમારને અભિનેતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે.મોહનલાલ દક્ષિણ ભારતીય સિનેમાના પીઢ અભિનેતાઓમાંના એક છે. આજે એટલે કે 21મી…
- આપણું ગુજરાત
Gujarat ના નવસારીમાં 364 એરકન્ડિશનની ચોરી, પોલીસે બે લોકોની ધરપકડ કરી
નવસારી : ગુજરાત (Gujarat) સહિત દેશમાં ગરમીનો પારો સતત વધી રહી છે. તેવા સમયે ગરમીથી રાહત અપાવતા એરકન્ડિશનની(AC) ચોરીનો મોટો કિસ્સો સામે આવ્યો છે. ગુજરાતના નવસારીમાં(Navsari) એક ટ્રક ડ્રાઈવરે અન્ય લોકો સાથે મળીને 364 નંગ એરકન્ડિશન ચોરવાની ઘટનાને અંજામ આપ્યો…
- મનોરંજન
શું katrina-kaif બ્લેક કોર્ટમાં બેબીબમ્પ છુપાવી રહી છે ?
Bollywood couple રણબીર સિંહ અને દિપીકા પદુકોણ માતા-પિતા બનવાના છે અને તેમણે ઓફિશિયલ જાહેરાત પણ કરી દીધી છે, પરંતુ એક બીજું બોલીવૂડ કપલ પણ બેમાંથી ત્રણ થવા જઈ રહ્યું છે તેવી અટકળો અગાઉ ફેલાઈ હતી અને ફરી પાછી સોશિયલ મીડિયામાં…
- નેશનલ
અમિત શાહના નિવેદન પર ભડક્યા Arvind Kejriwal, પૂછ્યું શું દિલ્હી અને પંજાબના લોકો પાકિસ્તાની ?
નવી દિલ્હી: દેશમાં લોકસભા ચૂંટણી (Loksabha Election 2024) માટે પાંચમાં તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. જયારે દિલ્હીમાં 25 મેના રોજ છઠ્ઠા તબક્કામાં મતદાન યોજવવાનું છે. જો કે તે પૂર્વે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) ફરી એકવાર ભાજપ સરકાર વિરુદ્ધ પ્રહારો…
- મનોરંજન
ગઈકાલે મતદાન કર્યા બાદ Amitabh Bachchanએ ફેન્સને સમજાવ્યો ‘મત’નો અનોખો અર્થ…
ગઈકાલે લોકસભા ચૂંટણી-2024 (Loksabha Election-2024) માટે પાંચમા તબક્કાનું મતદાન યોજાયું હતું જેમાં મુંબઈ અને મહારાષ્ટ્રમાં ઓછું મતદાન થયું હતું. આ પાંચમા તબક્કાના મતદાનમાં મુંબઈમાં અનેક સેલિબ્રિટીઓએ પણ મતદાન કરીને પોતાની ફરજ બજાવી હતી. મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Bollywood Mega Star Amitabh…
- આમચી મુંબઈ
ચૂંટણી પંચ અને પોલીસ સ્ટાફને સલામ! મતદાન નિર્વિઘ્ને પાર પડે એ માટે ખડે પગે તહેનાત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કાળઝાળ ગરમી અને તેમાં પણ અમુક મતદાન કેન્દ્રોમાં પંખાની વ્યવસ્થા ન હોવાથી અને અમુક કેન્દ્રોમાં પીવાના પાણીની વ્યવસ્થા ન હોવાથી ઘણા મતદારો હેરાન થયા હતા. જોકે, એકાદ કલાક અવ્યવસ્થા સહન કર્યા બાદ મતદારો ફરી ઘરે ચાલ્યા ગયા…
- આમચી મુંબઈ
ગરમીને ગણકાર્યા વિના ગુજરાતીઓ ઉમટ્યા મતદાન કરવા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આપણે ગુજરાતીઓ માટે હંમેશાથી ‘મોજીલા ગુજરાતી’ શબ્દ સાંભળતા આવ્યા છીએ અને ખાવા-પીવાની વાત હોય કે પછી આરામ અને સુવિધાઓની વાત, ગુજરાતીઓ હંમેશા પોતાનો અનુભવ સુખદ રહે તેના સતત પ્રયાસમાં હોય છે. જોકે, જ્યારે કપરી પરિસ્થિતિનો સામનો કરવાનો…