- આમચી મુંબઈ
100 વખત દંડ ફટકારાયો પણ ન સુધર્યો, પછી બની 17નો ભોગ લેનારી દુર્ઘટના…
મુંબઈ: 17 જણનો ભોગ લેનારી ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટનાના આરોપી ભાવેશ ભિંડેને ભૂતકાળમાં ગેરકાયદે હોર્ડિંગ બદલ 100થી વધુ વખત દંડ ફટકારવામાં આવ્યો હોવાનું પોલીસને તપાસમાં જણાયું હતું.આરોપી ભાવેશ ભિંડે ઇગો મીડિયા એડ્વર્ટાઇઝિંગ એજન્સીનો ડિરેક્ટર હતો અને તેણે જ ઘાટકોપરમાં પેટ્રોલ પંપ…
- મનોરંજન
જેકી શ્રોફની દીકરીએ કરી નાખી મોટી જાહેરાત, જાણો શું છે મામલો?
મુંબઈ: પીઢ અભિનેતા જેકી શ્રોફનો પુત્ર ટાઇગર શ્રોફ તો પોતાના ડાન્સ, બોડી અને એક્શનની મદદથી બોલીવુડમાં પોતાનો પગદંડો જમવી જ ચૂક્યો છે અને હવે જેકી શ્રોફની દીકરી એટલે કે ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ પણ બોલીવુડમાં એન્ટ્રી કરવાની તૈયારીમાં છે.કૃષ્ણા…
- સ્પોર્ટસ
કમાલનો કાર્તિક (Dinesh Karthik): ભારતની પ્રથમ ટી-20નો મૅન ઑફ ધ મૅચ, આઇપીએલમાં માત્ર બે મૅચ ગુમાવી અને 187 ખેલાડીઓ સાથે રમ્યો
અમદાવાદ/ચેન્નઈ: એક અઠવાડિયા પછી (પહેલી જૂને) જિંદગીના 39 વર્ષ પૂરા કરનાર વિકેટકીપર-બૅટર દિનેશ કાર્તિકે બુધવારે અમદાવાદમાં રાજસ્થાન રૉયલ્સ (RR) સામેના રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલૂરુ (RCB)ના પરાજય બાદ ભારે હૃદયે ચાહકોને ગુડબાય કરી એ સાથે ભારતીય ક્રિકેટના એક અનોખા ક્રિકેટરના યુગનો અંત…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં શિંદે સેના 15માંથી 13 બેઠકો જીતશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે લોકો નરેન્દ્ર મોદીને ફરીથી વડા પ્રધાન બનાવવા માટે ઉત્સુક છે તેથી તેઓ મોટી સંખ્યામાં મતદાન કરવા માટે બહાર આવી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે મહાયુતિ (ભાજપના નેતૃત્વમાં ગઠબંધન)…
- નેશનલ
મળો, ૧૬ વર્ષની વયે નેપાળ તરફથી Mt. Everest સર કરનાર સૌથી નાની ભારતીય કિશોરીને…
નવી દિલ્હીઃ ૧૬ વર્ષીય કામ્યા કાર્તિકેયને માઉન્ટ એવરેસ્ટ સફળતાપૂર્વક સર કર્યું હતું અને નેપાળ તરફથી વિશ્વનું સૌથી ઊંચું શિખર સર કરનાર સૌથી યુવા ભારતીય પર્વતારોહક બની હતી. નૌકાદળ અધિકારીની પુત્રી કામ્યા મુંબઈની નેવી ચિલ્ડ્રન સ્કૂલમાં ધોરણ ૧૨માં અભ્યાસ કરતી હોવાની…
- આમચી મુંબઈ
દાદર સ્ટેશન પર સ્ટોલનું સ્થાનાંતરણ કરવાથી પ્રવાસીઓને પાણી માટે વલખા
મુંબઈઃ મધ્ય રેલવેમાં દાદરમાં પ્લેટફોર્મ નંબર ૯, ૧૦ અને ૧૧ પરથી ઉપનગરીય લોકલનો ઉપયોગ કરનારા મુસાફરો માટે નવ મેથી આ પ્લેટફોર્મ પરના ખાણી-પીણીના સ્ટોલ બંધ કરી દેવામાં આવ્યા હતા ત્યારથી મુસાફરો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. બુધવારે, મુસાફરોને આ પ્લેટફોર્મ…
- આપણું ગુજરાત
અમેરિકાના વિઝા માટે ગુજરાતીઓને મુંબઈ સુધી લાંબા થવું નહીં પડે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ નજીકના ભવિષ્યમાં અમેરિકા જવા ઈચ્છતા ગુજરાતીઓનો વિઝા માટે મુંબઈ સુધી લાંબા થવું નહીં પડે કારણ કે અમેરિકન સરકારે ભારતમાં વધુ બે કોન્સ્યુલેટ શરૂ કરવાનું નક્કી કર્યું છે. ગુજરાતમાં અમદાવાદ અને કર્ણાટકમાં બેંગલોર ખાતે પણ આ નવી કોન્સ્યુલેટ…
- મનોરંજન
Amitabh Bachchanના ડુપ્લિકેટ Firoz Khanનું હાર્ટ એટેકથી નિધન…
મેગા સ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ના હમશક્લ ફિરોઝ ખાન (Firoz Khan)એ બદાયું ખાતે આજે છેલ્લાં શ્વાસ લીધા હતા. મળી રહેલી માહિતી પ્રમાણે તેમનું નિધન હાર્ટ એટેકને કારણે થયું હતું. સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતી વખતે જ તેમનું મૃત્યુ થયુ હતું.…
- નેશનલ
નાઇટ વિઝન ગોગલ્સની મદદથી રાત્રે કરાયું C-130J યુધ્ધ વિમાનનું લેન્ડિંગ, જુઓ વીડિયો
નવી દિલ્હી: ભારતીય એરફોર્સ (IAF) એ નાઇટ વિઝન ગોગલ્સ (NVG) ની મદદથી રાત્રે C-130J યુધ્ધ વિમાનનું લેન્ડિંગ કરાવીને પૂર્વીય ક્ષેત્રમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ સફળ ઓપરેશન વાયુસેનાની સંરક્ષણ સજ્જતાને વધુ મજબૂત બનાવશે. આ કોઈ પણ અણધારી પરિસ્થિતિમાં…