- મનોરંજન
Raghav Chadha & Parineeti Chopraએ સિદ્ધિ વિનાયક મંદિરમાં કર્યાં દર્શન
મુંબઈઃ આમ આદમી પાર્ટી (આપ)ના જાણીતા સાંસદ રાઘવ ચઢ્ઢા અને પત્ની પરિણિતી ચોપરા (Raghav Chadha & Parineeti Chopra)એ મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરમાં ગણપતિ બાપ્પાના સજોડે દર્શન કર્યા હતા. લંડનમાં આંખોની સર્જરી કરાવ્યા પછી રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા સિદ્ધિ વિનાયક મંદિરમાં…
- આમચી મુંબઈ
પૂર્વ ઉપનગરના આ વિસ્તારના રહેવાસીઓને સુરક્ષિત સ્થળે સ્થળાંતર થવાની પાલિકાની ચેતવણી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ‘એસ’ વોર્ડમાં આવતા ડુંગરાળ વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને અન્ય સુરક્ષિત સ્થળે સ્થળાંતર થવાની ચેતવણી મુંબઈ મહાનગરપાલિકાએ આપી છે.ચોમાસામાં ડુંગરાળ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ભેખડ ધસી પડવાની અને વરસાદને કારણે ડુંગર પરથી વહેતા પાણીને કારણે ભૂસ્ખલન થઈને…
- મહારાષ્ટ્ર
જળસંકટઃ મરાઠવાડાના ૭૬માંથી ૫૧ તાલુકામાં ભૂગર્ભજળનું સ્તર નીચે ગયું
છત્રપતિ સંભાજીનગરઃ મહારાષ્ટ્રના મરાઠવાડામાં ૭૬ માંથી ૫૧ તાલુકાઓમાં ભૂગર્ભજળનું સ્તર ત્રણ મીટરથી વધુ નીચે ગયું છે. અન્ય સાત જિલ્લાઓની સરખામણીમાં નાંદેડ જિલ્લામાં ગયા વર્ષે સારો વરસાદ પડ્યો હોવાથી સ્થિતિ થોડી સારી છે, એમ સત્તાવાર અહેવાલમાં જણાવાયું હતું.મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ…
- ઇન્ટરનેશનલ
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ થશે?: ગ્લોબલ મીડિયા હાઉસના દાવાથી ખળભળાટ
કિવ-મોસ્કોઃ રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષનો અંત નજીકમાં હોવાનું જણાઈ રહ્યું છે. આ મુદ્દે રશિયન રાષ્ટ્રપતિએ અમુક શરતો સાથે યુક્રેન સામે યુદ્ધ રોકવા માટે તૈયારી દાખવી હોવાનો વિદેશી મીડિયાના અહેવાલમાં દાવો કર્યો છે.વૈશ્વિક સ્તરે ઈઝરાયલ અને…
- નેશનલ
Swati Maliwal મારપીટ કેસમાં વિભવ કુમારને 28મી સુધી કસ્ટડી
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીનાં સાંસદ સ્વાતિ માલીવાલ (Swati Maliwal)ની મારપીટના કિસ્સામાં વિભવ કુમારને કોર્ટે 28મી સુધી કસ્ટડી પાઠવી છે. સેશન્સ કોર્ટે વિભવ કુમારને 28મી મે સુધી અદાલતી કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.તીસ હજારી કોર્ટના આદેશ અનુસાર સ્વાતી માલીવાલની મારપીટના કિસ્સામાં…
- રાશિફળ
31મી મે સુધી બુધ કરશે આ રાશિના જાતકોને Malamal, Bank Balanceમાં થશે વધારો…
વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહોના રાજકુમાર બુધને બુદ્ધિ, વેપારના દાતા માનવામાં આવે છે અને આ સમયે બુધ મેષ રાશિમાં બિરાજમાન છે. 31મી મેના બુધ ગોચર કરીને શુક્રની રાશિ વૃષભમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. પરંતુ એ પહેલાં બુધ કેટલીક રાશિના જાતકોને…
- સ્પોર્ટસ
Hardik Pandya-Natasha Stankovicના સંબંધોમાં પડ્યું ભંગાણ? નતાશાએ લીધું આ પગલું…
ભારતીય ટીમનો ઓલરાઉન્ડર અને આઈપીએલ-2024માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા (Team India’s All Rounder And Mumbai Indian’s Captain Hardik Pandya)ની મુશ્કેલીઓનો અંત આવતો નથી જણાઈ રહ્યો. પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફમાં હાર્દિક સાથે કંઈક ઠીક નથી ચાલી રહ્યું.…