- નેશનલ
મહાકુંભ ઉપરાંત કાશીમાં પણ રેકોર્ડ તૂટ્યા; 20 દિવસમાં આટલા લોકોએ બાબા વિશ્વનાથના દર્શન કર્યા
વારાણસી: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહાકુંભ મેળામાં દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી (Maha Kumbh in Prayagraj) રહ્યા છે. કુંભ મેળાને કારણે ઉત્તર પ્રદેશના અન્ય સ્થળોએ પણ પ્રવાસીઓનો ધસારો અભૂતપૂર્વ રીતે વધ્યો છે. અહેવાલ મુજબ વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર(Kashi Vishwanath…
- ઉત્સવ
ટૅક વ્યૂહ : બેટરી લાંબી ચાલે- સ્પેસ વધે ને ફોન હેંગ ન થાય એવું … મોબાઈલ ફોનનું સ્માર્ટ મેનેજમેન્ટ
વિરલ રાઠોડ માત્ર ટેકનોલોજીની જ નહીં, દુનિયામાં દરેક વસ્તુની એક ચોક્કસ અવધિ હોય છે. વપરાશની શૈલી સારી હોય તો એ અવધિ લંબાય ને રફ એન્ડ ટફ- આડેધડ વપરાશ હોય તો `એપલ’નો ફોન પણ પાંચ મહિને પતી જાય. સ્માર્ટ ફોનની કાળજી…
- ઉત્સવ
કેન્વાસ : પુરુષ-સ્ત્રી સમાનતા કેટલી પોકળ… કેટલી વ્યવહારિક?
અભિમન્યુ મોદી ગયા અઠવાડિયે આપણે જેન્ડર ઇકવાલિટી વિશે વાત કરી હતી. એના વિશે વધુ આડી-અવળી વાત કરવાની બદલે સીધા મુદ્દા પર આવીએ…. ઉદાહરણરૂપ સવાલ વિચારીએ કે,ઓફિસથી આવેલી સ્ત્રી ઘરે આવીને સીધી બાળકો વિશે કે આજે શું બનાવું એ ચિંતા કરતી…
- ઉત્સવ
વલો કચ્છ : ઐતિહાસિક ભુજિયા પર ભારતનું અત્યાધુનિક સંગ્રહાલય
ડૉ. પૂર્વી ગોસ્વામી ભૂકંપ દિવંગતોની શ્રદ્ધાંજલિ તરીકે ઊભું કરવામાં આવેલા સ્મૃતિવન સ્મારક એ કચ્છને વિશ્વકક્ષાએ ખ્યાતિ અપાવનાર રણોત્સવ પછીની બીજી ભેટ છે, જેને ઓગષ્ટ, 2022માં લોકાર્પિત કરવામાં આવ્યું ત્યારથી અત્યાર સુધીમાં દસ લાખથી વધુ લોકો મુલાકાત લઇ ચૂક્યા છે. યુનેસ્કોના…
- સુરત
સુરતમાંથી 14 લાખથી વધુની કિંમતનું શંકાસ્પદ ઘી ઝડપાયું, માત્ર આટલા રૂપિયે કિલો વેચાતું હતું
Surat News: ડાયમંડ નગરી સુરતમાં છેલ્લા થોડા દિવસોથી નકલી ચીજ વસ્તુઓ મોટા પ્રમાણમાં ઝડપાઈ રહી છે. સુરત રૂરલમાંથી નકલી સાબુ, સફાઈ લિકવીડ સુધીની નકલી વસ્તુઓ પકડાઈ આવી છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં શિવ શક્તિ ફૂડ એન્ડ…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
Whatsapp યુઝર્સ થઇ જજો સાવધાન!, તમારો ડેટા થઇ રહ્યો છે ચોરી
વિશ્વભરમાં whatsappના કરોડો વપરાશકર્તાઓ છે. તેમના વપરાશકર્તાઓની પ્રાઇવસીની રક્ષા કરવા માટે અને તેમના ડેટાની સેફ્ટી માટે માર્ક ઝુકરબર્ગની મેટાની માલિકીના whatsapp હંમેશા એલર્ટ હોય છે. whatsappએ હાલમાં ઇઝરાયલની કંપની પેરાગોન સોલ્યુશન્સ પર હેકિંગનો આરોપ લગાવ્યો છે. આ કંપનીનું ગ્રેફાઇટ નામનું…
- ઉત્સવ
ઊડતી વાત : ચીની ઔર ચાયપત્તી કે ડિબ્બે મેં કયાં હૈ?
ભરત વૈષ્ણવ `ખાલી ડબ્બા, ખાલી બોટલ લે, લે લે મેરે યાર, ખાલી સે નફરત ન કરના, ખાલી સબ સંસાર હોં હોંઓઓં.’ રાજુ રદી બેસૂરા એટલે કે પાડાસૂરે (કયાં સુધી ભેંસાસૂર ચલાવવાનું?) ગાતો આવ્યો. હકીકતમાં ખાલી ચણો વાગે તેમ ખખડતા ડબ્બા…
- ઉત્સવ
ત્રણ બોલાવ્યા તેર આવ્યા તો દે દાળમાં પાણી
ઝબાન સંભાલ કે – હેન્રી શાસ્રી આ કહેવત સાથે એક સાધુની કથા સંકળાયેલી છે. સાધુ સાથે મંદિરમાં એક સાધ્વી અને એક છોકરો પણ રહેતા હતા. ગામના દાના ભગતે એક દિવસ આ ત્રણેયને જમવા માટે આમંત્રણ આપ્યું. હવે વાત એમ હતી…
- ઉત્સવ
આકાશ મારી પાંખમાં : બજેટનાં લેખાં-જોખાં
કલ્પના દવે બૅન્કમાંથી નિવૃત્ત થયેલા મેનેજર અશોકભાઈ ભટ્ટ પહેલાંની જેમ આજે પણ બજેટ આવે ત્યારે તેનું ખાસ વિશ્લેષણ માટે જાણીતા છે. વર્તમાનપત્રમાં એ વિશે લખવું, કોઈ સંસ્થામાં એ વિશે લેકચર પણ આપે છે. અતિપ્રવૃત્તિમય જીવન પછી નિવૃત્તિમય જીવને અશોકભાઈના જીવનને…
- ઉત્સવ
ફોકસ: કૅન્સર, જ્યાં વિજ્ઞાન પણ ઘૂંટણ ટેકી દે છે
રેખા દેશરાજ ચોથી ફેબ્રુઆરી, 2000ના પ્રથમ વખત વિશ્વ કેન્સર ડે પેરિસ ચાર્ટર હેઠળ ઉજવવામાં આવ્યો હતો. આ ચાર્ટરને પેરિસમાં યોજાયેલા કેન્સર સંમેલનમાં અપનાવવામાં આવ્યો હતો. આ ડેનું મહત્ત્વ એટલે પણ છે કે તે બહાને સરકાર, મીડિયા, સંસ્થાઓ આ જીવલેણ બીમારી…