- આપણું ગુજરાત
ગેમઝોન અગ્નિકાંડ: બે ઝડપાયા,ચારની શોધખોળ-પોલીસ કમિશ્નર
શનિવારની સાંજે રાજકોટના આકાશમાથી ધોમધખતી ગરમી વરસાવતા સૂર્યનારાયણ અલોપ થાય તે પહેલા છેલ્લા કિરણની સાક્ષીએ જીવનનો કેટલોક આનંદ માણવા ગયેલા યુવાઓ બાળકો માટે ‘ગેમ ઝૉન’ બની ગયો ‘ડેથઝોન’. ટીઆરપી મોલમાં ચાલતા ગેમઝોનમાં ચાલી રહેલા વેલ્ડિંગ કામ અને તેમાથી ઝ્રરતા તણખાઓએ…
- આમચી મુંબઈ
‘ડીપ ક્લીનિંગ’ ઝુંબેશ ફરી સક્રિય, ૨૩૯ ટન કચરો, ૩૩૬ કિલોમીટરના રસ્તા સાફ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણીને પગલે લાંબા સમય સુધી મોકુફ રહેલી ‘ડીપ ક્લીનિંગ’ ઝુંબેશને ફરી સક્રિય કરવામાં આવી છે, જે હેઠળ શનિવારે મુંબઈમાં ૨૩૯ ટન કચરો સાફ કરવામાં આવ્યો હતો.લોકસભાની ચૂંટણી માટે મુંબઈમાં ૨૦ મે, ૨૦૨૪ના મતદાન પૂરું થઈ ગયું…
- મહારાષ્ટ્ર
દક્ષિણ ગોવામાં ખતરનાક અકસ્માતઃ બસ ઝૂંપડીઓમાં ઘૂસતાં ૪ મજૂરનાં મોત
પણજીઃ દક્ષિણ ગોવા જિલ્લામાં એક ઔદ્યોગિક વસાહતમાં એક ખાનગી બસ રસ્તાની બાજુની બે ઝૂંપડીઓમાં ઘૂસી જતાં ચાર મજૂરોના મોત થયા હતા અને અન્ય પાંચ ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું પોલીસે રવિવારે જણાવ્યું હતું.પોલીસના જણાવ્યા અનુસાર વેર્ના ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ગઈકાલે રાત્રે…
- નેશનલ
ષડયંત્ર રચી રહ્યું છે I.N.D.I.A ગઠબંધન, જાણો ઉત્તર પ્રદેશમાં PM Modi શું બોલ્યા
લોકસભાની ચૂંટણીના સાતમો તબક્કો બાકી છે અને તેના માટે બધી પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણલોકસભા ચૂંટણી 2024ના સાતમા અને અંતિમ તબક્કાના પ્રચાર માટે ઉત્તર પ્રદેશના ઘોસી પહોંચ્યા હતા. અહીં તેમણે I.N.D.I.A ગઠબંધન પર પ્રહારો કરતા…
- ઇન્ટરનેશનલ
પૅરિસમાં ફૂટબોલર્સના મેદાને-જંગ પહેલાં હાઇવે પર ફૂટબૉલપ્રેમીઓ વચ્ચે ‘દે ધનાધન’
પૅરિસ: ફ્રેન્ચ સૉકરમાં લાયન (Lyon) અને પૅરિસ સેન્ટ-જર્મેઇન (PSG) નામની બે ટીમ વચ્ચેની રસાકસી સર્વશ્રેષ્ઠ ગણાય છે, પરંતુ એ જ બે ટીમના ચાહકોના કેટલાક જૂથો વચ્ચે પણ ઘણા હિંસક જંગ ખેલાઈ ચૂક્યા છે. એવો જ એક તમાશો શનિવારે ફ્રેન્ચ કપની…
- આમચી મુંબઈ
કંકોત્રી મારફત ઇવીએમનો વિરોધ!મહારાષ્ટ્રના લાતુર જિલ્લાનો અજબ કિસ્સો
મુંબઈ: મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે ઇવીએમનો વિરોધ વ્યક્ત કરવા માટે ગજબનો કિમીયો અપનાવવામાં આવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. લાતુરના ચાકુર તહેસીલના અજનસોડાના રહેવાસી દિપક કાંબળેએ પોતાના લગ્નની કંકોત્રી દ્વારા પોતાનો ઇવીએમ પ્રત્યેનો વિરોધ વ્યક્ત કર્યો…
- નેશનલ
‘અમારી ઈચ્છા છે કે નરેન્દ્ર મોદી ફરી બને મુખ્યમંત્રી’: નીતીશ કુમારની લપસી જીભ
પટણાઃ બિહારના પટનાસાહિબ લોકસભા ક્ષેત્રમાં દનિયાવામાં મુખ્યમંત્રી નીતીશ કુમારએ એક ચૂંટણી સભાને સંબોધિત કરી. આ દરમિયાન નીતીશ કુમારની જીભ લપસી તેમણે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે બિહારની તમામ 40 બેઠકો અને દેશભરમાં 400થી વધુ સીટ જીતીએ અને નરેન્દ્ર મોદી…
- ધર્મતેજ
નોંધી લેજો 31 મે! બુધનું નક્ષત્ર પરિવર્તન કરી દેશે આ રાશિઓને માલામાલ
જ્યોતિષ શાસ્ત્રના જણાવ્યા અનુસાર, 31 મે 2024 ના રોજ બુધ ગ્રહ વૃષભમાં પ્રવેશ કરશે. આજથી પાંચમાં દિવસે બપોરે 12:02 કલાકે બુધદેવ વૃષભની રાશિમાં ભ્રમણ કરશે. આ ઉપરાંત થોડા દિવસ પછી બુધનું નક્ષત્ર પણ બદલાવા જઈ રહ્યું છે. 18 જૂન, 2024…
- મહારાષ્ટ્ર
અકોલા જિલ્લામાં 31મી સુધી 144 કલમ લાગુ, જાણો કારણ?
મુંબઈઃ દેશભરમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિત દિલ્હીવાસીઓ ગરમીના પ્રકોપનો ભોગ બન્યા છે. વધતી ગરમી વચ્ચે મહારાષ્ટ્રના અકોલામાં 144 કલમ લાગુ પાડવામાં આવી છે. અકોલામાં ગઈકાલે મહત્તમ તાપમાનનો પારો 45.8 ડિગ્રીએ પહોંચ્યો હતો, જ્યારે મહત્તમ…
- આપણું ગુજરાત
બોલો… લપડાક ખાધા પછી પણ Pakistanથી સૌરાષ્ટ્રના આ બે શહેરોનો મોહ છૂટતો નથી, કરે છે આવી હરકતો
જુનાગઢઃ દેશ આઝાદ થયો ત્યારે પાકિસ્તા (Pakistan)ને સૌરાષ્ટ્રનો આ ભાગ પોતાના દેશમાં લેવા ખૂબ મહેનત કરી. જૂનાગઢ (Junagadh)ના તે સમયના નવાબ મહોબત ખાન અને શાહનવાઝ દીવાનને પાકિસ્તાન જ જવું હતું, પરંતુ તેમનો કારસો કામ ન આવ્યો અને જૂનાગઢમાં જનમત લેવામાં…