- આપણું ગુજરાત
વડોદરાના કોટંબી નજીક પીકઅપ વાન કેનાલમાં ખાબકી, 4 લોકોના મોત, 7 ઘાયલ
વડોદરા: રાજ્યમાં માર્ગ અકસ્માતો, નદી-તળાવોમાં ડુબવાના કારણે મોતની ઘટનાઓ વધી રહી છે. આજે બુધવારે વડોદરા શહેરના કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ નજીક એક પીકઅપ વાન પલટી મારી ગઈ હતી. જેમાં 12થી 13 લોકો સવાર હતા. જે પૈકી 4 લોકોના ઘટના સ્થળે મોત…
- આમચી મુંબઈ
HDFC Bankમાં છે બેન્ક એકાઉન્ટ, આવતા મહિનાથી Bank બંધ કરવા જઈ રહી છે મહત્ત્વની સુવિધા…
મુંબઈઃ પ્રાઈવેટ સેક્ટરની મોટામાં મોટી બેંક ગણાતી એચડીએફસી બેંક (HDFC Bank) દ્વારા ટૂંક સમયમાં જ એક મોટી ફેસિલિટી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એચડીએફસી બેંક દ્વારા ગ્રાહકોને એસએમએસ મોકલીને માહિતી આપવામાં આવી છે કે 25મી જૂનથી 100 રૂપિયાથી ઓછાના…
- આમચી મુંબઈ
Sanjay Rautની મુશ્કેલીમાં વધારોઃ એકનાથ શિંદેએ મોકલાવી નોટિસ
મુંબઈ: ઉદ્ધવ ઠાકરે જૂથ (UBT)ની શિવસેનાના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) મુખ્ય પ્રધાન એકનાથ શિંદે (Chief Minister Eknath Shinde) પર તેમણે દરેક મતવિસ્તારમાં 25-30 કરોડ રૂપિયાની લ્હાણી કરી હોવાનો આક્ષેપ મૂક્યો હતો. ઉદ્ધવ જૂથની શિવસેનાના મુખપત્ર ‘સામના’ના તંત્રીલેખમાં રાઉતે આ…
- ઇન્ટરનેશનલ
China રચી રહ્યું છે ભારત વિરુદ્ધ ષડયંત્ર, સરહદ પર વસાવી લીધા 684 ગામ
નવી દિલ્હી : ચીન(China) અને ભારત વચ્ચે વર્ષોથી સરહદ વિવાદ ચાલી રહ્યો છે. આ અંગે બંને દેશોની સેનાઓ વચ્ચે ઘર્ષણના અહેવાલો પણ આવે છે. હવે એક રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં ચીને ભારત સાથેની વિવાદિત સરહદ પર ગામડાઓ વસાવી લીધા…
- મનોરંજન
પ્રિયંકા અને નિક વચ્ચેના ઉંમર તફાવતને લઈને મધુ ચોપરાએ આપ્યો ટ્રોલ્સને તીખો જવાબ
બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રિયંકા ચોપરા (priyanka chopra) અને નિક જોનાસની (nick jonas) ગણતરી બેસ્ટ કપલમાં થાય છે. બંનેના લગ્ન 2018માં થયા હતા, બંનેની ઉંમર વચ્ચે 10 વર્ષનો તફાવત છે. તેમના લગ્ન સમયે આ ચર્ચાનો વિષય બન્યો હતો. હાલમાં જ પ્રિયંકા…
- મનોરંજન
સુખ કે સબ સાથીઃ ખરાબ સમયે પત્નીએ પણ સાથ ન આપ્યો અભિનેતાને
ફિલ્મોમાં ખાસ સફળ ન થઈ શકેલા અભિનેતા ઈમરાન ખાન પોતાની લાઈફસ્ટાઈલ અને અંગત જીવનને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. તેણે વર્ષ 2011માં અવંતિકા મલિક સાથે લગ્ન કર્યા અને 2019માં બંને એકબીજાથી અલગ થઈ ગયા. ત્યારથી આ કપલ અલગ રહેતા હતા…
- નેશનલ
બિહારમાં ગરમીનો પ્રકોપ, શાળામાં વિદ્યાર્થીઓ બેહોશ
પટણાઃ દેશભરમાં આકરી ગરમી યથાવત છે. મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાઈ રહ્યું છે. દિલ્હીમાં મહત્તમ તાપમાન, જે 50 ડિગ્રી (49.9 ડિગ્રી) ની નજીક પહોંચી ગયું છે. ગરમીએ છેલ્લા 100 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ ઉપરાંત રાજસ્થાન, હરિયાણા,…
- નેશનલ
ઘૂસણખોરોને કારણે સંથાલ પરગણામાં આદિવાસી વસ્તી ઘટી રહી છે: વડા પ્રધાન
ડુમકા (ઝારખંડ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઝારખંડની જેએમએમ (ઝારખંડ મુક્તિ મોરચા)ના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપો કરતાં કહ્યું હતું કે સંથાલ પરગણામાં આદિવાસીઓની વસ્તી ઘટી રહી છે કેમ કે ઘૂસણખોરી વધી રહી છે. ઘૂસણખોરોને આશ્રય આપી રહેલી…
- મહારાષ્ટ્ર
મધદરિયે બોટ ઊંધી વળતાં એકનું મોત: 11 જણને ઉગારી લેવાયા
પાલઘર: કન્સ્ટ્રક્શન મટીરિયલ લઈ જતી બોટ મધદરિયે ઊંધી વળતાં ડૂબી જવાથી એકનું મોત નીપજ્યું હતું, જ્યારે 11 જણને બચાવી લેવાયા હોવાની ઘટના પાલઘર જિલ્લા નજીક બની હતી.વસઈના તહેસીલદાર અવિનાશ કોશ્તીએ જણાવ્યું હતું કે ઘટના રવિવારની સાંજે બની હતી. જોકે બોટ…