- આમચી મુંબઈ
કર્મચારીઓને Work From Home આપો, રેલવેએ કેમ પ્રાઈવેટ અને સરકારી ઓફિસને કરી આવી વિનંતી?
મુંબઈઃ મધ્ય રેલવે દ્વારા આજ રાતથી ત્રણ દિવસના મેગા જમ્બોબ્લોક (Central Railway Annouced Three Days Jumbo Mega Block)ની જાહેરાત કરવામાં આવી છે. સીએસએમટી ખાતે 36 કલાક અને થાણે સ્ટેશન પર 63 કલાકનો મેગા બ્લોક હાથ ધરવામાં આવવાનો હોવાથી પ્રવાસીઓને પારાવાર…
- નેશનલ
લોકસભા ચૂંટણી 2024ના સાતમા તબક્કામાં 7 રાજ્યોની કુલ 57 બેઠકો માટે 1 જૂને મતદાન, 904 ઉમેદવારો મેદાનમાં
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના છ તબક્કાના મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. સાતમા અને અંતિમ તબક્કાની ચૂંટણી માટે પ્રચાર ગુરુવારે સાંજે (30 મે) સમાપ્ત થશે. સાતમા રાઉન્ડમાં કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢ અને સાત રાજ્યોની કુલ 57 બેઠકો માટે 1 જૂને મતદાન…
- સ્પોર્ટસ
Netherlands v/s Italy T20: મહિલા ઑલરાઉન્ડર 2023માં સાઉથ આફ્રિકા વતી અને 2024માં નેધરલૅન્ડ્સ માટે રમી એટલે શરૂ થયો વિવાદ
શિડૅમ (નેધરલૅન્ડ્સ): 20 વર્ષની મૅડિસન લૅન્ડ્સમૅન નામની ઑલરાઉન્ડરને કારણે નાના ક્રિકેટ-રાષ્ટ્રોની સ્પર્ધામાં વિવાદ જાગ્યો છે. ગયા વર્ષે તે અન્ડર-19 ગર્લ્સ વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા વતી રમી હતી અને મંગળવારે તે ઇટલી સામેની ટી-20 ઇન્ટરનૅશનલમાં નેધરલૅન્ડ્સ વતી રમી.નવાઈની વાત એ છે…
- આમચી મુંબઈ
Metro મુંબઈગરામાં બની લોકપ્રિયઃ 10 કરોડ પ્રવાસીઓએ કર્યો પ્રવાસ
મુંબઈ: લોકલ ટ્રેન કરતાં અનેકગણી સુવિધા ધરાવતી મેટ્રો રેલ સેવા મુંબઈગરાઓ માટે રાહતસમી સાબિત થઇ છે અને અનેક મુંબઈગરાઓએ વિકલ્પ તરીકે મેટ્રો પર પોતાની પસંદગી ઉતારી છે. એવામાં મુંબઈ મેટ્રો લાઇન 2-એ અને 7 (Metro 2 & 7) મારફત 10…
- નેશનલ
INDIA PM Face: અમને PM નક્કી કરતા 48 કલાકનો સમય પણ નહીં લાગે
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન 1લી જૂને છે અને ત્યારબાદ દોઢ મહિનાથી ચાલતા આ જંગમાં કોણ વિજયી બનશે તે ચોથી જૂને નક્કી થશે. જો NDA વિજયી બને તો Narendra Modi જ તેમનો વડા પ્રધાનનો ચહેરો રહેશે તે સૌ…
- નેશનલ
Video: કેરળમાં મહિલાને ST બસમાં પ્રસુતિની પીડા ઉપડી, ડોકટરોએ બસમાં જ ડીલવરી કરી
ત્રિશૂર: કેરળ સરકાર સંચાલિત KSRTCની બસમાં મુસાફરી કરી રહેલી સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા(Labour pain) થતા કટોકટીની સ્થિતિ સર્જાઈ હતી. ત્રિશૂર(Thrissur )થી કોઝિકોડ જતી બસમાં જ 37 વર્ષીય મહિલાએ એક છોકરીને જન્મ આપ્યો હતો. ટ્રાન્સપોર્ટ સ્ટાફ, ડોકટરો અને સ્થાનિક લોકોની સમયસૂચકતાને…
- મહારાષ્ટ્ર
Pune Porsche Accident: એ Blood Sample કોના ? સામે આવી ચોંકાવનારી માહિતી
પુણેઃ પુણે પોર્શ કાર એક્સિડન્ટ (Pune Porsche Accident) કેસમાં દરરોજ કોઈને કોઈ નવા નવા ખુલાસા થતાં રહે છે અને હવે આવો જ એક ચોંકાવનારો ખુલાસો આજે થયો છે. જો તપાસ માટે મોકલવામાં આવેલા બ્લડ સેમ્પલ સગીરવયના આરોપીના નહોતા તો કોના…
- આપણું ગુજરાત
અમદાવાદ સિવિલમાં આગનો બનાવ : સદનસીબે કોઈ જાનહાનિ નહીં
અમદાવાદ : રાજકોટમાં લાગેલી આગ દુર્ઘટનાની હજુ કળ વળે તે પહેલા અમદાવાદના અસારવા સિવિલ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના (civil hospital ahmedabad fire) સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ સિવિલ હોસ્પિટલમાં નવી કેન્સર બિલ્ડિંગના પાંચમા માળે આગ લાગી હતી. સદનસીબે આ…
- મનોરંજન
સાઉથના સુપરસ્ટારે અભિનેત્રીને ધક્કો માર્યો, અભિનેત્રી તો હસી, પણ સ્ટાર થઈ ગયો ટ્રોલ
આજકાલ સોશિયલ મીડિયામાં પોસ્ટ થતી કોઈપણ પોસ્ટને ઘણીવાર આવરરીડ (overread) ઓવર રિએક્ટ (over react) કરવામાં આવતી હોય છે. આવો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેલુગુ ફિલ્મના સ્ટાર સ્ટેજ પર ઊભેલી એક યંગ એક્ટ્રેસને ધક્કો મારી રહ્યા છે. આ વીડિયોમાં…
- સ્પોર્ટસ
Team India in T20 World Cup : રોહિત શર્મા ઍન્ડ કંપનીની ‘નાઇટ-ક્રિકેટ’ પછી હવે ‘ડે મૅચ’: અસહ્ય ગરમી પછી હવે ‘કૂલ…કૂલ’
ન્યૂ યૉર્ક: ભારતીય ક્રિકેટરો બે મહિના સુધી આઇપીએલમાં (મોટા ભાગની) નાઇટ મૅચોમાં રમ્યા ત્યાર પછી હવે તેમણે અમેરિકામાં ચારેય લીગ મુકાબલામાંં દિવસે જ રમવાનું છે એટલે ફરી એ પ્રકારના વાતાવરણમાં રમવાની આદત તેમણે પાડવી પડશે. બીજું, ભારતમાં આઇપીએલ દરમ્યાન માર્ચ-એપ્રિલ-મેની…