- આમચી મુંબઈ
બેંકોમાં દાવા વગરની થાપણો ૨૬ ટકા વધીને રૂ. ૭૮,૨૧૩ કરોડ થઇ: RBI
મુંબઇઃ બેંકોમાં દાવા વગરની થાપણો ૩૧ માર્ચ, ૨૦૨૪ના અંત સુધીમાં વાર્ષિક ધોરણે ૨૬ ટકા વધીને રૂ. ૭૮,૨૧૩ કરોડ થઇ છે. આ ગત વર્ષના રૂા. ૬૨,૨૨૫ કરોડ કરતાં વધુ છે. ગુરૂવારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ના વાર્ષિક અહેવાલમાં આ માહિતી આપવામાં…
- નેશનલ
Rajasthan High Courtનો મોટો આદેશઃ હીટવેવમાં જીવ ગુમાવનારાઓના આશ્રિતોને વળતર આપો
જયપુરઃ રાજસ્થાન હાઇ કોર્ટે (Rajasthan High Court) આજે રાજ્ય સરકારને હીટવેવને કારણે જીવ ગુમાવનારા લોકોના આશ્રિતોને વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. હાઇ કોર્ટે પર્યાવરણીય સંરક્ષણ અને આબોહવા પરિવર્તન અંગે સુઓ મોટો લેતા રાજસ્થાનના મુખ્ય સચિવને રાજસ્થાન ક્લાઇમેટ ચેન્જ પ્રોજેક્ટ હેઠળ…
- નેશનલ
મલ્લિકાર્જુન ખડગેએ PM મોદી પર કર્યા પ્રહાર, ‘વડાપ્રધાન ખુદને ભગવાનનો અવતાર ગણાવે છે’
નવી દિલ્હી: કસભા ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાન પહેલા જ કોંગ્રેસે સત્તારૂઢ ભાજપ પર પ્રહારો કરવાનું શરૂ કરી દીધું છે. આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ અને વડાપ્રધાન પર અનેક આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે, જો ભાજપના પ્રચારની વાત…
- નેશનલ
હોશિયારપુરમાં મોદીએ ગુરુ રવિદાસને યાદ કર્યા, ગરીબોના કલ્યાણને પ્રાથમિકતા ગણાવી
હોશિયારપુર: દાયકાઓ પછી હવે કેન્દ્રમાં સંપૂર્ણ બહુમતીની સરકારનો સમય આવી ગયો છે એમ જણાવતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ગુરુ રવિદાસને યાદ કર્યા હતા અને ઉમેર્યું હતું કે તેઓ ગરીબોના કલ્યાણ માટે કામ કરવા માટેની પ્રેરણા સમાન છે.પંજાબના હોશિયારપુરમાં પ્રચાર…
- આમચી મુંબઈ
દુકાળની સ્થિતિમાં કૃષિ પ્રધાન વિદેશ ચાલ્યા ગયા,ધનંજય મુંડેના વિદેશ પ્રવાસ પર કૉંગ્રેસનો નિશાનો
મુંબઈ: કૉંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારે મહારાષ્ટ્રના કૃષિ પ્રધાન ધનંજય મુંડેના વિદેશ પ્રવાસ પર નિશાન સાધ્યું હતું. દુકાળગ્રસ્ત જાલનાની મુલાકાતે જતા પહેલા પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે મુંડેની ટીકા કરતા કહ્યું હતું કે રાજ્યમાં ખેડૂતો દુકાળથી ગ્રસિત છે ત્યારે મહારાષ્ટ્રના કૃષિ…
- આપણું ગુજરાત
રાજકોટમાં રાજ્યસભા સાંસદના રામ-બાણ; ‘NOC માટે મે પણ આપી હતી લાંચ’
રાજકોટની ટીઆરપી ગેમ ઝૉનના અગ્નિકાંડ અંગે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.વર્ષ 2021થી રાજકોટમાં કલેકટર અને મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકેલા IAS-IPS અધિકારીઓએ સહિત ફાયર વિભાગના અધિકારીઓએ ને SITએ તેડા મોકલ્યા છે. જમીન વિભાગના અધિકારીઓએ પણ આ પૂછ પરછ અને…
- સ્પોર્ટસ
Jay Shah સાથેની ચર્ચામાં ગૌતમ ગંભીરની પત્ની નતાશાની નિર્ણાયક ભૂમિકા?
નવી દિલ્હી: આપણે ફરી એકવાર ક્રિકેટરની પત્ની નતાશાની વાત કરવાની છે. ક્ન્ફ્યૂઝ નહીં થતા….અહીં હાર્દિકની પત્ની નતાશા સ્ટૅન્કોવિચ નહીં પણ ગૌતમ ગંભીર (Gautam Gambhir)ની વાઇફ નતાશા જૈન વિશે કહેવાનું છે. નતાશા જૈન ક્યારેય ચર્ચાસ્પદ નથી થઈ, પણ આ વખતે તેનો…
- આમચી મુંબઈ
કર્મચારીઓને Work From Home આપો, રેલવેએ કેમ પ્રાઈવેટ અને સરકારી ઓફિસને કરી આવી વિનંતી?
મુંબઈઃ મધ્ય રેલવે દ્વારા આજ રાતથી ત્રણ દિવસના મેગા જમ્બોબ્લોક (Central Railway Annouced Three Days Jumbo Mega Block)ની જાહેરાત કરવામાં આવી છે. સીએસએમટી ખાતે 36 કલાક અને થાણે સ્ટેશન પર 63 કલાકનો મેગા બ્લોક હાથ ધરવામાં આવવાનો હોવાથી પ્રવાસીઓને પારાવાર…