- આમચી મુંબઈ
મુંબઈગરા બન્યા કહ્યાગરાઃ Central Railwayમાં ત્રણ દિવસના Blockને કારણે પ્રવાસીઓએ ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું
મુંબઈઃ મધ્ય રેલવે પર થાણે અને સીએસએમટી સ્ટેશન પર હાથ ધરવામાં આવનારા મહત્ત્વના કામ માટે ત્રણ દિવસનો મેગા બ્લોક લેવાની જાહેરાત કરવામાં આવી હતી. દરમિયાન રેલવે દ્વારા પણ મુંબઈગરાને બ્લોકના સમય દરમિયાન કામ વિના બહાર ન નીકળવાની તેમ જ શક્ય…
- ટોપ ન્યૂઝ
અઢી વર્ષ બાદ Juneમાં Crorepati બનશે આ ચાર રાશિના લોકો, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ જૂન મહિનો ખૂબ જ મહત્ત્વનો સાબિત થવા જઈ રહ્યો છે કારણ કે આ જ મહિનામાં અનેક મોટા ગ્રહો હિલચાલ કરવા જઈ રહ્યા છે. આ ગ્રહો એક નિશ્ચિત સમયે પોતાની સ્વરાશિ કે મિત્ર રાશિમાં પ્રવેશ કરતાં હોય છે જેની…
- નેશનલ
સરકારી નોકરીમાં પ્રમોશનને અધિકાર ગણી શકાય નહિ, બંધારણમાં કોઈ માપદંડ નથી : સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
નવી દિલ્હી : સરકારી નોકરીમાં મળતા પ્રમોશનને (promotion in government job) લઈને સર્વોચ્ચ અદાલતે એક મહત્વપૂર્ણ નિવેદન કર્યું છે. કોર્ટે કહ્યું છે કે સરકારી કર્મચારીને પ્રમોશન આપવાના માપદંડનો ઉલ્લેખ બંધારણમાં ક્યાંય નથી. સરકાર અને કાર્યપાલિકા પ્રમોશનને લગતા માપદંડો નક્કી કરવા…
- આમચી મુંબઈ
Central Railwayમાં Mega Blockને કારણે પ્રવાસીઓના ‘Mega’હાલ, ધસારાના સમયે સ્ટેશનો પર ભીડ
મુંબઈઃ આજથી મધ્ય રેલવે (Central Railway)માં સળંગ ત્રણ દિવસનો મેગા બ્લોક (Three Day Mega Block) જાહેર કરવામાં આવ્યો છે, જેમાં થાણેમાં 63 કલાક અને સીએસએમટી ખાતે 36 કલાક એમ કુલ 99 કલાકનો બ્લોક રહેશે. બ્લોકને કારણે પ્રવાસીઓને ધસારાના સમયે પ્રવાસ…
- ઇન્ટરનેશનલ
Donald Trump નું શું થશે, કોર્ટે દોષિત જાહેર કર્યા બાદ ચૂંટણી લડવા પર સવાલ
ન્યૂયોર્ક : અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને(Donald Trump) ન્યૂયોર્કની અદાલતે હશ મની(Hush money) કેસમાં દોષી ઠેરવ્યા છે. આ ગુનો દસ્તાવેજો સાથે છેડછાડ સાથે સંબંધિત હતો. આ છેડછાડ દ્વારા ટ્રમ્પે પોર્ન સ્ટાર્સને 2016ની ચૂંટણીમાં તેમની વિરુદ્ધ ન બોલવા માટે નાણાં આપીને…
- આપણું ગુજરાત
FDI in Gujarat: 2 વર્ષમાં ગુજરાતમાં વિદેશી રોકાણમાં 200%નો વધારો નોંધાયો
ગાંધીનગર: ભારતના મોટા ભાગના રાજ્યો વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ(FDI) ને આકર્ષવા ગુજરાત મોખરે રહ્યું છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT)ના ડેટા અનુસાર, ગુજરાતમાં નાણાકીય વર્ષ 20-21 માં રૂ.…
- મનોરંજન
Simi Garewalના એ bold sceneને લીધે ફિલ્મ કોર્ટમાં પહોંચી ગઈ હતી
સિમી ગરેવાલ 70ના દાયકાની સુંદર અભિનેત્રી હતી. આ સાથે તે સમયે બોલ્ડ સીન કરનાર ઘણી ઓછી અભિનેત્રીઓમાંની એક હતી. જેના કારણે સિમીએ એક ફિલ્મમાં ટોપલેસ સીન આપ્યો હતો, જેના કારણે ઘણો વિવાદ થયો હતો, તે ફિલ્મ પર ભારતમાં પ્રતિબંધ મુકવામાં…
- નેશનલ
Kejriwal: ‘હું મરી જાઉં તો દુઃખી ન થતા’ ફરી જેલમાં જતા પહેલા કેજરીવાલનો ભાવુક સંદેશ
દિલ્હી લીકર પોલિસી(Delhi Liquor policy) સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં આરોપી દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ના જામીન 1લી જુનના રોજ પુરા થવાના છે, 2જી તારીખે ફરી જેલમાં જતા પહેલા કેજરીવાલે દિલ્હીના લોકોને ભાવનાત્મક અપીલ કરી છે. કેજરીવાલે કહ્યું કે…
- સ્પોર્ટસ
T20 World Cupનો એકમાત્ર ભારતીય સેન્ચુરિયન કોણ છે, જાણો છો?
ન્યૂ યૉર્ક: 2007માં ટી-20નો સૌથી પહેલો વર્લ્ડ કપ રમાયો હતો જે ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને આંચકો આપીને જીતી લીધો ત્યાર બાદ અત્યાર સુધીમાં આ ફૉર્મેટના વિશ્ર્વકપમાં અસંખ્ય મૅચો રમાઈ છે, પણ એમાં ફક્ત 11 સેન્ચુરી નોંધાઈ છે. એ 11 સેન્ચુરીમાં માત્ર…
- નેશનલ
ચૂંટણી પ્રચારમાં વડા પ્રધાને 421 વખત મંદિર-મસ્જિદ અને ભાગલાવાદી મુદ્દા પર વાત કરી: ખડગે
નવી દિલ્હી: કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતાં કહ્યું હતું કે ચૂંટણી પંચ દ્વારા ધર્મ અને જાતીના નામે મતો માગવાની અપીલ ન કરવામાં આવે એવા નિર્દેશ આપવામાં આવ્યા હોવા છતાં તેમણે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાનના…