- આપણું ગુજરાત
Indi સરકાર રચી શકે છે, નરેન્દ્ર મોદીનો દબદબો ઘટ્યો છે: જીગ્નેશ મેવાણી
રાજકોટ ખાતે આજે જીગ્નેશ મેવાણીએ પત્રકારોને મળી પોતાના વિચારો રજૂ કર્યા હતા. મેવાણી એ જણાવ્યું હતું કેદેશને આઝાદ થયાના 70 વર્ષ બાદ બંધારણ તેમજ લોકતંત્રમાં માનનારા લોકોની રાહત મળી છે. 272 નું આંકડો ભારતીય જનતા પાર્ટી પાર નથી કરી શકી…
- નેશનલ
‘મને તમારી બહેન હોવાનો ગર્વ છે’ પ્રિયંકા ગાંધીએ રાહુલને નામ ભાવુક પત્ર લખ્યો
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસની આગેવાની હેઠળનું INDIA ગઠબંધન જીત ના મેળવી શક્યું, છતાં આ પરિણામોએ ભાજપ સામે લોકોની નારાજગી વધી રહી હોય એવા સંકેત આપ્યા છે. એવામાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા(Priyanka Gandhi Vadra)એ રાહુલ ગાંધી(Rahul Gandhi)ને નામ…
- નેશનલ
અને વડા પ્રધાનપદેથી Narendra Modi એ આપ્યું રાજીનામું, પણ
નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીએ આજે વડા પ્રધાનપદે (PM Narendra Modi resigned)થી રાજીનામું આપ્યું. રાષ્ટ્રપતિ ભવન પહોંચીને તેમણે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને પોતાનું રાજીનામું આપ્યું હતું. રાષ્ટ્રપતિએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું હતું અને હજુ કામચલાઉ વડા પ્રધાનનો પદભાર સંભાળશે રહેશે.રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને…
- સ્પોર્ટસ
Pakistan cricket team: 25 ડોલર આપો અને ક્રિકેટરને મળો! પાકિસ્તાની ટીમના પ્રાઈવેટ ડીનર અંગે વિવાદ
યુએસ અને વેસ્ટ ઇન્ડીઝની ધરતી પર T20 વર્લ્ડ કપ(T20 World cup)ની શરૂઆત થઇ ગઈ છે, 9મી જુનના રોજ ભારત સામેના મેચ પહેલા પાકિસ્તાનની ટીમ(Pakistan Cricket team) યુએસએ સામે 6 જૂનના રોજ મેચ રમશે, એ પહેલા પાકિસ્તાની ટીમ વિવાદોમાં ફસાઈ છે,…
- નેશનલ
Lok Sabha Election Result: જેલમાંથી જીત્યા બે Candidates, કઈ રીતે કરશે કામ?
લોકસભા ચૂંટણી 2024ના પરિણામો(Election Result) આવી ગયા છે, આ પરિણામોએ રાજકીય પંડિતોને ચોંકાવી દીધા છે. INDIA ગઠબંધને NDAને મજબુત ટક્કર આપી, એવામાં ચોકવાનારી બાબત એ પણ છે કે જેલમાં બંધ બે ઉમેદવારો ચૂંટણી જીતવામાં સફળ થયા છે. ખાલિસ્તાન સમર્થક નેતા…
- આપણું ગુજરાત
ગુજરાત ATS એ કચ્છના ગાંધીઘામથી 130 કરોડનું Cocaine જપ્ત કર્યું
અમદાવાદ : ગુજરાતના કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેર નજીકના એક ખાડી વિસ્તારમાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં રૂ.130 કરોડની કિંમતના કોકેઈનના (Cocaine) 13 બિનવારસી પેકેટો મળી આવ્યા હોવાની માહિતી પોલીસે આપી છે. એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર કચ્છ-પૂર્વ વિભાગના પોલીસ અધિક્ષક સાગર બાગમારે જણાવ્યું…
- નેશનલ
Odishaમાં હાર બાદ નવીન પટનાયકે રાજ્યપાલને રાજીનામું સોંપ્યું
ભુવનેશ્વર : ઓડિશામાં (Odisha)યોજાયેલી વિધાનસભા(Assembly Election)અને લોકસભા ચૂંટણીમાં નવીન પટનાયકના(Naveen Patnaik) બીજુ જનતા દળને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને(BJP) બહુમતી મળી છે. આ સાથે જ ભાજપે રાજ્યની મોટાભાગની લોકસભા બેઠકો પણ જીતી લીધી છે.…
- નેશનલ
આજનું રાશિફળ (01-06-24): વૃષભ, મિથુન અને તુલા રાશિના જાતકોનો દિવસ હશે આજે Adventurous, જોઈ લો બાકીના રાશિના શું છે હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સમજદારીપૂર્વક આગળ વધવાનો રહેશે. આજે તમારે તમારા વ્યવહારમાં સ્પષ્ટતા જાળવવી પડશે. આ સાથે સાથે જ ખર્ચ પર પણ નિયંત્રણ લાવવું પડશે. આજે કોઈ જગ્યાએ રોકાણ કરતાં પહેલાં તમારે ખૂબ જ સમજી વિચારી…
- નેશનલ
ચૂંટણી પરિણામો પહેલાં GDPના આંકડા નિરાશાજનક, ચોથા ક્વાર્ટરમાં વૃદ્ધિ દર 7.8 ટકા રહ્યો
ચૂંટણી પરિણામો પહેલાં GDPના આંકડા નિરાશાજનક, ચોથા ક્વાર્ટરમાં વૃદ્ધિ દર 7.8 ટકા રહ્યો નવી દિલ્હી: આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (Ministry of Statistics and Programme Implementation)એ શુક્રવાર, 31 મેના રોજ ભારતના GDP સંબંધિત આંકડા રજૂ કર્યા હતા. નાણાકીય વર્ષ 2023-24માં…
- મહારાષ્ટ્ર
પુણેમાં કાર અકસ્માત: ટીનએજરની પૂછપરછ માટે પોલીસે જુવેનાઈલ,જસ્ટિસ બોર્ડ પાસે પરવાનગી માગી
પુણે: પુણેમાં પોર્શે કારથી બે સોફ્ટવેર એન્જિનિયરને કચડવાના કેસમાં બ્લડ સૅમ્પલ્સ મામલે નવો વળાંક આવતાં પુણે પોલીસે ટીનએજરની પૂછપરછ માટે જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ (જેજેબી) પાસે લેખિત પરવાનગી માગી હતી.પોલીસના જણાવ્યા મુજબ 17 વર્ષના સગીરે નશામાં કાર ચલાવીને બે જણને અડફેટે…