- રાશિફળ
એક જ દિવસમાં ત્રણ ગ્રહો કરશે હિલચાલ, આ રાશિના જાતકો પર થશે છપ્પરફાડ ધનવર્ષા, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
2024ની જેમ જ 2025નું વર્ષ પણ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો રહેવાનો છે અને એમાં પણ ફેબ્રુઆરી મહિનામાં પણ અમેક મહત્ત્વના ગ્રહો ગોચર કરવા જઈ રહ્યા છે. એમાં પણ ચાર દિવસ બાદ એટલે કે સાતમી ફેબ્રુઆરીના કેટલાક મહત્ત્વના ગ્રહો ગોચર…
- નેશનલ
રેલવેએ લોન્ચ કરી નવી SwaRail App: પ્રવાસીઓને શું મળશે સુવિધા?
નવી દિલ્હી: રેલવેના મુસાફરો માટે એક મોટા સમાચાર છે. રેલવે મંત્રાલયે યૂઝર્સ માટે એક નવી સુપર એપ લોન્ચ કરી છે. રેલવે મંત્રાલયે એક નવી સુપર એપ SwaRail લોન્ચ કરી છે. આ એપ દ્વારા લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનની રિઝર્વેશનની ઓનલાઈન ટિકિટ…
- ડાંગ
Dang ના સાપુતારાના સર્જાયેલા અકસ્માતમાં મધ્ય પ્રદેશના મૃતકોને ચાર લાખની સહાયની જાહેરાત
અમદાવાદ: ગુજરાતના ડાંગ(Dang)જિલ્લાના પ્રવાસન સ્થળ સાપુતારામાં રવિવારે સર્જાયેલા રોડ અકસ્માતમાં મધ્ય પ્રદેશના પાંચ યાત્રાળુઓના નિધન થયા હતા. આ બસ અકસ્માતમાં 35 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાંથી 17 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. આ અંગે મળતી માહિતી મુજબ અકસ્માત સાપુતારાના માલેગામ…
- સ્પોર્ટસ
કુસ્તીબાજે રેફરીને લાત મારી અને પછી તો એવી થઈ ધમાલ કે વાત ન પૂછો…
અહિલ્યાનગર: મહારાષ્ટ્રના કુસ્તીપ્રેમીઓમાં વર્ષોથી મહારાષ્ટ્ર કેસરી રેસલિંગ ટૂર્નામેન્ટ ખૂબ લોકપ્રિય છે અને એની રવિવારની એક ઇવેન્ટ દરમ્યાન કુસ્તીબાજે દલીલબાજી વચ્ચે ગુસ્સે થઈને રેફરીનો કોલર પકડ્યો અને તેમને લાત મારી એને પગલે ધમાલ થઈ ગઈ હતી. પોલીસ કર્મચારીઓને બોલાવવા પડ્યા હતા…
- ભુજ
કચ્છમાં બર્ફીલા ઠારનો ફરી ચમકારોઃ પારો ગગડતા લોકો ઘરમાં પુરાઈ રહ્યા
ભુજ: જમ્મુ-કાશ્મીર અને તેની આસપાસના પહાડો પર તાજેતરમાં થયેલી હિમવર્ષાની અસર હેઠળ સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીએ ધીમા પગલે આક્રમણ શરૂ કર્યું છે ત્યારે રણપ્રદેશ કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો આંક ફરી એકવાર સિંગલ ડિજિટ પર સ્થિર થઇ જતાં જનજીવન પ્રભાવિત થયું…
- સ્પેશિયલ ફિચર્સ
શૂઝમાંથી આવતી સ્મેલ તમને શરમાવે તે પહેલા કરી લો આ ઉપાય
ચાલવામાં કમ્પર્ટ રહે તે માટે શૂઝ સ્ત્રી હોય કે પુરુષ તેની પહેલી પસંદ હોય છે. ખાસ કરીને કામ પર જતા છોકરા-છોકરીઓ, વિદ્યાર્થીઓ સહિત મોટી ઉંમરના પણ આરામથી ચાલી શકાય તે માટે રોજબરોજ શૂઝ પહેરવાનું પસંદ કરે છે. ખાસ કરીને શિયાળામાં…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
Smartphoneમાં રહેલાં આ ખાસ ફીચર વિશે જાણી લેશો તો ફાયદામાં રહેશો, પછી કહેતાં નહીં કીધુ નહોતું એમ…
સ્માર્ટફોન એ આજના સમયની મહત્ત્વની જરૂરિયાત બની ગયો છે અને ફોન વિના તો કોઈ પણ વ્યક્તિ બે મિનિટ પણ રહી શકતી નથી. આબાલ-વૃદ્ધો સૌ કોઈ મોટાભાગનો સમય પોતાના મોબાઈલ ફોન સાથે પસાર કરે છે. આ ફોનમાં અનેક એવા ફીચર્સ હોય…
- સ્પોર્ટસ
ભારત નામે આ વર્ષની પહેલી ICC ટ્રોફી; સતત સાત મેચ જીતીને ભારતીય ટીમ ચેમ્પિયન બની
મુંબઈ: ભારતને આ વર્ષની પહેલી ICC ટ્રોફી મળી છે. ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025 (ICC Under-19 Women T20 world cup) ની ફાઇનલમાં ભારતીય ટીમે શાનદાર જીત મેળવી છે. મલેશિયાના કુઆલાલંપુરના બાયુમાસ ઓવલ સ્ટેડીયમમાં રમાયેલા ફાઈનલ મેચમાં ભારતીય ટીમે…