- આમચી મુંબઈ
ચુનાભઠ્ઠીમાં કૌટુંબિક વિવાદમાં ચાકુનાઘા ઝીંકી યુવકની હત્યા: સાતની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચુનાભઠ્ઠીમાં કૌટુંબિક વિવાદમાં ચાકુના ઘા ઝીંકી યુવકની હત્યા કરવામાં આવી હતી, જ્યારે ત્રણ જણ ઘવાયા હતા. આ પ્રકરણે પોલીસે સાત આરોપીની ધરપકડ કરી હતી.ચુનાભઠ્ઠી પોલીસે પકડી પાડેલા આરોપીઓની ઓળખ અમન મોહમ્મદ શમીમ ખાન (20), મોહમ્મદ અનસ યુનુસ…
- T20 World Cup 2024
T20 World Cup:ભારત-પાકિસ્તાન વચ્ચે રવિવારે “કાંટે કી ટક્કર
ન્યૂ યૉર્ક: ભારત અને પાકિસ્તાન વચ્ચેની દાયકાઓ જૂની દુશ્મનાવટમાં રવિવાર, નવમી જૂને ક્રિકેટના મેદાન પર વધુ એક જંગ (રાત્રે 8.00 વાગ્યાથી લાઇવ) ખેલાશેઆઇસીસીની કોઈ પણ મોટી ઇવેન્ટમાં હંમેશાં આ હાઈ-વૉલ્ટેજ વિગ્રહનો લોકોને ઇન્તેજાર રહેતો હોય છે અને એ દિવસ આવી…
- આમચી મુંબઈ
પાલિકાના ૧૦ હજાર અધિકારી-કામગારોનો ચૂંટણીનાં કામમાંથી છુટકારો થયો નથી
મુંબઈ: લોકસભા ચૂંટણીમાં મુંબઈ મહાપાલિકાના અંદાજે ૪૫ હજારથી પણ વધુ કર્મચારીને સેવા મોકલવામાં આવ્યા હતા. આમાં અધિકારીઓથી લઇને ચતુર્થ શ્રેણી વર્ગના કર્મચારીઓનો સમાવેશ થતો હતો. આને કારણે મહાપાલિકાનાં ૨૪ વોર્ડમાં સફાઈ, રસ્તા અને મળનિસારણ વિભાગનાં કામ પૂરી રીતે ઠપ થઇ…
- આમચી મુંબઈ
૧૭ જગ્યાએ સેમ ટુ સેમ?એક જ નામના ડમી ઉમેદવારોએ લીધા હજારો મત
મુંબઈ: શેક્સપિયરે કહ્યું છે કે નામમાં શું રાખ્યું છે, પણ હાલમાં પાર પડેલી લોકસભાની ચૂંટણી અને એમાં રચાયેલા રાજકીય દાવપેચ પર નજર કરીએ તો નામમાં ઘણું બધું રાખ્યું છે. મતદારોની દિશાભૂલ કરવા માટે લડાઈમાં ભ્રમ ઊભો કરવા માટે ઉમેદવારોનાં નામની…
- સ્પોર્ટસ
Alcaraz v/s Zverev Final: અલ્કારાઝ સ્કૂલમાંથી ભાગીને ટીવી પર ફ્રેન્ચ ઓપન જોવા બેસી જતો, રવિવારે એ જ સ્પર્ધાની ફાઇનલ રમશે
પૅરિસ: સ્પેનનો કાર્લોસ અલ્કારાઝ નાનો હતો ત્યારે સ્કૂલમાંથી ભાગીને ઘરે પાછો આવીને ફ્રેન્ચ ઓપન (French Open)ના મુકાબલા (ખાસ કરીને તેના જ દેશના લેજન્ડ રાફેલ નડાલની મૅચો) જોવા બેસી જતો હતો. રવિવારે 21 વર્ષનો અલ્કારાઝ તેની એ જ ફેવરિટ ટેનિસ ટૂર્નામેન્ટની…
- આમચી મુંબઈ
ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટના: કંપનીની ભૂતપૂર્વ ડિરેક્ટર,સહિત બે ગોવામાં પકડાયાં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઘાટકોપરના છેડા નગરમાં 17 જણનો ભોગ લેનારી હોર્ડિંગ દુર્ઘટનામાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે કંપનીની ભૂતપૂર્વ ડિરેક્ટર સહિત બે જણને ગોવામાં પકડી પાડ્યાં હતાં.હોર્ડિંગ દુર્ઘટનાની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે (એસઆઈટી) ઈગો મીડિયા પ્રાઈવેટ લિમિટેડની ભૂતપૂર્વ…
- આપણું ગુજરાત
રાજ્યમાં એકસાથે 15 વોટરપાર્ક પણ SGSTના દરોડા; કરોડોની કરચોરી પકડાઈ
ગાંધીનગર : હાલ રાજ્યમાં SGST વિભાગ દ્વારા વોટરપાર્ક પર દરોડા પાડવામાં આવ્યા છે. રાજ્ય જીએસટી વિભાગ દ્વારા રાજ્યના સાત જિલ્લાઓમાં જુદા જુદા 15 વોટરપારકો પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરોડામાં કરોડો રૂપિયાના વેરાની ચોરી પકડવામાં આવી છે. હાલ…
- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરેના બે સંસદ સભ્ય મોદીને સમર્થન આપશે?શિંદે સેનાનો દાવો: ઠાકરે જૂથ અસ્વસ્થ
મુંબઈ: લોકસભા ચૂંટણીમાં મહાયુતિ માત્ર 17 બેઠક મેળવવામાં જ સફળ રહી છે. આ વાતાવરણમાં ઠાકરે જૂથમાં ફરી ભૂકંપ થશે કે કેમ એવી ચર્ચાએ જોર પકડ્યું છે. પક્ષમાં ભંગાણ થવા છતાં ઠાકરે જૂથના 9 સંસદ સભ્ય ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે.…
- આમચી મુંબઈ
ગેરકાયદે બાંધકામો પર કાર્યવાહી કરનારી,ટીમ પર પથ્થરમારો: 57 જણની ધરપકડ
મુંબઈ: પવઈમાં અતિક્રમણ વિરોધી ઝુંબેશ દરમિયાન રહેવાસીઓએ કરેલા પથ્થરમારામાં 15 પોલીસ અધિકારી અને પાંચ એન્જિનિયર સહિત પચીસ જણ ઘવાયા હતા. આ પ્રકરણે પોલીસે 200 જણ વિરુદ્ધ ગુનો નોંધી 57ની ધરપકડ કરી હતી.પવઈ પોલીસના જણાવ્યા મુજબ ઘટના ગુરુવારે જય ભીમ નગર…
- આપણું ગુજરાત
ભણ્યા બાદ નોકરી પાકી : ગુજરાત યુનિવર્સિટી આગામી શૈક્ષણિક સત્રથી શરૂ કરશે આ નવા કોર્સ
અમદાવાદ : આજના સમયમાં શિક્ષિત બેરોજગાર એ આપણાં સમાજની સામે ઊભો થયેલો પડકાર છે,. વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ સુધી ભણ્યા હોવા છતાં પણ જોબ મેળવવામાં ફાંફાં પડી જતાં હોય છે. આથી ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવાં આવ્યો…