- મહારાષ્ટ્ર
પુણેમાં પોર્શે કાર અકસ્માત: ટીનેજરનાં માતા-પિતા, અન્ય આરોપીઓની પોલીસ કસ્ટડી 14 જૂન સુધી લંબાવાઇ
પુણે: પુણેમાં બે સોફ્ટવેર એન્જિનિયરનો ભોગ લેનારા પોર્શે કાર અકસ્માતમાં સંડોવાયેલા 17 વર્ષના ટીનેજરનાં માતા-પિતા તેમ જ પુરાવા નષ્ટ કરવાના કેસના આરોપીની પોલીસ કસ્ટડી કોર્ટે 14 જૂન સુધી લંબાવી હતી.ટીનેજરના લોહીના નમૂના બદલવામાં શંકાસ્પદ ભૂમિકા બદલ તેનાં માતા-પિતા વિશાલ અગ્રવાલ…
- નેશનલ
મોદી 3.0: કેબિનેટમાં અમિત શાહ, રાજનાથ સિંહ, એસ. જયશંકરને ક્યા ખાતા મળ્યા, જાણો
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામો ચોથી જૂને જાહેર થયા પછી રવિવારે નરેન્દ્ર મોદીની આગેવા્ની હેઠળ એનડીએ ગઠબંધન દ્વારા સરકાર ગઠન કરવામાં આવી. વડા પ્રધાનના પદેથી નરેન્દ્ર મોદીએ શપથ લીધાના 24 કલાક પછી આજે પહેલી કેબિનેટની બેઠકમાં પોર્ટફોલિયોની ફાળવણી કરવામાં આવી.…
- નેશનલ
આંધ્રપ્રદેશ અને ઓડિશામાં 12 મીએ વડાપ્રધાનની ઉપસ્થિતિમાં શપથગ્રહણ સમારોહ : મુખ્યમંત્રીના નામો હજુ સિક્રેટ
નવી દિલ્હી: ઓડિશાને વર્ષોથી પોતાનો ગઢ માનનારા નીતિન પટનાયકની પાર્ટીને કારમી હાર આપીને ભાજપે પહેલીવાર વિધાનસભા ચૂંટણી જીતી છે. આ સાથે જ પાર્ટીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન આંધ્ર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં પણ જીતી ગયું છે. હવે આ બંને રાજ્યોમાં 12 જૂને…
- આમચી મુંબઈ
National Green Tribunalએ સિડકો અને વન વિભાગને ‘આ’ કારણે ફટકારી નોટિસ
નવી મુંબઈ: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (National Green Tribunal-NGT)એ નવી મુંબઈના નેરુળ સ્થિત ડીપીએસ ફ્લેમિંગો તળાવ પાસે ફ્લેમિંગોના મૃત્યુ અંગે જાતે દખલ લીધા પછી સિડકો (CIDCO), રાજ્યના વન વિભાગ અને વેટલેન્ડ સત્તાવાળાઓને નોટિસ પાઠવી છે. આ નોટિસ પર્યાવરણીય નિયમોના પાલન સાથે…
- T20 World Cup 2024
World Cup જીતવો હશે તો બુમરાહે મોટી ભૂમિકા નિભાવવી પડશેઃ આ ક્રિકેટરે કર્યો મોટો દાવો
ન્યૂયોર્કઃ ભારતના ભૂતપૂર્વ સ્પિનર અનિલ કુંબલે (Anil Kumble)નું માનવું છે કે જસપ્રીત બુમરાહ તેની અનુકૂળ ક્ષમતા અને અનન્ય કુશળતાથી પરિસ્થિતિઓને સ્વીકારે છે અને જો ભારતને ટી-20 વર્લ્ડ કપ જીતવો હોય તો ફાસ્ટ બોલરે મહત્વની ભૂમિકા ભજવવી પડશે. બુમરાહે પાકિસ્તાન સામે…
- મહારાષ્ટ્ર
NCP પછી હવે શિવસેના શિંદે જૂથે કાઢ્યા નારાજગીના સૂર
મોદી કેબિનેટમાં સ્થાન ન મળવા પર અજિત પવારના જૂથની NCPની નારાજગી બાદ હવે એકનાથ શિંદે જૂથની શિવસેનાની નારાજગી પણ સામે આવી રહી છે. પાર્ટીના ચીફ વ્હીપ શ્રીરંગ બર્ને કહે છે કે એક તરફ ચિરાગ પાસવાન, જીતન રામ માંઝી અને એચડી…
- સ્પોર્ટસ
IND Vs PAK: ચાલુ મેચમાં Arshdeep Singhએ એવું તે શું કર્યું કે Virat-Rohit એકદમ દંગ રહી ગયા?
રવિવારે નવમી જૂનના ન્યૂયોર્ક ખાતે રમાયેલી ટી20-વર્લ્ડકપ (T20 Worldcup)ની ભારત અને પાકિસ્તાન વચ્ચે (IND Vs PAK)ની હાઈવોલ્ટેડ મેચમાં એક પછી એક દમદાર એક્શન જોવા મળી હતી. એક તરફ જ્યાં ત્રણ વિકેટ લઈને જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) અને રિષભ પંત (Rishabh…
- મનોરંજન
PM Narendra Modiના શપથવિધિ સમારોહમાં Shahrukh Khan આ શું કરતો જોવા મળ્યો?
ગઈકાલે પીએમ નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ ત્રીજી વખત શપથ ગ્રહણ કરીને ભારતના વડા પ્રધાન તરીકેનો કારભાર સંભાળ્યો છે. આ શપથ વિધિ સમારોહમાં દેશ-વિદેશથી મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને આ બધામાં બોલીવૂડના સેલિબ્રિટી અને ઉદ્યોગપતિઓનો સમાવેશ પણ થાય…
- આમચી મુંબઈ
Election Results પછી ઉદ્ધવ ઠાકરેએ અચાનક પાર્ટીની બોલાવી બેઠક, જાણો કારણ?
મુંબઈઃ લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી (MVA)નું પ્રદર્શન સારું રહ્યું, ત્યાર બાદ ત્રણેય પક્ષોનું વર્ચસ્વ વધી ગયું છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ મુંબઈમાં વધારે સીટ મેળવવામાં આવ્યા પછી આજે પહેલી વખત ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray’s Shivsena)ની આગેવાનીમાં પાર્ટીની બેઠક બોલાવવામાં આવી…
- મનોરંજન
Nita Ambani-Mukesh Ambaniનો આ લૂક જોયો કે? જોઈને આંખો પર વિશ્વાસ નહીં થાય…
નીતા અંબાણી અને મુકેશ અંબાણી (Nita Ambani-Mukesh Ambani)નું નામ ઉદ્યોગજગતનું મોસ્ટ ફેવરેટ અને એડોરેબલ કપલમાં લેવામાં આવે છે. હંમેશા પોતાની લાઈફસ્ટાઈલ અને મોંઘા મોંઘા શોખને કારણે લાઈમલાઈટમાં રહે છે. એમાં પણ હાલમાં ઈટલી ખાતે નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા…