- ધર્મતેજ
બસ 24 Hours અને આગામી 25 દિવસ સુધી જલસા કરશે આ રાશિના જાતકો… જોઈ લો તમારી રાશિ પણ છે ને?
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહનું અલગ અલગ મહત્ત્વ છે અને તેની તમામ રાશિના જાતો પર સારી-નરસી અસર જોવા મળે છે. 24 કલાક બાદ આવી જ એક મહત્ત્વની હિલચાલ થઈ રહી છે. ધન અને વૈભવના દાતા શુક્ર ગોચર…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલ વોર કેબિનેટના પ્રધાને રાજીનામું આપ્યું, નેતન્યાહુ સરકારને મોટો ફટકો
તેલ અવિવ: ગાઝા પટ્ટી પર ઇઝરાયલ(Israel)ના હુમલાને કારણે ભયાનક ત્રાસદી ઉભી થઇ છે, હાજારો પેલેસ્ટીનીયન નાગરિકોના મોત બાદ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ (Benjamin Netanyahu) પર આંતરરાષ્ટ્રીય દબાણ સતત વધી રહ્યું છે. એવામાં ઇઝરાયેલના વોર કેબિનેટ પ્રધાન બેની ગેન્ટ્ઝે (Benny…
- નેશનલ
PM Modi Oath Taking: મોદી અને નીતીશ કુમારમાંથી કોણે સૌથી વધુ વખત શપથ લીધા છે, જાણો
લોકસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને ત્રીજી વાર કેન્દ્રમાં મોદીની NDA સરકાર બની છે. રવિવાર 09 જૂનના રોજ, નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડા પ્રધાન તરીકે શપથ લેવાની હેટ્રિક કરી હતી અને ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુની બરાબરી કરી…
- આપણું ગુજરાત
પાંચ સભ્યની શપથ બાદ ભાજપના ધારાસભ્યોનું સંખ્યા બળ 161 થયું
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી-2024માં ચૂંટાયેલા પાંચ સભ્યએ આજે મંગળવારે વિધાનસભા ખાતે ધારાસભ્ય પદ માટેના શપથ લેવડાવ્યા હતા. વિજાપુર વિધાનસભા બેઠકથી ચૂંટાયેલા ધારાસભ્ય ડો. સી. જે. ચાવડા, પોરબંદર વિધાનસભા બેઠકથી ચૂંટાયેલા ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, માણાવદર વિધાનસભા બેઠકથી ચૂંટાયેલા ધારાસભ્ય અરવિંદ…
- નેશનલ
FASTagને લઈને RBI આ પગલું લેવાની તૈયારીમાં… જાણી લેશો તો ફાયદામાં રહેશો
વર્તમાન સમયમાં ફાસ્ટેગ (FASTag)એ ખૂબ જ જરૂરી બની ગયું છે અને બસ, કાર અને કમર્શિયલ વેહિકલ પર આ ખાસ ટેગ લગાવવામાં આવે છે, જે આધુનિક સમયની ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ છે. આ નવી સિસ્ટમમાં જાતે જ ટોલ કલેક્ટ કરવામાં આવે…
- નેશનલ
આજનું રાશિફળ (11-06-24): આ બે રાશિના જાતકોને આજે નોકરીમાં મળશે Promotion, જોઈ લો શું છે તમારી રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવલસ કળા અને કુશળતામાં સુધારો લઈને આવશે. સંતાનોને આજે મૂલ્યો અને પરંપરાના પાઠ ભણાવશો. મિત્રો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો. પરિવારના સભ્યો સાથે મળીને આજે કેટલાક જૂના સંસ્મરણો વાગોળશો. આજે તમારા નજીકના વ્યક્તિ પાસેથી…
- નેશનલ
PM Narendra Modiએ Chirag Paswanના કાનમાં શું કહ્યું જાણો છો?
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ ગઈકાલે ત્રીજી વખત શપથ ગ્રહણ કરીને ભારતના વડા પ્રધાનપદનો કારભાર સંભાળ્યો છે. જોકે, આપણે અહીં વાત કરવાના છીએ શપથ વિધિ સમારોહ પહેલાં એનડીએની મળેલી બેઠકની. આ બેઠકમાં દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા…
- આપણું ગુજરાત
જુનાગઢ મનપા અધિકારીને દુષ્કર્મ કેસમાં ફસાવાની ધમકી આપી રૂ.20 લાખ માગ્યા
જુનાગઢ: ચામડી પરનો રોગ બતાવવાનું કહી અશ્લીલ વીડિયો ઉતારી અને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી જુનાગઢ મહાનગર પાલિકાના અધિકારી પાસે રૂા.20 લાખની માંગણી કર્યાની ફરીયાદ બી ડીવીઝનમાં મહિલા સામે ગઈકાલે નોંધાઈ છે. જુનાગઢ મનપામાં નોકરી કરતા એક અધિકારી જે…
- સ્પોર્ટસ
T20 World Cup: રોહિતે હડલમાં એવું તે શું કહ્યું કે ભારતીય બોલર્સનો જોશ બમણો થઈ ગયો?
ન્યૂ યોર્ક: ભારતની પાકિસ્તાન પરની રોમાંચક અને યાદગાર જીતને હજી 24 કલાક પણ પૂરા નથી થયા એટલે સ્વાભાવિક છે કે કરોડો ભારતીય ક્રિકેટપ્રેમીઓમાં ફાઇનલથી પણ વિશેષ આ જીતના જશનનો ઉન્માદ હજી ઓસર્યો નહીં હોય. આ વિજયમાં ટીમના પ્રત્યેક ખેલાડીનું નાનું-મોટું…
- આમચી મુંબઈ
ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટના: અલાહાબાદ હાઇ કોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસની,આગેવાની હેઠળ તપાસ સમિતિ નિમાઇ
મુંબઈ: ઘાટકોપરમાં 17 નિર્દોષનો ભોગ લેનારી અને 70થી વધુ લોકોને ઘાયલ કરનારી હોર્ડિંગ દુર્ઘટનાની ઊંડાણથી તપાસ કરવા માટે રાજ્ય સરકારે સોમવારે અલાહાબાદ હાઇ કોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ દિલીપ ભોસલેની આગેવાની હેઠળ તપાસ સમિતિની રચના કરી છે.ઘાટકોપરના છેડાનગરમાં 13 મેના રોજ…