- આમચી મુંબઈ
ધારાવી બચાવો આંદોલનના રાજનીતિકરણને કારણે શતાબ્દીનગરના લોકોને વધુ એક ચોમાસું હાલાકી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ધારાવીમાં આવેલા શતાબ્દીનગર (જે-સેક્ટર)ના પાત્ર રહેવાસીઓ માટે ધારાવી સેક્ટર-5 માં તૈયાર ઈમારતોમાં ઘર તૈયાર છે, પરંતુ ધારાવી બચાવો આંદોલન (ડીબીએ) દ્વારા થઈ રહેલા રાજકારણને કારણે તેમને વધુ એક ચોમાસું હાલાકીઓ ભોગવવી પડશે. મ્હાડાની રેડી પઝેશનની ઈમારતોમાં તેમની…
- આમચી મુંબઈ
Smart Prepaid Meters બેસાડવાનું મુલતવી રાખવા BEST વહીવટીતંત્ર પાસે માંગ
મુંબઈ: બેસ્ટ પ્રશાસને દક્ષિણ મુંબઈમાં ૧૦ લાખ ૩૦ હજાર વીજ ગ્રાહકોના જૂના મીટર કાઢી તેની જગ્યાએ સ્માર્ટ મીટર (Smart Prepaid Meters) લગાવવાનો નિર્ણય લીધો છે. પરંતુ જ્યાં સુધી નવી મીટર યોજના અંગે મુંબઈવાસીઓની મૂંઝવણ દૂર ન થાય ત્યાં સુધી વીજળી…
- આમચી મુંબઈ
ચેંબુર, ગોંવડી, દેવનારમાં ગુરુવારના ૧૨ કલાક પાણીપુરવઠો બંધ રહેશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વાશીનાકા ખાતે પાણીની પાઈપલાઈન સંદર્ભમાં મુંબઈ મહાનગરપાલિકાના પાણીપુરવઠા વિભાગ મારફત કામ હાથ ધરવામાં આવવાનું હોવાથી ગુરુવારના ૧૨ કલાક પુરતો એમ-પૂર્વ અને એમ-પશ્ર્ચિમ વોર્ડના અમુક વિસ્તારમાં પાણીપુરવઠો બંધ રહેશે. આ પણ વાંચો : થાણે શહેરમાં ૧૦ ટકા પાણી…
- આમચી મુંબઈ
વર્સોવામાં ગેરકાયદે બાંધકામ પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વેસાવે (વર્સોવા)માં ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ મુંબઈ મહાનગરપાલિકાની કાર્યવાહી ચાલી રહી છે, જે હેઠળ વેસાવે ગામમાં શિવગલીમાં ગેરકાયદે રીતે ત્રણ બિલ્િંડગનું કામ ચાલી રહ્યું હતું તેને મંગળવારે તોડી પાડવામાં આવ્યું હતું.પાલિકાના કમિશનર ભૂષણ ગગરાણીના આદેશ મુજબ ગેરકાયદે બાંધકામ…
- આપણું ગુજરાત
અગ્નિકાંડ મુદ્દે અધિકારીઓએ નેતાગીરી વિરુદ્ધ મોર્ચો ખોલ્યો?
રાજકોટ: છેલ્લા ઘણા સમયથી શહેરમાં અને ગુજરાત ભરમાં અગ્નિકાંડ મુદ્દે રાજકારણ ગરમાઇ રહ્યું છે. આજે જ્યારે રાજકોટ ભાજપના પદાધિકારીઓ અને શહેર સંગઠનના હોદ્દેદારો ધારાસભ્યો સાથે મુખ્યમંત્રીને મળવા ગયા છે ત્યારે જાહેરમાં એમ કહેવાય છે કે જે સંસ્થાઓને સીલ માર્યા છે…
- આપણું ગુજરાત
વેકેશન ખૂલે તે પહેલા અમદાવાદમાં સ્કૂલ-વાન અને રિક્ષાના ભાડાંમાં 20 ટકાનો વધારો
અમદાવાદ: એકતરફ આગામી 13 મી જૂનથી રાજ્યમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે, ત્યારે બીજીતરફ નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ વાન અને રિક્ષાના ભાડાંમાં વધારો કરવામાં આવ્યો છે. સ્કૂલ વાનમાં પ્રતિ એક કિમીદીઠ 200 અને સ્કૂલ રિક્ષામાં કિમીદીઠ 100 રૂપિયા…
- T20 World Cup 2024
T20 World Cup: ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડ, શ્રીલંકા અને ન્યૂ ઝીલૅન્ડે વર્લ્ડ કપમાં ટકી રહેવા હવે શું કરવું પડશે?
ન્યૂ યૉર્ક/પ્રૉવિડન્સ: ટી-20 વર્લ્ડ કપના લીગ રાઉન્ડના પ્રથમ તબક્કામાં કેટલાક અપસેટ જોવા મળ્યા એટલે કેટલીક નાની ટીમોને પણ સુપર-એઇટમાં જવાની તક મળી રહી છે. ન્યૂ યૉર્કમાં પિચ પર બબાલ થઈ ગઈ છે અને મેઘરાજા પણ નડી રહ્યા છે. અધૂરામાં પૂરું,…
- આમચી મુંબઈ
Mumbai Ahmedabad Highwayનું કામ ‘ખરાબ’: આંદોલન કરીને સ્થાનિકોએ ભર્યું આ પગલું
મુંબઈઃ વસઈ-વિરાર અને આસપાસના વિસ્તારોમાંથી સેંકડો નાગરિકોએ સોમવારે મુંબઈ-અમદાવાદ હાઈ-વે (Mumbai Ahmedabad Highway) પર ખાનીવાડે ટોલ પ્લાઝા પર રોડના કામમાં કથિત ખરાબ કોન્ક્રીટાઇઝેશન અને ભ્રષ્ટાચાર સામે વિરોધ કરવા ટોલ વસૂલવાનું બળજબરીપૂર્વક બંધ કરાવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરોની સાથે સ્થાનિક લોકોએ સોમવારે…
- આમચી મુંબઈ
Ghodbunder Traffic Jamની સમસ્યાનો ઉકેલ આ રીતે લાવવાની સરકારની જાહેરાત
મુંબઈઃ થાણે જિલ્લામાં ગાયમુખથી ફાઉન્ટન હોટેલ જંક્શન સુધીનો ઘોડબંદર રોડ 18 મીટરથી લઈ 60 મીટર સુધી પહોળો બનાવી આઠથી 10 લેન સમાવી લેવાની દરખાસ્તને મંજૂરી મળી ગઈ છે. મુખ્ય પ્રધાને ઘોડબંદર રોડની બંને તરફ સર્વિસ લેન ઉમેરવાની મારી દરખાસ્તને મંજૂરી…
- સ્પેશિયલ ફિચર્સ
Health: Uric Acidની ગંભીર સમસ્યા નિવારવાનો આ છે સરળ ઉપાય
જો તમારું શરીર પ્રોટીનને યોગ્ય રીતે પચાવી શકતું નથી, તો પ્રોટીનમાંથી નીકળતું વેસ્ટ પ્યુરિન શરીરમાં વધે છે અને આ યુરિક એસિડ વધારવાનું કામ કરે છે. જ્યારે આ યુરિક એસિડ અતિશય વધી જાય છે અને હાડકામાં જમા થવા લાગે છે ત્યારે…