- સ્પેશિયલ ફિચર્સ
ભારતના આ રાજ્યમાં તમે એક કરોડ કમાવો કે 10 કરોડ, નથી આપવો પડતો ટેક્સ, જાણી લેશો તો…
પહેલી ફેબ્રઆરીના જ કેન્દ્રિય નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે આર્થિક બજેટ રજૂ કર્યું. આ બજેટને મધ્યમવર્ગીય માણસનું બજેટ કહેવાઈ રહ્યું છે, જેમાં 12 લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સના દાયરામાં બહાર રાખવામાં આવી છે. પરંતુ આજે અમે અહીં તમને ભારતના જ એક…
- મહારાષ્ટ્ર
સરકારી કચેરીઓમાં મરાઠી ફરજિયાત: રાજ્ય સરકારનો આદેશ
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે મરાઠી ભાષાની નીતિના અમલ માટે એક આદેશ બહાર પાડ્યો છે અને તેને પગલે હવે રાજ્યની બધી જ સરકારી કચેરીઓમાં મરાઠીમાં વાત કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. મરાઠીમં ન બોલનારા અધિકારીઓ, કર્મચારીઓ સામે સિનિયરને ફરિયાદ કરી શકાશે. આમાં…
- નેશનલ
ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે મહાકુંભની નાસભાગ મુદ્દે કહ્યું ‘ષડયંત્ર’ની શંકા
નવી દિલ્હી: પ્રયાગરાજમાં મહાકુંભમાં થયેલી ભાગદોડનો મુદ્દો આજે સંસદમાં ગાજ્યો હતો. આ મુદ્દે વિપક્ષના સાંસદોએ ચર્ચા કરવાની માંગ કરી હતી. ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના સાંસદ રવિશંકર પ્રસાદે ગૃહમાં પોતાના નિવેદન દરમિયાન ‘મહાકુંભ’માં થયેલી ભાગદોડની ઘટનાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું હતું…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં કર્ણાટક મોડેલ પર એસટીની નવી સેવા? પરિવહન પ્રધાનનો સંકેત
મુંબઈ: કર્ણાટક રાજ્ય પરિવહન સેવાની લાંબા અંતરની ‘પ્રતિષ્ઠિત સેવા’ ખૂબ જ લોકપ્રિય છે અને મુસાફરો દ્વારા આતિથ્ય વ્યવસ્થાપનના એક મોડેલ તરીકે ખૂબ પસંદ કરવામાં આવે છે. રાજ્યના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં પણ આવો જ પ્રયોગ શક્ય…
- અમદાવાદ
ગુજરાતના સુપ્રસિદ્ધ જૈન તીર્થ સ્થળ Palitana ના વિકાસને વેગ મળશે, સરકારે 52 કરોડ મંજૂર કર્યા
અમદાવાદ: ગુજરાત સરકારે યાત્રાધામોના વિકાસ માટે શરૂ કરેલા અભિયાન અંતર્ગત જૈન તીર્થ સ્થળ પાલિતાણાના (Palitana)વિકાસને નવો વેગ મળશે. જેની માટે રાજ્ય સરકારે 52 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. પાલિતાણાના વિકાસ માટે તેને જોડતા 800 મીટર લાંબા માર્ગોના નવીનીકરણ તથા પૂલોના…
- મહારાષ્ટ્ર
અશોક ધોડીની હત્યા માટે ઉપયોગમાં લેવાયેલી કાર રાજસ્થાનમાં મળી આવી
પાલઘર: શિવસેનાના શિંદે જૂથના દહાણુના નેતા અશોક ધોડીની હત્યા માટે ઉપયોગમાં લેવાયેલી કાર પોલીસને રાજસ્થાનમાં મળી આવી હતી. રાજસ્થાનમાં કાર લઈ જનારા બે આરોપી સહિત ત્રણની પોલીસ શોધ ચલાવી રહી છે.વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ ધોડીની હત્યા બાદ બે આરોપી…
- સ્પોર્ટસ
બેડ ન્યૂઝઃ સંજુ સેમસન આટલા દિવસ ક્રિકેટ નહીં રમી શકે…
મુંબઇઃ મુંબઈમાં ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન જોફ્રા આર્ચરના બોલથી સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસનને આંગળીમાં ફ્રેક્ચર થયું છે. હવે તે એક મહિનાથી વધુ સમય માટે મેદાનની બહાર રહી શકે છે. તે આગામી રણજી ટ્રોફી ક્વાર્ટર ફાઇનલમાં પણ રમી…
- મહારાષ્ટ્ર
વર્ષા બંગલો, કાળો જાદુ અને લીંબુની ટોપલી..મહારાષ્ટ્રમાં અંધશ્રદ્ધાનું ‘રાજકારણ’
મુંબઈ: મહારાષ્ટ્રમાં હાલમાં અંધશ્રદ્ધાનું રાજકારણ જોર પકડી રહ્યું છે. સંજય રાઉત દ્વારા આપવામાં આવેલા નિવેદન અને રામદાસ કદમના વળતા હુમલાએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. સંજય રાઉતે કેટલાક પ્રશ્ર્નો ઉઠાવ્યા હતા, શું રાજ્યમાં નવી સરકાર સત્તામાં આવ્યાના 2 મહિના પછી…
- મહારાષ્ટ્ર
વૉશરૂમમાં ચોરીછૂપે મહિલાઓનો વીડિયો ઉતારનારો શિક્ષક પકડાયો
નાગપુર: નાગપુર જિલ્લામાં વૉશરૂમનો ઉપયોગ કરતી મહિલાઓનો ચોરીછૂપે વીડિયો ઉતારનારા શાળાના શિક્ષકની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસે પકડી પાડેલા શિક્ષકની ઓળખ મંગેશ ખાપરે (38) તરીકે થઇ હતી. સીતાબુર્ડી ખાતેના સાંસ્કૃતિક કેન્દ્રમાં 31 જાન્યુઆરીએ બનેલી ઘટના સંબંધે મંગેશ ખાપરેની ધરપકડ કરવામાં આવી…
- મનોરંજન
આર્થિક તંગીથી કંટાળીને જાણીતા પ્રોડ્યુસરે કરી આત્મહત્યા, આપી છે 650 કરોડની ફિલ્મ…
એન્ટરટેઈન્ટમેન્ટ ઈન્ડસ્ટ્રીથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર સાઉથના ફેમસ પ્રોડ્યુસરે આર્થિક તંગીથી કંટાળીને આત્મહત્યા કરી લીધી છે. ગોવા પોલીસે આપેલી પ્રાઈમરી ઈન્ફોર્મેશન અનુસાર કે. પી. ચૌધરી આર્થિક તંગી અને ડ્રગ્સ કેસમાં ધરપકડ બાદ કામ…