- રાશિફળ
સૂર્ય અને શનિની થશે યુતિ, આ રાશિના જાતકોને થશે જોરદાર ફાયદો, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષશાસ્ત્રમાં શનિને ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. શનિદેવ દરેક વ્યક્તિને તેમના કર્મ અનુસાર ફળ આપે છે. 2025નું વર્ષ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું રહેશે, કારણ કે આ વર્ષે અનેક મહત્ત્વના ગ્રહો ગોચર કરી રહ્યા છે. આ મહિનામાં પણ શનિ…
- નેશનલ
સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ચુકાદોઃ UAPA અંતર્ગત સરકાર કોઈ પણ વ્યક્તિને આતંકી જાહેર કરી શકે નહીં
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અધિનિયમ (Unlawful Activities (Prevention) Act)ની જોગવાઈઓને પડકારતી અરજીઓના સમૂહને ધ્યાનમાં લેવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ મામલાની સુનાવણી પહેલાં હાઈ કોર્ટમાં થવી જોઈએ. આ અરજીઓમાં યુએપીએની કલમ 35 અને 36ને…
- સ્પોર્ટસ
ભારતનો ટી-20 કૅપ્ટન અચાનક બદલી નાખવામાં આવશે? કેમ આવો રિપોર્ટ વાઇરલ થયો?
મુંબઈઃ ભારતની ટી-20 ટીમ સાથે સંકળાયેલો એક ચોંકાવનારો અહેવાલ બહાર આવ્યો છે. સ્વાભાવિક રીતે આ સમાચાર સૂર્યકુમાર યાદવને લગતા જ છે. એક જાણીતા અખબારના રિપોર્ટ મુજબ સૂર્યાની કૅપ્ટન્સી છીનવાઈ જશે એવી સંભાવના છે.ભારતે તાજેતરમાં જ ઇંગ્લૅન્ડ સામેની ટી-20 સિરીઝ 4-1થી…
- સ્પેશિયલ ફિચર્સ
પાંચ રૂપિયા અને 350 રૂપિયાની ચલણી નોટને લઈને RBIએ કરી મહત્ત્વની જાહેરાત…
ભારતમાં કોઈ પણ નવી ચલણી નોટ કે સિક્કા બહાર પાડવા હોય એની જાહેરાત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા કરવામાં આવે છે અને આરબીઆઈ દ્વારા હાલમાં જ પાંચ રૂપિયા અને 350 રૂપિયાની ચલણી નોટને લઈને મહત્ત્વની જાહેરાત કરી છે. આ…
- રાશિફળ
આજનું રાશિફળ (04-02-25): આ બે રાશિના જાતકોની સુખ-સુવિધામાં થશે આજે વૃદ્ધિ, જાણી લો શું છે તમારી રાશિના હાલ…
મેષ રાશિના જાતકો માટે તમારા માન-સન્માનમાં વૃદ્ધિ કરનારો રહેશે. આજે સરકારી કામમાં તમારી વિશ્વસનિયતામાં વૃદ્ધિ કરનારો રહેશે. આજે તમારા મનોબળમાં પણ વૃદ્ધિ થશે. સમાજ સેવા સાથે સંકળાયેલા લોકોા માન-સન્માનમાં વૃદ્ધિ થશે. તમારી વાણીની નમ્રતાને કારણે તમે કેટલાક નવા મિત્રો બનાવશો,…
- મનોરંજન
સલમાન-રશ્મિકા ફરી સાથે જોવા મળશે! ફિલ્મની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે
મુંબઈઃ સાઉથ સ્ટાર રશ્મિકા મંદાના આ દિવસોમાં પોતાની ફિલ્મોને લઈને ચર્ચામાં છે. ‘છાવા’ પછી રશ્મિકા પહેલીવાર સલમાન ખાન સાથે મોટા પડદા પર જોવા મળશે. સલમાન અને રશ્મિકાને ફિલ્મ ‘સિકંદર’માં એકસાથે જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહી છે. આ દરમિયાન સલમાન…