- નેશનલ
માયાવતીએ પોતાના ભત્રીજાને રાજકીય ઉતરાધિકારી જાહેર કર્યો, આકાશનું કદ વધ્યું
બહુજન સમાજ પાર્ટી (BSP)ના વડા માયાવતીએ ફરી એકવાર તેમના ભત્રીજા આકાશ આનંદ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેમને રાષ્ટ્રીય સંયોજકનું પદ સોંપ્યું છે. આટલું જ નહીં, તેમને ફરીથી તેમના રાજકીય ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા છે. માયાવતીએ રવિવારે પાર્ટીના રાષ્ટ્રીય…
- નેશનલ
Spaceમાં ફસાઇ Sunita Williams, અવકાશયાન પરત કરવાનું મિશન રહ્યું મોકૂફ
જ્યારથી Boeing સ્ટારલાઈનરના અવકાશયાત્રીઓએ જ્યારથી તેમની મુસાફરીની યોજના બનાવી છે, ત્યારથી કેટલીક સમસ્યાઓ સામે આવી રહી છે. બે વખત ટેકનિકલ ખામીઓ બાદ બંને અવકાશયાત્રીઓને ત્રીજી વખત ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર (ISS)માં મોકલવામાં આવ્યા હતા. હવે તેઓ ISSમાંથી પાછા આવવામાં મુશ્કેલીનો સામનો…
- ધર્મતેજ
આજનું રાશિફળ (22-06-24): ધન, મકર અને કુંભ રાશિના જાતકોના માન-સન્માનમાં આજે થશે વૃદ્ધિ….
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. વિવિધ ક્ષેત્રોમાં તમારી સ્પર્ધાત્મકતા વધશે અને તમારી સ્થિરતાની ભાવના મજબૂત થશે. તમે કોઈપણ ખચકાટ વિના તમારા કાર્યમાં આગળ વધો. તમારું સંપૂર્ણ ધ્યાન અંગત કામ પર રહેશે. તમે વરિષ્ઠ સભ્યો સાથે કોઈપણ…
- ઇન્ટરનેશનલ
બાલ્ટીમોરમાં જહાજ ટક્કરથી પુલ તૂટવાનો કેસઃ Crew Memberને મળી શકે મોટી રાહત
બાલ્ટીમોરઃ અમેરિકાના મેરીલેન્ડ રાજ્યના બાલ્ટીમોર શહેરમાં ડાલી નામનું કાર્ગો જહાજ ટકરાવાના કારણે ‘ફ્રાન્સિસ સ્કોટ કી’ પુલ તૂટી પડ્યો હતો. આ જહાજના ચાલક દળના સભ્યો આ કેસની તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવાની શરતે પોતાના ઘરે પાછા ફરી શકે છે. નોંધનીય છે કે…
- આપણું ગુજરાત
રેલવે મુસાફરોને રાહત : કોરોનાકાળમાં બંધ થયેલી અમદાવાદ ડિવિઝનની 38 ટ્રેન થશે શરૂ
અમદાવાદ: કોરોના કાળની આપદાના સમયે ઘણી ટ્રેનોને સુરક્ષા અને કોરોનાના કારણોથી લઈને અમુક ટ્રેનોને બંધ કરી દેવામાં આવી હતી. જેને હવે ફરીથી નિયમિત રૂપથી ચાલુ કરવાની રેલવે વિભાગના અમદાવાદ મંડળ દ્વારા કરી દેવામાં આવી છે. હવે આ ટ્રેનો 1 જુલાઈથી…
- નેશનલ
Arvind Kejriwalને જેલયોગ યથાવત! Delhi Highcourtએ ચુકાદો અનામત રાખ્યો
નવી દિલ્હી: Delhi Highcourt દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નિયમિત જામીન આપવાના રાઉઝ એવન્યુ કોર્ટના આદેશ પર રોક લગાવી દીધી છે. અરવિંદ કેજરીવાલને મળેલી જામીનને પડકારતી અરજી EDએ હાઇકોર્ટમાં કઈ હતી. હાઇકોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને 24 કલાકમાં જ ફગાવી દીધો…
- આમચી મુંબઈ
સુરતના હીરાવેપારી સાથે 89.60 લાખની, ઠગાઈ: વાલકેશ્ર્વરના હીરાદલાલ સામે ગુનો
મુંબઈ: સુરતના હીરાવેપારી સાથે 89.60 લાખ રૂપિયાની કથિત ઠગાઈ કરવા પ્રકરણે બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) પોલીસે દક્ષિણ મુંબઈના વાલકેશ્ર્વર ખાતે રહેતા હીરાદલાલ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.આ પ્રકરણે હીરાવેપારી દીપક મોરડિયા (36)ની ફરિયાદને આધારે પોલીસે મીત શાહ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ…
- આમચી મુંબઈ
સોલાપુરમાં ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ: જાનહાનિ નહીં
મુંબઈ: સોલાપુર જિલ્લામાં ફટાકડા બનાવતા કારખાનામાં શુક્રવારે આગ લાગ્યા બાદ વિસ્ફોટ થયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.બાર્શી તાલુકાના ઘારી ગામમાં આવેલા કારખાનામાં સવારે 10 વાગ્યે આ ઘટના બની હતી. જોકે વરસાદને કારણે કારખાનું બંધ હોવાથી કોઇ જાનહાનિ થઇ નહોતી.આ બનાવ…
- T20 World Cup 2024
ટીમ ઇન્ડિયા ઑસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલાં રમશે આ દેશમાં….ક્રિકેટ બોર્ડે બીસીસીઆઇનો આભાર માન્યો!
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમનો આગામી સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી સુધીનો હોમ-સિરીઝનો કાર્યક્રમ ગુરુવારે જાહેર થયો ત્યારે લાગતું હતું કે બે મહિનાની આઇપીએલ રમ્યા બાદ ટી-20ના વર્તમાન વર્લ્ડ કપમાં રમી રહેલા ભારતીય ખેલાડીઓને આ ટૂર્નામેન્ટ પછી ઘણો આરામ મળશે. જોકે એવું નથી.…
- ઇન્ટરનેશનલ
… તો અમેરિકા જનારા લાખો Indian Student’sને થશે ફાયદો, Donald Trumpની મહત્ત્વની જાહેરાત
વોશિંગ્ટનઃ ભારતમાં લોકસભાની ચૂંટણીના પડઘા શમ્યા છે ત્યાં હવે અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી (America President Election)નું બ્યુગલ ફૂંકાયું છે અને એની સાથે સાથે જ ચૂંટણીમાં મતદાતાઓને આકર્ષવા માટે વચનોની વણઝાર શરૂ થઈ ગઈ છે. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ…