- નેશનલ
સેન્સેક્સ ઇતિહાસમાં પહેલી વખત ૭૮,૦૦૦ની ઉપર
નિલેશ વાઘેલામુંબઈ: વિશ્ર્વબજારના મિશ્ર વલણ છતાં ભારતીય શેરબજાર મંગળકારી મંગળવારે નવા વિક્રમી ઊંચા શિખરે પહોંચ્યું છે. બીએસઇના બેન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઇના બેન્ચમાર્ક નિફ્ટી, બંને બેન્ચમાર્કે નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી છે.સેન્સેકસ્ો ઇતિહાસમાં પહેલી જ વખત ૭૮,૦૦૦ની સપાટીની ઉપર બંધ આપ્યો છે…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર કરશે મધ્ય પ્રદેશનું અનુકરણ,મધ્યપ્રદેશના ધોરણે ગરીબ મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આપવાની એકનાથ શિંદેનો વિચાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં હાર બાદ રાજ્યમાં મહાયુતિ સરકારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં વિજય માટે કમર કસી છે અને તેના ભાગરૂપે મધ્યપ્રદેશની જેમ મહારાષ્ટ્રમાં પણ ગરીબ મહિલાઓ માટે મુખ્યમંત્રી લાડકી બહેન યોજના લાગુ કરવાની હિલચાલ ચાલી રહી છે. આ યોજનામાં…
- આમચી મુંબઈ
રાજ્ય વિધાનસભાની ચૂંટણી પહેલાં કેબિનેટ વિસ્તરણ?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં વિધાનસભાના ચોમાસુ સત્રની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અચાનક દિલ્હીમાં અમિત શાહ સાથે મુલાકાત થઈ હોવાનું સામે આવતાં રાજ્યના રાજકીય વર્તુળોમાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે, જેમાં પ્રધાનમંડળના વિસ્તરણની અટકળોએ પણ…
- સ્પોર્ટસ
લારાની કઈ ભવિષ્યવાણી સાચી પડી? રાશિદ ખાનના જ શબ્દોમાં જાણીએ…
ગ્રોઝ આઇલેટ: 2012માં અને 2016માં ટી-20માં વર્લ્ડ ચૅમ્પિયન બનનાર વેસ્ટ ઇન્ડિઝની ટીમ આ વખતે સુપર-એઇટ રાઉન્ડમાં જ ટૂર્નામેન્ટની બહાર થઈ ગઈ એ સાથે બદલ કૅરિબિયન લેજન્ડરી ક્રિકેટર્સ જરૂર નારાજ હશે, પરંતુ બ્રાયન લારા ખુશ તો ન કહી શકાય, પણ પાછો…
- મહારાષ્ટ્ર
Pune Porsche accident: બોમ્બે હાઈકોર્ટે આરોપી સગીરને મુક્ત કરવા આદેશ આપ્યો, કાકીને સોંપાશે કસ્ટડી
પુણે: પોર્શ કાર અકસ્માત કેસ (Pune Porche accident) બાબતે બોમ્બે હાઈકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે, હાઈકોર્ટે આરોપી સગીરને છોડી મુકવાનો આદેશ આપ્યો છે. આ મામલામાં સુનાવણી દરમિયાન કોર્ટે ઘણી મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી હતી. કેસની સુનાવણી કરતા બોમ્બે હાઈકોર્ટે જસ્ટિસ ભારતી…
- મનોરંજન
હેં…શત્રુધ્ન સિન્હાએ દીકરીને સંપત્તિમાં કોઈ હક નથી આપ્યો?
સોનાક્ષી સિન્હાના ઝહીર ઈકબાલ સાથે લગ્ન થઈ ગયા અને માતા-પિતાની હાજરીમાં રિસેપ્શન પણ થઈ ગયું, પરંતુ વિવાદો છે કે અટકવાનું નામ લેતા નથી. સોનાક્ષીએ માતા-પિતાની અનિચ્છા હોવા છતાં લગ્ન કર્યા હોવાના ઘણા અહેવાલો છે. શત્રુધ્ન સિન્હાએ આ મીડિયા અહેવાલો ને…
- નેશનલ
ઊંટ પર બેસીને સંસદમાં આવ્યા BAP સાંસદ, પછી…..
મોદી 3.0માં લોકસભાના સત્રની શરૂઆત થઇ ગઇ છે. મોટા ભાગના સાંસદો તેમની કારમાં બેસીને સંસદમાં આવતા જોવા મળ્યા હતા, પણ ભારતીય આદિવાસી પાર્ટી (BAP)ના એકમાત્ર સાંસદ રાજકુમાર રોત ઊંટ પર બેસી સંસદ આવવા રવાના થયા હતા. તેઓ મક્કમ હતા કે…
- નેશનલ
જગન મોહન રેડ્ડીના શાસનમાં જનતાના પૈસાનો થયો બેફામ દુરુપયોગ
આંધ્ર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી થઇ અને જગન મોહન રેડ્ડીની YSRCP પાર્ટીના બદલે ચંદ્રાબાબુ નાયડુની આગેવાનીમાં TDPની નવી સરકાર આવી છે. નવી સરકાર આવ્યા બાદ પૂર્વ સીએમ અને YSRCP ચીફ જગન મોહન રેડ્ડી વિશે ચોંકાવનારા ખુલાસાઓ થઇ રહ્યા છે. YSRCPના શાસનમાં…
- આપણું ગુજરાત
અમદવાદમાં બેકાબુ ઈલેક્ટ્રિક કારે પાંચ લોકોને ટક્કર મારી, વ્હીલ નીચે કચડતા એકનું મોત
અમદાવાદ: શહેરના વાડજ વિસ્તારમાં ગઈ કાલે સાંજે એક ગમખ્વાર રોડ અકસ્માત(Accident in Ahmedabad) સર્જાયો હતો. એક કારે પાંચ થી છ લોકોને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો, આ અકસ્માતમાં એકનું મોત થયું છે, પાંચ લોકો ઘાયલ થયા છે. આ સમગ્ર ઘટનાનો…