- રાશિફળ
આજનું રાશિફળ (05-02-25): આજે આ ચાર રાશિના જાતકોને કરાવશે ધનલાભ, જાણી લો શું છે તમારી રાશિના હાલ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ફાયદાકારક રહેશે. આજે તમે તમારા બિઝનેસમાં કેટલાક ફેરફાર કરવા વિશે વિચાર કરશો. આજે તમે મોટા નફાની નાના નફા પર ઓછું ધ્યાન આપશો. કામ પર તમારા બોસ તમારા કોઈપણ સૂચનોથી ખૂબ ખુશ થશે. વાહનોનો ઉપયોગ…
- નેશનલ
છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીઓનો આતંક: ક્રૂરતાથી કરી બે જણની હત્યા
બીજાપુર (છત્તીસગઢ): છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સંદિગ્ધ નક્સલીઓએ બે ગ્રામીણોના ગળા કાપીને હત્યા કરી હતી. પોલીસ અધિકારીઓએ મંગળવારે આ જાણકારી આપી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે જિલ્લાના તર્રેમ પોલીસ સ્ટેશન હેઠળના બુડગીચેરુ ગામમાં બે વ્યક્તિઓ કારમ રાજુ (32) અને માડવી મુન્ના…
- મહારાષ્ટ્ર
પુણે અને સતારા જિલ્લાઓને સીધો ફાયદો કરતા બે નિર્ણય કેબિનેટમાં લેવાયા
મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં મંગળવારે રાજ્ય પ્રધાન મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ત્રણ વિભાગો અંગે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. તેમાં મહેસૂલ, જળ સંસાધન અને જમીન અને જળ સંરક્ષણ વિભાગોના મહત્ત્વપૂર્ણ નિર્ણયોનો સમાવેશ થાય છે. આ બે…
- અમદાવાદ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ભાજપમાં ‘દિવાળી’નો માહોલઃ 215 બેઠક પર બિનહરીફ વિજય
અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે જ ભાજપને દિવાળી જેવો માહોલ છે. આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોય ત્યારે 215 બેઠક પર ભાજપનો બિનહરીફ વિજય થયો છે. આથી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન યોજાય તે…
- મહારાષ્ટ્ર
લાડકી બહેન યોજના ચાલુ રહેશે: એકનાથ શિંદે
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું છે કે લાડકી બહેન યોજના કોઈપણ અવરોધ વગર ચાલુ રહેશે. તેમણે ફરી એક વખત રાજ્યની મહિલાઓ માટે કલ્યાણકારી યોજના અંગેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.થાણેમાં સોમવારે રાતે આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે…
- અમદાવાદ
પાટનગરમાં એસીબીનો સપાટોઃ ઓફિસ સુપ્રિટેન્ડન્ટ અને પ્યુન લાંચ લેતા ઝડપાયા
અમદાવાદઃ લાંચિયા લોકો સામે એસીબી સતત કામગારી કરી રહ્યું છે. ગાંધીનગરમાં એસીબીએ ત્રણ દિવસની અંદર વધુ એક મોટું છટકું ગોઠવીને જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ, (ઇન્ચાર્જ મદદનીશ કમિશ્નનર) તથા પટાવાળાને લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. એસીબીની ઝાળમાં બે લોકો સપડાતાં…
- આપણું ગુજરાત
દેશમાં કપાસ ઉત્પાદનમાં ગુજરાતનો દબદબો કાયમઃ બીજા નંબરે મહારાષ્ટ્ર
નવી દિલ્હીઃ ગુજરાત દેશમાં કપાસના ઉત્પાદનમાં મોખરે છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં આ વાત સામે આવી છે. વર્ષ 2023-24 માં કપાસના ઉત્પાદનમાં ગુજરાત 9,056.99 હજાર ગાંસડી (દરેક 170 કિલો) ના ઉત્પાદન સાથે દેશભરમાં ટોચ પર હોવાનું સંસદમાં…
- સ્પેશિયલ ફિચર્સ
ભારતમાં કોઈ નંબરની પહેલાં કેમ +91 લગાવવામાં આવે છે? ઈન્ટરેસ્ટિંગ છે આ પાછળની સ્ટોરી…
આજે જમાનો ડિજિટલ છે અને મોટાભાગના કામ લોકો ડિજિટલી પૂરા કરે છે. આ ડિજિટલ વર્લ્ડમાં મોબાઈલ ફોન એ આજના સમયની તાતી જરૂરિયાત બની ગયા છે. ફોન કરવાની વાત હોય કે ચેટિંગ કરવાની વાત હોય કે પછી ઈન્ટરનેટ યુઝ કરવાની વાત…
- આમચી મુંબઈ
કારે રિક્ષાને ટક્કર મારતાં ત્રણ જખમી: ઘોડબંદર રોડ પર બે કલાક ટ્રાફિક જૅમ
થાણે: થાણે નજીક ઘોડબંદર રોડ પર કારે આગળ જતી રિક્ષાને ટક્કર મારતાં ત્રણ જણ ગંભીર રીતે ઘવાયા હતા, જ્યારે રિક્ષામાં હાજર બે બાળકનો સુરક્ષિત બચાવ થયો હતો. અકસ્માતને કારણે ઘોડબંદર રોડ પર લગભગ બે કલાક સુધી વાહનવ્યવહારને અસર થઈ હોવાનું…
- અમદાવાદ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયુંઃ અનેક બેઠકો પર બિનહરીફોની ભરમાર
અમદાવાદ: ગુજરાતમાં હાલ એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ છે. 21 જાન્યુઆરીના રોજ રાજ્ય ચૂંટણી કમિશનર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો કાર્યક્રમ પત્રકારપરિષદ યોજીને જાહેર કરવામાં આવ્યો હતો. 1 ફેબ્રુઆરીના રોજ ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ હતી, જ્યારે આજે 4 ફેબ્રુઆરીના…