- T20 World Cup 2024
ભારત-ઇંગ્લૅન્ડ મુકાબલાના આજના સ્થળે વરસાદ, મેઘરાજા મૅચમાં પણ પરેશાન કરી શકે
ગયાના: અહીં પ્રૉવિડન્સ ખાતે ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ટી-20 વર્લ્ડ કપની આજની સેમિ ફાઇનલ રમાવાની છે, પરંતુ હાલમાં આ સ્થળે (ગયાનામાં) વરસાદ છે, આકાશમાં વાદળો છવાયેલા રહે છે અને ભારતીય સમય મુજબ રાત્રે 8.00 વાગ્યે મૅચ શરૂ એ પહેલાં તેમ…
- નેશનલ
લોકસભાની ચૂંટણીમાં યુપીમાં BJP ના ખરાબ પ્રદર્શનથી RSS ચિંતિત, સમીક્ષા બેઠકમાં કરાશે વિસ્તૃત ચર્ચા
લખનઉ : લોકસભાની ચૂંટણીના પરિણામોએ ભાજપને(BJP)આંચકો આપ્યો છે. કારણ કે દેશમાં 370 બેઠકો જીતવાનો લક્ષ્ય હતો પરંતુ ચૂંટણીમાં પાર્ટીનો રથ 240 સીટો પર જ અટકી ગયો. બહુમતી ન મળવાને કારણે ભાજપ તેની સમીક્ષા કરી રહ્યું છે. આ સાથે જ તેની…
- નેશનલ
રેલવેમાં ચોંકાવનારો અકસ્માત: ટ્રેનની અપર બર્થ તૂટી પડતાં પ્રવાસીનું મોત
ટ્રેનના કોચમાં મુસાફરી કરતી વખતે એક પ્રવાસી દ્વારા ખોટી રીતે અપર બર્થની ચેન લગાવવાને કારણે બર્થ નીચે પડતા કેરળના એક 60 વર્ષીય વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, એવી ગવર્નમેન્ટ રેલ્વે પોલીસ (GRP) એ બુધવારે જાણકારી આપી હતી.સધર્ન રેલવેએ બુધવારે…
- આમચી મુંબઈ
લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરતા લોકોની સ્થિતિ ઢોર કરતાય દયનીયઃ હાઇ કોર્ટ
બોમ્બે હાઈકોર્ટે બુધવારે મુંબઈની ઉપનગરીય રેલ્વેમાં મૃત્યુના ઊંચા દર અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે લોકલ ટ્રેનોમાં “લોકોને ઢોરની જેમ યાત્રા કરવી પડે છે. ‘જે રીતે લોકલ ટ્રેનોમાં મુસાફરોને મુસાફરી કરાવવામાં આવે છે તે જોઇને અમને શરમ આવે છે,’…
- નેશનલ
સિદ્ધારમૈયાના નજીકના લોકોએ DK શિવકુમાર સામે ખોલ્યો મોરચો , કરી ત્રણ ડે. સીએમની માગ
બેંગલૂરુઃ કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં ભારે ખળભળાટ જોવા મળી રહ્યો છે. કર્ણાટકમાં વધુ ત્રણ ડેપ્યુટી સીએમ બનાવવાની માગ ઉઠી છે, જે જોતા એમ લાગે છે કે કર્ણાટક કોંગ્રેસ રાજસ્થાનના રસ્તે જઇ રહ્યું છે. હાલમાં રાજ્યના સીએમ સિદ્ધારમૈયા છે અને ડી કે…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં ઝિકા વારઈસના સંક્રમણથી પ્રશાસન હરકતમાંઃ પુણેમાં 2 કેસ નોંધાયા
પુણે: પુણે શહેરમાં આ વર્ષે Zika virusના ચેપના બે કેસ નોંધાયા છે. એરાન્ડવાનેના 46 વર્ષના વ્યવસાયે ડૉક્ટર ઝિકા વાયરસથી સંક્રમિત થયા છે. તેઓ પુણેની બે મોટી હોસ્પિટલો સાથે સંકળાયેલા છે. તેમની પુત્રી 15 વર્ષીય દીકરીને પણ ઝિકા વાયરસનાં તાવ સહિતના…
- આમચી મુંબઈ
Ghatkopar Hoarding Case: કમિશનર સસ્પેન્ડ કર્યા પછી ભાજપે ઠાકરે જૂથ પર મૂક્યો નવો આરોપ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ અનેક ગેરરિતિઓ, ભ્રષ્ટાચાર અને બેદરકારીઓના કારણે ઘાકટોપરમાં બનેલી હોર્ડિંગ દુર્ઘટના (Ghatkopar Hoarding Case)માં 17 નિર્દોષ નાગરિકોના કમનસીબ મૃત્યુ થયા ત્યારબાદ આ કેસમાં એક આઇપીએસ અધિકારીની સંડોવણી પણ છતી થઇ છે જેને પગલે તેમને સસ્પેન્ડ પણ કરી દેવામાં…
- આમચી મુંબઈ
Assembly Election: કોંગ્રેસ વિધાનસભા ચૂંટણી એમવીએના નેતૃત્વમાં લડશે
મુંબઈ: તાજેતરમાં આયોજિત લોકસભા ચૂંટણીમાં મળેલી સફળતાથી ઉત્સાહિત થયેલા કોંગ્રેસ પક્ષે (Congress Paraty) આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Assembly Election) મહારાષ્ટ્ર વિકાસ આઘાડી (MVA)ના હિસ્સા તરીકે લડવાનો નિર્ણય લીધો છે. પાટનગર નવી દિલ્હીમાં ગઈકાલે સાંજે પક્ષના નેતાઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં…
- નેશનલ
President Droupadi Murmu આવતીકાલે સંસદના બંને ગૃહને સંબોધિત કરશે
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (President Droupadi Murmu) આવતીકાલે લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિ નવી એનડીએ સરકારની પ્રાથમિકતાઓનો ખુલાસો કરે તેવી સંભાવના છે. 18મી લોકસભાની રચના બાદ સંસદની સંયુક્ત બેઠકમાં દ્રૌપદી મુર્મૂનું પ્રથમવાર સંબોધન હશે. 18મી લોકસભાનું…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસુ સત્રની પૂર્વસંધ્યાએ વિરોધી ગઠબંધન દ્વારા મુખ્યમંત્રીની ચા પાર્ટીનો બહિષ્કાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહા વિકાસ અઘાડી એટલે કે વિપક્ષી ગઠબંધને બુધવારે રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્રની પૂર્વસંધ્યાએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા બોલાવવામાં આવેલી પરંપરાગત ‘ટી પાર્ટી’નો બહિષ્કાર કર્યો હતો અને સરકાર પર જનતાના પ્રશ્ર્નોને સંબોધવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો હતો.…