- નેશનલ
બેંકોએ લોન કરતા વધુ રૂપિયા વસૂલ્યાઃ વિજય માલ્યાએ બેંગલુરુ હાઈ કોર્ટમાં કર્યો દાવો
બેંગલુરુઃ ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાએ કર્ણાટક હાઇ કોર્ટમાં અરજી કરી હતી. વિજય માલ્યાની અરજીના જવાબમાં કર્ણાટક હાઈ કોર્ટે બેન્કોને નોટિસ જાહેર કરી છે. પોતાની અરજીમાં વિજય માલ્યાએ પોતાની પાસેથી વસૂલવામાં આવેલી રકમ, યુનાઇટેડ બ્રેવરીઝ હોલ્ડિંગ્સ લિમિટેડ (યુબીએચએલ, હવે લિક્વિડેશનમાં છે)…
- સ્પેશિયલ ફિચર્સ
સિંધવ મીઠાથી થતું નુક્સાન જાણી લેશો તો….
તમે ઘરમાં સિંધવ મીઠાનો ઉપયોગ થતો તો જોયો જ હશે. મોટાભાગે આપણા ઘરોમાં ઉપવાસ દરમિયાન સિંધવ મીઠાનો અથવા તો સેંધા નમકનો ઉપયોગ થતો હોય છે. લોકો એને કુદરતી માને છે અને તેના પોતાના રોજિંદા આહારનો ભાગ બનાવી દે છે, પરંતુ…
- મહારાષ્ટ્ર
કવિ-સંત તુકારામના વંશજ શિરિષ મોરે મહારાજે આત્મહત્યા કરી
પુણે: 17મી સદીના મરાઠી કવિ-સંત તુકારામના 11મા વંશજ અને કીર્તનકાર શિરિષ મોરે મહારાજે કથિત આત્મહત્યા કરી હતી.32 વર્ષના શિરિષ મહારાજના દેહુ રોડ વિસ્તારમાં આવેલા ઘરમાંથી સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં નાણાભીડને કારણે પોતે અંતિમ પગલું ભરી રહ્યાનો તેમાં ઉલ્લેખ…
- સ્પોર્ટસ
રૅન્કિંગમાં અભિષેકની છલાંગને લીધે તિલક અને સૂર્યાને નુકસાન, જાણો કેવી રીતે…
મુંબઈઃ ભારતે ઇંગ્લૅન્ડને પાંચ મૅચની ટી-20 સિરીઝમાં 4-1થી હરાવી દીધું એમાં તિલક વર્મા એક જ મોટી ઇનિંગ્સ રમ્યો, જ્યારે તેની તુલનામાં બે મોટી ઇનિંગ્સ ઉપરાંત બીજી બે સાધારણ ઇનિંગ્સ રમીને ટીમ ઇન્ડિયાને રનનો ઢગલો કરવામાં સૌથી મોટું યોગદાન આપનાર અભિષેક…
- સ્પેશિયલ ફિચર્સ
બોલો, ભારતના નેલ્લોરની ગાય બ્રાઝિલમાં વેચાઈ 40 કરોડ રુપિયામાં, જાણો વિશેષતા?
દુનિયામાં ઘણી ઘટનાઓ અચંબામા નાખી દે તેવી બને છે. બ્રાઝિલમાં પણ આવું જ કંઈક બન્યું. અહીં વિયાટીના-19 નામની ગાયનો માલિક એકાએક કરોડપતિ થઈ ગયો અને તે પણ પાછો બે પાંચ નહીં 40 કરોડનો માલિક બની ગયો માત્ર એક ગાય વેચીને.…
- ઇન્ટરનેશનલ
America થી 104 ભારતીયોને અમૃતસર ડિપોર્ટ કરાયા, ગુજરાતના 33 અને મહારાષ્ટ્રના 3 નાગરિક
નવી દિલ્હી : અમેરિકાના(America)રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસમાં ગેરકાયદે વસવાટ કરતા અન્ય દેશના નાગરિકોને ડિપોર્ટ કરવાની શરૂઆત કરી છે. જેમાં એક અહેવાલ મુજબ અમેરિકાએ 18000 ભારતીયોની ઓળખ કરી છે જે અમેરિકામાં ગેરકાયદે રીતે વસવાટ કરે છે. જે અંતર્ગત અમેરિકાનું લશ્કરી વિમાન…
- સ્પોર્ટસ
મુંબઈ-હરિયાણાની રણજી ક્વૉર્ટર ફાઇનલ અચાનક લાહલીને બદલે કોલકાતામાં રાખવાનો નિર્ણય લેવાયો
લાહલી (હરિયાણા): મુંબઈ અને હરિયાણા વચ્ચે શનિવારે, આઠમી ફેબ્રુઆરીએ શરૂ થનારી પાંચ દિવસીય રણજી ટ્રોફી ક્વૉર્ટર ફાઇનલ છેલ્લી ઘડીએ હરિયાણાના લાહલીને બદલે પશ્ચિમ બંગાળના કોલકાતામાં (સવારે 9.00 વાગ્યાથી) રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હરિયાણાની ટીમ માટે લાહલીનું મેદાન હોમ-ગ્રાઉન્ડ બની…
- રાજકોટ
જયેશ રાદડિયાના નિવેદનોથી ચર્ચાની વચ્ચે નરેશ પટેલનું નિવેદન; કહ્યું, “બધા સંગઠિત….
રાજકોટ: તાજેતરમાં જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાના નિવેદનો બાદ રાજકારણમાં ચર્ચા ચાલી રહી છે. આક્ષેપબાજીનો વિવાદ ચાલી રહ્યો છે. જામ કંડોરણા ખાતે આયોજિત સમૂહ લગ્નમાં જયેશ રાદડિયાએ નામ લીધા વિના સમાજના આગેવાનો પર નિવેદન આપ્યું હતું. ત્યારે હવે આજે ખોડલધામના ચેરમેન…
- આમચી મુંબઈ
મુંબઈને મળશે વધુ એક ટૂરિઝમ સ્પૉટઃ લંડનનો આ પ્રોજેક્ટ મુંબઈમાં પણ ઊભો કરશે પાલિકા
બીએમસીએ તેના 2025 ના બજેટમાં ‘મુંબઈ આઈ’ ના નિર્માણનો પ્રસ્તાવ મૂક્યો છે, જે પ્રતિષ્ઠિત લંડન આઈથી પ્રેરિત છે.શરૂઆતમાં 2011 માં મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MSRDC) દ્વારા કલ્પના કરવામાં આવી હતી, પરંતુ આ પ્રોજેક્ટ સફળ થયો ન હતો. હવે, નવી…
- સ્પોર્ટસ
IND vs PAK મેચનો ફિવર; ટીકીટની કિંમત આટલા લાખ રૂપિયા પહોંચી
મુંબઈ: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શરુ થવાને આડે હવે માત્ર ગણતરીના દિવસો (ICC Champions Trophy) બાકી રહ્યા છે, આ ટુર્નામેન્ટમાં વિશ્વની 8 મજબુત ક્રિકેટ ટીમ અમાને સામને હશે. પરંતુ સૌની નજર ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારા હાઈ પ્રોફાઈલ મેચ પર…