- નેશનલ
ફરી Hemant Sorenના હાથમાં ઝારખંડની કમાન : ટૂંક જ સમયમાં થશે સત્તાવાર જાહેરાત
નવી દિલ્હી: ઝારખંડની રાજનીતિને લઈને એક મોટા સમાચાર રાંચીથી આવી રહ્યા છે. ઝારખંડના આગામી મુખ્યમંત્રી હેમંત સોરેન બનશે. રાંચીમાં આયોજિત INDI ગઠબંધનના ધારાસભ્યોની બેઠકમાં તેમને પાર્ટીના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જો કે હવે તેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં…
- આમચી મુંબઈ
મુંબઈમાં પાણીની સમસ્યા મુદ્દે શુક્રવારે મહત્ત્વનો લેવાશે નિર્ણયઃ Rahul Narvekar
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ છેલ્લા અનેક દિવસોથી ઓછા દબાણે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું હોવા ઉપરાંત મુંબઈના અનેક વિસ્તારોમાં અપુરતું પાણી પૂરું પડાઇ રહ્યું હોવાની અનેક ફરિયાદઓ મુંબઈગરાઓ તરફથી મળી રહી છે. પાણીના અપુરતા પુરવઠા અને ઓછા દબાણે પૂરા પડાતા પાણીના…
- ધર્મતેજ
બે દિવસ બાદ શનિ બનાવશે Shash Rajyog, આ ત્રણ રાશિના જાતકોનો શરૂ થશે Golden Period
હાલમાં અષાઢ મહિનો ચાલી રહ્યો છે અને બે દિવસ બાદ એટલે કે પાંચમી જુલાઈના અષાઢ મહિનાની અમાસ છે. હિંદુ ધર્મમાં અમાસનું ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે કારણ કે આ જ દિવસે પિતૃઓનું તર્પણ કરવામાં આવે છે, અને દાન-ધર્મનું વિશેષ મહત્ત્વ…
- આમચી મુંબઈ
मुख्यमंत्री – माझी लाडकी बहीण યોજનામાં થનારી ગેરરીતિ અંગે શિંદેએ અધિકારીઓને આપી ચેતવણી
મુંબઈઃ સરકાર દ્વારા લોકકલ્યાણની અનેક યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે અને લોકોને વ્યક્તિગત રીતે આર્થિક મદદ થઇ રહે એ માટે પણ અનેક યોજનાઓ બહાર પાડવામાં આવે છે. જોકે, સરકારની યોજનાનો જનતાને લાભ મળે એ માટે સરકારી અધિકારીઓ અથવા તો…
- નેશનલ
અરવિંદ કેજરીવાલની વધી મુશ્કેલી : કોર્ટે ન્યાયિક કસ્ટડીને 12 જુલાઇ સુધી લંબાવી
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. કોર્ટે તેમની ન્યાયિક કસ્ટડીની મુદત વધારીને 12 જુલાઈ સુધી લંબાવી દીધી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આજે બુધવારે ન્યાયિક કસ્ટડીની મુદતમાં વધાર્યો હતો છે. દિલ્હી લિકર…
- આમચી મુંબઈ
ડ્રેસ કોડનું પાલન નહીં કરતા વિદ્યાર્થીઓને કૉલેજમાં આવતા અટકાવાયા
મુંબઈ: ચેમ્બુરમાં એનજી આચાર્ય અને ડીકે મરાઠે કૉલેજના કેટલાક વિદ્યાર્થીઓ કે જેઓ ડ્રેસ કોડનો ભંગ કરતા જોવા મળ્યા હતા, તેઓને મંગળવારે પણ કૉલેજ પ્રવેશથી પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. આ કૉલેજ ગયા વર્ષે ક્લાસરૂમમાં હિજાબ અને બુરખાને મંજૂરી ના આપવા બદલ…
- આમચી મુંબઈ
Monsoon Sessions: હવે અંબાદાસ દાનવેએ આપ્યું આ નિવેદન, હું તૈયાર છું…
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં રાહુલ ગાંધીએ સંસદમાં હિંદુઓ અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદનને પગલે ભાજપના નેતા પ્રસાદ લાડ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના અંબાદાસ દાનવે વચ્ચે બોલાચાલી થઇ એ દરમિયાન દાનવેએ લાડની માતા અને બહેનને અપશબ્દો કહ્યા એ બદલે તેમને સસ્પેન્ડ કરવામાં…
- આપણું ગુજરાત
હરણી બોટકાંડ દુર્ઘટનાના સરકારી રિપોર્ટ પર હાઇકોર્ટ લાલધુમ કહ્યું “સરકારના મતે કઈ ખોટુ જ નથી થયું”
વડોદરા: હરણી લેક ઝોનમાં (Vadodara Harani Lake Zone) જાન્યુઆરી મહિનાની 18મીએ ઘટેલી એક દુર્ઘટ્નામાં 12 બાળક સહિત 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેને લઈને આજે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. હાલ હાઇકોર્ટમાં ચાલી રહેલી તેની સુનાવણીમાં સરકાર વતી એડવોકેટ જનરલ…
- આમચી મુંબઈ
Underworld Connection: ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ, મહારાષ્ટ્રમાંથી પકડાયું 327 કરોડનું ડ્રગ્સ
મુંબઈઃ ગુજરાતમાંથી બિનવારસ હાલતમાં ડ્રગ્સ મળવાના કિસ્સાઓ પછી તાજેતરમાં મહારાષ્ટ્રના મીરા રોડમાંથી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ રેકેટમાં અન્ડરવર્લ્ડ ગેંગનો હાથ હોવાની શંકાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.મીરા રોડ સ્થિત કાશીમીરા પોલીસ દ્વારા ઈન્ટર-સ્ટેટ ડ્રગ રેકેટનો પર્દાફાશ…